Site icon

Alisha Chinai: અલીશા ચિનોય એ યશરાજ ફિલ્મ્સ પર લગાવ્યો આવો આરોપ, કજરારે ગીત સાથે જોડાયેલો છે મામલો

Alisha Chinai: અલીશા ચિનોય એ બોલિવૂડ ની સુપ્રસિદ્ધ ગાયિકા છે. અલીશા એ યશરાજ ની ફિલ્મ બંટી ઔર બબલી નું સુપરહિટ ગીત કજરારે ગીત ગાયું હતું હવે તેને યશરાજ પર આરોપ લગાવ્યો છે.

Alisha Chinai Says She Was Paid Only 15,000 for Kajra Re, Accuses Yash Raj Films of Undervaluing Singers

Alisha Chinai Says She Was Paid Only 15,000 for Kajra Re, Accuses Yash Raj Films of Undervaluing Singers

News Continuous Bureau | Mumbai 

Alisha Chinai: અલીશા ચિનોય એ બોલિવૂડ ની સુપ્રસિદ્ધ ગાયિકા છે તાજેતર માં એક મીડિયા હાઉસ સાથેની વાતચીતમાં ખુલાસો કર્યો કે યશરાજ ફિલ્મ્સ એ તેને  કજરા રે  ગીત માટે માત્ર  15,000 ચૂકવ્યા હતા. આ ગીત  બંટી અને બબલી ફિલ્મનું સુપરહિટ ટ્રેક હતું, જે આજે પણ લોકપ્રિય છે. છતાં, અલીશાએ કહ્યું કે તેને ગાયક તરીકે યોગ્ય મૂલ્ય મળ્યું નહીં.

Join Our WhatsApp Community

આ સમાચાર પણ વાંચો : Karisma Kapoor-Sunjay Kapoor: શું ખરેખર પ્રિયા સચદેવે કરિશ્મા કપૂરનું લગ્નજીવન બરબાદ કર્યું હતું? બિઝનેસ મેન ની બહેન મંદિરા એ કર્યો ખુલાસો

અલીશાએ ચેક પણ સ્વીકાર્યો નહીં

અલીશાએ કહ્યું, “જ્યારે ચેક આવ્યો, હું આશ્ચર્યચકિત થઈ ગઈ. મેં ચેક સ્વીકાર્યો નહીં. તેઓ વારંવાર ચેક મોકલતા રહ્યા, પણ મેં પાછો મોકલી દીધો.” તેણે ઉમેર્યું કે “મને ખૂબ દુઃખ થયું. મેં વિચાર્યું, ‘શું તેઓ ગાયકની કદર કરતા નથી?’ હું તે સમયે એક મોટી ગાયિકા હતી. મારી પાસે ‘મેડ ઇન ઇન્ડિયા’ હતું. હું ફક્ત ઘરે બેઠી હતી. હું ખરેખર પ્લેબેક સિંગિંગ કરવા માંગતી નહોતી. પરંતુ જ્યારે એહસાન (શંકર, એહસાન, લોય ત્રિપુટી) એ મને ફોન કર્યો, ત્યારે મેં કહ્યું, ‘ચોક્કસ, મને આ ગીત ગાવાનું ગમશે.”


અલીશાની વાતથી ફરી એકવાર મ્યુઝિક ઇન્ડસ્ટ્રીમાં ગાયકોના ભવિષ્ય અને મૂલ્ય અંગે ચર્ચા શરૂ થઈ છે. ઘણા યુઝર્સે સોશિયલ મીડિયા પર કહ્યું કે “સિંગર્સ  ડિઝર્વ કરે છે યોગ્ય વળતર.” કજરારે જેવું ગીત આજે પણ પાર્ટી એન્થમ તરીકે લોકપ્રિય છે.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

YRKKH Twist: ‘યે રિશ્તા ક્યા કહેલાતા હૈ’માં આવશે મોટો ટ્વિસ્ટ, અભિરા લેશે કરિયર માટે મોટો નિર્ણય, જાણો શો ના આવનાર એપિસોડ વિશે
Ranbir Kapoor or Vicky Kaushal: ‘રણબીર-વિકી વચ્ચે લવ ટ્રાયેન્ગલ! આલિયાની આગામી ફિલ્મમાં કોણ મારશે બાજી?
Sharvari Wagh and Ahaan Pandey: ‘મુંજયા’ અને ‘સૈયારા’ ફેમ સ્ટાર્સ હવે એક્શન-રોમાન્સ ફિલ્મમાં સાથે જોવા મળશે, આ દિગ્દર્શક 9 વર્ષ બાદ YRF સાથે કરશે કમબેક
Abrar Ahmed: પાકિસ્તાન પ્લેયર અબરાર અહેમદે ભારતના પૂર્વ ક્રિકેટર શિખર ધવનને લઈને આપ્યું એવું નિવેદન કે મચી ગઈ બબાલ
Exit mobile version