Site icon

Allu arjun: વધુ એક કાનૂની મુશ્કેલી માં મુકાયો અલ્લુ અર્જુન, અભિનેતા વિરુદ્ધ નોંધાઈ ફરિયાદ,પુષ્પા 2 સાથે જોડાયેલો છે મામલો

Allu arjun: અલ્લુ અર્જુન ની મુશ્કેલી ઓછી થવાનું નામ નથી લઇ રહી. અલ્લુ અર્જુન વિરુદ્ધ નવી ફરિયાદ દાખલ કરવામાં આવી છે.જાણો શું છે સમગ્ર મામલો

allu arjun accused of insulting police in pushpa 2

allu arjun accused of insulting police in pushpa 2

News Continuous Bureau | Mumbai

Allu arjun: અલ્લુ અર્જુન ની મુશ્કેલી ઓછી થવાનું નામ નથી લઇ રહી. જ્યારથી પુષ્પા 2 રિલીઝ થઇ છે ત્યારથી અલ્લુ અર્જુન સતત વિવાદો માં ઘેરાયેલો છે. એકબાજુ જ્યાં સંધ્યા થિયેટર નો કેસ ચાલુ છે ત્યાં અભિનેતા વિરુદ્ધ વધુ એક ફરિયાદ નોંધવામાં આવી છે. કોંગ્રેસના નેતા એ પુષ્પા 2માં અલ્લુ પર પોલીસનું અપમાન કરવાનો આરોપ લગાવ્યો છે. 

Join Our WhatsApp Community

આ સમાચાર પણ વાંચો: Govinda Birthday special: જન્મ થી મુસ્લિમ અને હિંદુ ધર્મ અપનાવેલી માતા ના પગ ધોઈને પાણી પીનાર ગોવિંદા આજે છે ઇન્ડસ્ટ્રી નો હીરો નંબર વન

કોંગ્રેસ ના નેતા એ અલ્લુ અર્જુન વિરુદ્ધ કરી ફરિયાદ 

કોંગ્રેસના નેતા એ પુષ્પા 2માં અલ્લુ પર પોલીસનું અપમાન કરવાનો આરોપ લગાવ્યો છે. તેણે તે દ્રશ્ય પર પ્રશ્નો ઉભા કર્યા છે જ્યાં અલ્લુ અર્જુન નું પાત્ર પુષ્પા રાજ સ્વિમિંગ પૂલમાં બાથરૂમ કરે છે જેમાં પહેલેથી જ એક પોલીસ અધિકારી છે.


કોંગ્રેસ ના નેતા એ પુષ્પા 2 ના આ સીન ને અપમાનજનક ગણાવ્યોઅને આક્ષેપ કર્યો કે તે કાયદા અમલીકરણ અધિકારીઓનું મોટું અપમાન છે. આ સિવાય તેણે અભિનેતા સામે કડક કાર્યવાહીની પણ માંગ કરી છે.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Shahid Kapoor and Rashmika Mandanna: શાહિદ-રશ્મિકાનો ડબલ ધડાકો! ‘કૉકટેલ 2’ બાદ વધુ એક મોટી ફિલ્મ લાગી હાથ, અમિત શર્માની ફિલ્મમાં જમાવશે રોમેન્ટિક જોડી
Ghooskhor Pandat’: કેન્દ્ર સરકારની લાલ આંખ: વિવાદ વકરતા નેટફ્લિક્સે ‘ઘૂસખોર પંડિત’નું ટીઝર હટાવ્યું, પ્રમોશન પર પણ લાગી રોક
O Romeo Controversy: શાહિદ કપૂરની ‘ઓ રોમિયો’ પર સંકટના વાદળો: ગેંગસ્ટર હુસૈન ઉસ્તરાની પુત્રીએ ફિલ્મ રોકવા કોર્ટમાં કરી અરજી, જાણો શું છે વિવાદ
Shakti Shalini Update: શક્તિ શાલિની’ માં ઓસ્કાર નોમિનેટેડ અભિનેતાની એન્ટ્રી: અનીત પડ્ડા સાથે જામશે જોડી, જાણો ફિલ્મ વિશેની લેટેસ્ટ અપડેટ
Exit mobile version