Site icon News Continuous Bureau | Mumbai

Allu arjun: શું હવે બોલિવૂડ માં પણ ધૂમ મચાવશે અલ્લુ અર્જુન? પુષ્પા ને આ દિગ્ગ્જ ફિલ્મમેકર ની ઓફિસ ની બહાર જોવા મળતા થયું ચર્ચા નું બજાર ગરમ

Allu arjun: અલ્લુ અર્જુન ની ફિલ્મ પુષ્પા 2 થિયેટરો માં ધૂમ મચાવી રહી છે તેવામાં અલ્લુ અર્જુન ને બોલિવૂડ ના દિગ્ગ્જ ફિલ્મમેકર ની ઓફિસ ની બહાર સ્પોટ કરવામાં આવ્યો હતો જેને લઈને અભિનેતા ના બોલિવૂડ માં એન્ટ્રી ને લઈને અટકળો ચાલી રહી છે.

allu arjun spotted in sanjay leela bhansali office

allu arjun spotted in sanjay leela bhansali office

News Continuous Bureau | Mumbai

Allu arjun: અલ્લુ અર્જુન ની ફિલ્મ પુષ્પા 2 થિયેટરો માં ધૂમ મચાવી રહી છે. વિશ્વભર માં પુષ્પા 2 એ અત્યારસુધી 1830 કરોડ રૂપિયાની કમાણી કરી લીધી છે. તેવામાં અલ્લુ અર્જુન ને બોલિવૂડ ના દિગ્ગ્જ ફિલ્મમેકર ની ઓફિસ ની બહાર સ્પોટ કરવામાં આવ્યો હતો જેને લઈને અભિનેતા ના બોલિવૂડ માં એન્ટ્રી ને લઈને અટકળો ચાલી રહી છે. 

Join Our WhatsApp Channel

આ સમાચાર પણ વાંચો: Toxic Teaser-Yash Birthday: યશ ના જન્મદિવસ પર તેના ચાહકો ને મળી ખાસ ભેટ, રિલીઝ થયું સાઉથ સુપરસ્ટાર ની ફિલ્મ ટોક્સિક નું ટીઝર

અલ્લુ અર્જુન સંજય લીલા ભણસાલી ની ઓફિસ ની બહાર જોવા મળ્યો 

સોશિયલ મીડિયા પર એક વિડીયો વાયરલ થઇ રહ્યો છે. જેમાં અલ્લુ અર્જુન બોલિવૂડ ના દિગ્ગ્જ ફિલ્મમકેર સંજય લીલા ભણસાલી ની ઓફિસ ની બહાર જોવા મળી રહ્યો છે. આ દરમિયાન અલ્લુ અર્જુન ઓલ બ્લેક લુક માં જોવા મળ્યો હતો. સંજય લીલા ભણસાલી ની ઓફિસ ની બહાર સ્પોટ થતા અલ્લુ અર્જુન ની બોલિવૂડ માં એન્ટ્રી ને લઈને અટકળો ચાલી રહી છે.


મીડિયા રિપોર્ટ માં એવું કેહવામાં આવી રહ્યું છે કે, અલ્લુ અર્જુન સંજય લીલા ભણસાલી સાથે કોઈ પ્રોજેક્ટ અંગે મિટિંગ કરવા મુંબઈ ગયો છે. 

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Samantha Exit Over Pregnancy Rumors સમાંથા રૂથ પ્રભુ પ્રોજેક્ટમાંથી બહાર? અફવાઓ વચ્ચે નવી અભિનેત્રીની એન્ટ્રીથી ઈન્ડસ્ટ્રીમાં મોટો ગણગણાટ!
Bigg Boss Season 20 First Eviction ‘બિગ બોસ ૨૦’ માં થયું પહેલું એલિમિનેશન જાણો કયા કન્ટેસ્ટન્ટનું કપાયું પત્તુ?
Marathi Film Gondhal Official Oscar Entry ઓસ્કાર ૨૦૨૭માં મરાઠી ફિલ્મ ‘ગોંધળ’ની સત્તાવાર એન્ટ્રી ૩૩ ફિલ્મોમાંથી થઈ પસંદગી, ૯૯મા એકેડેમી એવોર્ડ્સમાં કરશે ભારતનું પ્રતિનિધિત્વ
Lucky Ali On Leaving Bollywood ‘અહીં માત્ર વ્યાપાર છે!’ લકી અલીએ બોલિવૂડથી દૂરી બનાવવા પાછળનું અસલ કારણ આવ્યું સામે..
Exit mobile version