Pushpa 2: ‘પુષ્પા 2’ના સેટ પરથી અલ્લુ અર્જુન ની તસવીર થઇ વાયરલ, અભિનેતાને આ અવતાર માં જોઈને ચાહકો થયા ઉત્સાહિત

Pushpa 2: પુષ્પા બાદ ચાહકો અલ્લુ અર્જુનની ફિલ્મ 'પુષ્પા 2'ની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. આ દરમિયાન ફિલ્મના સેટ પરથી અલ્લુ અર્જુનની એક તસવીર વાયરલ થઈ રહી છે.આ તસવીર માં અલ્લુ અર્જુન સાડી માં જોવા મળી રહ્યો છે.

allu arjun photo leaked from movie pushpa 2 set

News Continuous Bureau | Mumbai 

Pushpa 2: સાઉથ સુપરસ્ટાર અલ્લુ અર્જુન ની પુષ્પા ને ખુબ પસંદ કરવામાં આવી હતી. આ ફિલ્મ હિટ જતા મેકર્સે તેનો બીજો ભાગ એટલે કે પુષ્પા 2 ની જાહેરાત કરી હતી. જ્યારથી પુષ્પા 2 ની જાહેરાત થઇ છે ત્યારથી ચાહકો અલ્લુ અર્જુન ની ફિલ્મ ની રાહ જોઈ રહ્યા છે. હવે આ બધાની વચ્ચે પુષ્પા 2 ના સેટ પરથી અલ્લુ અર્જુન ની એક તસવીર વાયરલ થઇ રહી છે જેમાં તે સાડી ના ગેટઅપ માં જોવા મળી રહ્યો છે. 

Join Our WhatsApp Community

 

પુષ્પા 2 ના સેટ પરથી અલ્લુ અર્જુન ની તસવીર થઇ વાયરલ 

એક સોશિયલ મીડિયા એકાઉન્ટ પર અલ્લુ અર્જુન ની એક તસવીર શેર કરવામાં આવી હતી જેમાં તમે જોઈ શકો છો કે અલ્લુ અર્જુન સાડી પહેરીને બેઠો છે. આ તસવીર વિશે લોકો અનુમાન લગાવી રહ્યા છે કે તે ‘પુષ્પા 2′ના સેટ પર ની છે. જોકે આ પોસ્ટ વાયરલ થતા પોસ્ટ ને ડીલીટ કરી દેવામાં આવી છે. 

તમને જણાવી દઈએ કે, તાજેતરમાં, મેકર્સે ફિલ્મ ‘પુષ્પા 2’નું નવું પોસ્ટર શેર કર્યું હતું અને જણાવ્યું હતું કે આ ફિલ્મ 15 ઓગસ્ટના રોજ રીલિઝ થઈ રહી છે.

આ સમાચાર પણ વાંચો : Animal: રણબીર કપૂર ની એનિમલ ઓટીટી પર જોઈ નારાજ થયા લોકો, ફિલ્મ ના મેકર્સે ના નિભાવ્યું તેમનું વચન

 

Farah Khan: ફિલ્મોથી વધુ કમાણી! ફરાહ ખાને YouTubeની કમાણીનું સિક્રેટ ખોલ્યું, જાણો કેવી રીતે થાય છે આટલો મોટો ફાયદો
Masti 4 Review: નિરાશાજનક રિવ્યૂ, ‘મસ્તી 4’એ કોમેડીના સ્તરને નીચે પાડ્યું, પૈસા બરબાદ!
Do Diwane Sheher Mein: સિદ્ધાંત ચતુર્વેદી અને મૃણાલ ઠાકુર પહેલીવાર સાથે, ભણસાલી પ્રોડક્શનની નવી લવ સ્ટોરીની જાહેરાત
Mrs Deshpande Teaser Out: માધુરીનો જાદુ! ‘મિસેસ દેશપાંડે’ ટીઝર જોઈને ફેન્સ બેકાબૂ, જુઓ ધક ધક ગર્લનો નવો અંદાજ.
Exit mobile version