Site icon News Continuous Bureau | Mumbai

Allu Arjun: સંધ્યા થિયેટર માં થયેલી નાસભાગ માં ઘાયલ થયેલા શ્રીતેજ ની ખબર પૂછવા હોસ્પિટલ પહોંચ્યો અલ્લુ અર્જુન, જુઓ વિડીયો

Allu Arjun: સંધ્યા થિયેટર માં થયેલી નાસભાગ માં એક મહિલા નું મૃત્યુ થયું હતું તેમજ તેનો દીકરો ઘાયલ થયો હતો હવે અલ્લુ અર્જુન તે ઘાયલ બાળક શ્રીતેજ ની ખબર જોવા હોસ્પિટલ પહોંચ્યો છે જેનો વિડીયો વાયરલ થઇ રહ્યો છે.

allu arjun leaves from kims hospital after visiting sriteja

allu arjun leaves from kims hospital after visiting sriteja

News Continuous Bureau | Mumbai

Allu Arjun: ‘પુષ્પા 2’ ના સ્ક્રિનિંગ દરમિયાન હૈદરાબાદના સંધ્યા થિયેટરમાં થયેલી નાસભાગમાં એક મહિલા નું મૃત્યુ થયું હતું તેમજ તે નાસભાગ માં તે મહિલા નો દીકરો ઘાયલ થયો હતો જેની સારવાર ચાલી રહી છે. હવે અલ્લુ અર્જુન તે ઘાયલ બાળકની તબિયત પૂછવા બેગમપેટની KIMS હોસ્પિટલમાં ગયો અને પછી ત્યાંથી ચાલ્યો ગયો હતો જેનો વિડીયો વાયરલ થઇ રહ્યો છે. 

Join Our WhatsApp Channel

આ સમાચાર પણ વાંચો: Salman khan: સલમાન ખાન ની સુરક્ષા માં થયો વધારો, લોરેન્સ બિશ્નોઇ ની ધમકી વચ્ચે ભાઈજાન ના ઘર માં થયો આવો ફેરફાર

 

અલ્લુ અર્જુન પહોંચ્યો હોસ્પિટલ 

સંધ્યા થિયેટર માં થયેલી નાસભાગ દરમિયાન થયેલી નાસભાગ માં એક મહિલા નું મૃત્યુ થયું હતું તેમજ તેનો દીકરો ઘાયલ થયો હતો. હવે તે બાળક ની ખબર પૂછવા અલ્લુ અર્જુન બેગમપેટની KIMS હોસ્પિટલમાં ગયો અને પછી ત્યાંથી ચાલ્યો ગયો હતો જેનો વિડીયો વાયરલ થઇ રહ્યો છે.


પોલીસે થોડા સમય પહેલા અલ્લુ અર્જુન ને એક નોટિસ આપી હતી જેમાં તેને તે ઘાયલ બાળક ને મળવા માટે કેટલાક નિયમો નું પાલન કરવા અંગે સૂચવ્યું હતું.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Ramanand Sagar Grandson On Ranbir Kapoor Ramayan ‘રણબીર કપૂર રામ નહીં, કૃષ્ણ માટે વધુ યોગ્ય’ નિતેશ તિવારીની ‘રામાયણ’ પર રામાનંદ સાગરના પૌત્રે ફરી ઉઠાવ્યા સવાલ
Hanuman Ansh And Mirzapur Box Office Collection ‘હનુમાન અંશ’ની કમાણીમાં ફરી ઉછાળો ‘મિર્ઝાપુર’ પણ ૨૦૦ કરોડ ક્લબમાં સામેલ, જાણો કલેક્શન
Katrina Kaif Post Pregnancy Changes બોડી શેમિંગ વચ્ચે કેટરિના કૈફે કરી વાત પ્રેગ્નન્સી પછી ત્વચામાં આવેલા ફેરફારો અને સ્કિનકેર રૂટિન અંગે કર્યો ખુલાસો
Vicky Kaushal Buys iPhone 18 Pro Max એપલ સ્ટોર પહોંચ્યા વિક્કી કૌશલ ખરીદ્યો iPhone 18 Pro Max સ્પેશિયલ એડિશન, ફેન્સ સાથે લીધી સેલ્ફી
Exit mobile version