Site icon News Continuous Bureau | Mumbai

Allu arjun: અલ્લુ અર્જુન ની મુશ્કેલી માં થયો વધારો, વધુ એક વખત થઇ શકે છે ‘પુષ્પા’ ની ધરપકડ, જાણો શું છે કારણ

Allu arjun: અલ્લુ અર્જુન કાનૂની મુશ્કેલી માં મુકાયો છે થોડા દિવસ પહેલા અલ્લુ અર્જુન ની સંધ્યા થિયેટર ની બહાર થયેલ મહિલા ના મૃત્યુ ના કેસ માં ધરપકડ કરવામાં આવી હતી જોકે ત્યારબાદ તેને છોડી મુકવામાં આવ્યો હતો હવે કહેવાય છે કે વધુ એક વખત અલ્લુ અર્જુન ની ધરપકડ થશે.

allu arjun will arrest again soon

allu arjun will arrest again soon

News Continuous Bureau | Mumbai 

Allu arjun: પુષ્પા 2 ના  સ્ક્રીનિંગ દરમિયાન સંધ્યા થિયેટર માં થયેલી નાસભાગ દરમિયાન રેવતી નામ ની મહિલાના નું મૃત્યુ થયું હતું જેને લઈને અલ્લુ અર્જુન ની ધરપકડ કરવામાં આવી હતી જો કે બાદ માં તેને જામીન પર છોડવામાં આવ્યો હતો. હવે એવા સમાચાર સામે આવી રહ્યા છે કે વધુ એક વખત અલ્લુ અર્જુન ની ધરપકડ થઇ શકે છે તો  જાણીયે તેની  કારણ 

Join Our WhatsApp Channel

આ સમાચાર પણ વાંચો : Pushpa 2 OTT release: પુષ્પા 2 ની ઓટીટી રિલીઝ ને લઈને આવ્યું મોટું અપડેટ સામે, જાણો ક્યારે અને કયા પ્લેટફોર્મ પર જોઈ શકશો અલ્લુ અર્જુન ની ફિલ્મ

અલ્લુ અર્જુન ની થઇ શકે છે ધરપકડ 

મીડિયા રિપોર્ટ મુજબ તેલંગાણા પોલીસના અધિકારીઓ અલ્લુ અર્જુનના જામીન વિરુદ્ધ સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરવાનું વિચારી રહ્યા છે.આ  પોલીસ અધિકારી અલ્લુ અર્જુનના જામીનને પડકારવાની યોજના બનાવી રહ્યા છે, અને તે ટૂંક સમયમાં આ મામલો ઉઠાવવા માટે સુપ્રીમ કોર્ટમાં જઈ શકે છે.


તમને જણાવી દઈએ કે અલ્લુ અર્જુનને રેવતી ના મૃત્યુ ના સંદર્ભ માં 14 દિવસની ન્યાયિક કસ્ટડીમાં મોકલવામાં આવ્યો હતો, પરંતુ 50,000 રૂપિયાના અંગત બોન્ડ પર 4 અઠવાડિયાના વચગાળાના જામીન મળ્યા હતા.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Mumbai Rains મુંબઈમાં અનરાધાર વરસાદ અમિતાભ બચ્ચન અને અજય દેવગણના બંગલાઓમાં ભરાયા પાણી
Rajinikanth Jailer 2 Release Date સુપરસ્ટાર રજનીકાંતની ફિલ્મ ‘જેલર ૨’ ની સત્તાવાર રીલીઝ ડેટ જાહેર, બોક્સ ઓફિસ પર ફરી સર્જાશે નવો ઈતિહાસ?
Smriti Irani KSBKBT 2 Leap ટેલિવિઝનના સૌથી મોટા શો ‘ક્યોંકી સાસ ભી કભી બહુ થી ૨’ માં ૧૦ વર્ષનો મોટો લીપ, સ્મૃતિ ઈરાનીએ ખોલ્યા રહસ્યો
HrithikSussanne Alimony Rumors શું સુઝૈન ખાને રિતિક રોશન પાસેથી 400 કરોડની એલીમની માંગી હતી? બહેન ફરાહ ખાને તોડી ચુપ્પી
Exit mobile version