Site icon

Alpha release: યશરાજ ની સ્પાય યુનિવર્સ ની ‘આલ્ફા’ ની રિલીઝ ડેટ આવી સામે, આવતા વર્ષે આ દિવસે થિયટરો માં જોવા મળશે આલિયા ભટ્ટની ફિલ્મ

Alpha release: આલિયા ભટ્ટ અને શર્વરી વાઘ યશરાજ ની ફિલ્મ આલ્ફા માં જોવા મળશે હવે આ ફિલ્મ ની રિલીઝ ડેટ સામે આવી છે.

alpha release date announced

alpha release date announced

News Continuous Bureau | Mumbai 

Alpha release: આલિયા ભટ્ટ અને શર્વરી વાઘ યશરાજ ની સ્પાય યુનિવર્સ ની ફિલ્મ આલ્ફા માં જોવા મળશે. આ ફિલ્મ ની લોકો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે તેવામાં હવે આ ફિલ્મ ની રિલીઝ ડેટ સામે આવી છે. મેકર્સે આ ફિલ્મ ની રિલીઝ ડેટ ની જાહેરાત કરી છે. 

Join Our WhatsApp Community

આ સમાચાર પણ વાંચો : Dhoom 4: બ્રહ્માસ્ત્ર બાદ ફરી એક સાથે કામ કરશે અયાન મુખર્જી અને રણબીર કપૂર!યશરાજ ની આ ફ્રેન્ચાઈઝી નું કરશે નિર્દેશન

આલ્ફા ની રિલીઝ ડેટ 

યશરાજ એ તેમના સોશિયલ મીડિયા પર આલ્ફા નું પોસ્ટર શેર કરીને તેની રિલીઝ ડેટ ની જાહેરાત કરી છે આ ફિલ્મ 25 ડિસેમ્બર, 2025ના રોજ સિનેમાઘરોમાં આવશે.આલિયા ભટ્ટ અને શર્વરી વાઘ ની આ ફિલ્મ ની રિલીઝ ડેટ ની જાહેરાત થી તેમના ચાહકો ખુબ ખુશ છે. 


તમને જણાવી દઈએ કે આલ્ફા આદિત્ય ચોપરા દ્વારા નિર્મિત પ્રથમ મહિલા પ્રધાન YRF સ્પાય યુનિવર્સ ની ફિલ્મ છે. 

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Anita Raaj Fitness Secrets: 62ની ઉંમર અને 30 જેવી ફિટનેસ! ‘યે રિશ્તા…’ ના દાદી સા છે અસલી ફિટનેસ ક્વીન, વર્કઆઉટ જોઈને યંગસ્ટર્સ પણ રહી જશે દંગ
Shilpa Shetty Bastian Restaurant : શિલ્પા શેટ્ટીની રેસ્ટોરન્ટમાં નૂડલ્સ ખાતા પહેલા ખિસ્સું તપાસજો! કિંમત જાણીને લોકોએ પૂછ્યું- ‘આમાં એવું તે શું ખાસ છે?’
Screen Awards 2026: રણવીર સિંહ અને અક્ષય ખન્નાની મોટી સફળતા: સ્ક્રીન એવોર્ડ્સ 2026 માં ‘ધુરંધર’ ફિલ્મનો દબદબો, જાણો વિજેતાઓની યાદી
Yeh Rishta Kya Kehlata Hai Twist: યે રિશ્તા ક્યા કહેલાતા હૈ ટ્વિસ્ટ: અભિરાની જિંદગી નરક બનાવવા કોણે રચ્યું મોટું ષડયંત્ર? ઘરની જ વ્યક્તિ નીકળી દુશ્મન.
Exit mobile version