Site icon News Continuous Bureau | Mumbai

Allu arjun: દેશમાં જ નહીં વિદેશમાં પણ વાગ્યો સાઉથ સુપરસ્ટાર ના નામ નો ડંકો,અલ્લુ અર્જુન ને તેના જન્મદિવસ પેહલા જ મળી મોટી ગિફ્ટ

Allu arjun: સાઉથ સુપરસ્ટાર અલ્લુ અર્જુન ને તેના જન્મદિવસ પહેલા જ મોટી ગિફ્ટ મળી છે. દુબઈના મેડમ તુસાદ મ્યુઝિયમમાં અલ્લુ અર્જુનની મીણની પ્રતિમાનું અનાવરણ કરવામાં આવ્યું હતું. વાસ્તવ માં અલ્લુ અર્જુન નો જન્મદિવસ 8 એપ્રિલે છે. આવી સ્થિતિમાં તેને પ્રી-બર્થ ડે ગિફ્ટ મળી છે.

allu arjun gets pre birthday gift wax statue installed in madame tussauds

allu arjun gets pre birthday gift wax statue installed in madame tussauds

News Continuous Bureau | Mumbai 

Allu arjun: અલ્લુ અર્જુન એ સાઉથ નો સુપરસ્ટાર છે. અલ્લુ અર્જુન તેની ફિલ્મ પુષ્પા બાદ ચર્ચામા આવ્યો હતો. હવે અભિનેતા ની ખુશી બમણી થઇ ગઈ છે. વાસ્તવ માં દુબઈના મેડમ તુસાદ મ્યુઝિયમમાં અલ્લુ અર્જુનની મીણની પ્રતિમાનું અનાવરણ કરવામાં આવ્યું હતું. જેમાં તે તેની બ્લોકબસ્ટર ફિલ્મ પુષ્પા ધ રાઇઝમાંથી તેના સિગ્નેચર પોઝ ‘ઝુકેગા નહીં સાલા’માં જોઈ શકાય છે. દુબઈમાં આ કાર્યક્રમમાં અભિનેતાએ તેના પરિવાર સાથે હાજરી આપી હતી. 

Join Our WhatsApp Channel

આ સમાચાર પણ વાંચો : Swara bhaskar: શું પતિ ની જેમ રાજનીતિ માં ઝંપલાવશે સ્વરા ભાસ્કર? લોક સભા ની આ સીટ પર લડી શકે છે ચૂંટણી

અલ્લુ અર્જુન ની મીણ ની પ્રતિમા 

અલ્લુ અર્જુને તેના સોશિયલ મીડિયા પર એક પોસ્ટ શેર કરી છે. જેમાં તે તેની દીકરી સાથે તેની મીણ ની પ્રતિમા નું અનાવરણ કરતો જોવા મળી રહ્યો છે. આ દરમિયાન તે તેના પુષ્પા નો સિગ્નેચર પોઝ આપતો પણ જોવા મળી રહ્યો છે.


અલ્લુ અર્જુન ને તેની બર્થડે પહેલા જ મોટી ગિફ્ટ મળી ગઈ છે. તમને જણાવી દઈએ કે અલ્લુ અર્જુન નો જન્મદિવસ 8 એપ્રિલ એ આવે છે.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

 

Shah Rukh Khan King Promo Attached With Ramayana સિનેમાઘરોમાં ડબલ ધમાકો રણબીર કપૂરની ‘રામાયણ પાર્ટ ૧’ સાથે જોવા મળશે શાહરૂખ ખાનની ‘કિંગ’નો સ્પેશિયલ પ્રોમો
Kriti Sanon Personality Rights AI અને ડીપફેકના દુરુપયોગ સામે કૃતિ સેનન પહોંચી દિલ્હી હાઈકોર્ટ પર્સનાલિટી રાઈટ્સ સુરક્ષિત રાખવા કરી અરજી, કોર્ટે ચુકાદાઓની વિગતો માંગી
Horror Film Obsession OTT Release થિયેટરોમાં ધ્રૂજાવી મૂકનારી સાયકોલોજિકલ હોરર ‘ઓબ્સેસન’ નો અનકટ અવતાર ઓટીટી પર હિન્દીમાં પણ થશે રિલીઝ; જાણો કયા પ્લેટફોર્મ પર થશે સ્ટ્રીમ
Indian Idol Legends Return અભિજીત સાવંતથી લઈને સલમાન અલી સુધી ‘ઇન્ડિયન આઇડલ લેજેન્ડ્સ’નો ભવ્ય કમબેક, જાણો કયાકયા જાણીતા ચહેરાઓ જોવા મળશે
Exit mobile version