Site icon News Continuous Bureau | Mumbai

Aly goni and Natasa stankovic: હાર્દિક સાથે લગ્ન પહેલા અલી ગોની ને ડેટ કરી ચુકી છે નતાશા સ્ટેન્કોવિક,અભિનેતા એ વર્ષો બાદ અભિનેત્રી નું વગર નામ લીધે જણાવ્યું બ્રેકઅપનું કારણ

Aly goni and Natasa stankovic: અલી ગોની પહેલા હાર્દિક પંડ્યા ની પત્ની અને અભિનેત્રી નતાશા સ્ટેન્કોવિક ને ડેટ કરતો હતો હવે તાજેતરમાં અલી એ તેના અને નતાશા ના બ્રેકઅપ નું કારણ જણાવ્યું છે.

Aly goni revealed why he break up with natasha stankovic

Aly goni revealed why he break up with natasha stankovic

News Continuous Bureau | Mumbai

Aly goni and Natasa stankovic: અલી ગોની એ ટીવી નો લોકપ્રિય અભિનેતા છે. હાલ અલી ગોની ટીવી અભિનેત્રી જાસ્મીન ભસીન ને ડેટ કરી રહ્યો છે. જાસ્મીન પહેલા અલી હાર્દિક પંડ્યા ની પત્ની નતાશા સ્ટેન્કોવિક ને ડેટ કરી ચુક્યો છે. અલી અને નતાશા નચ બલિયે માં પણ જોવા મળી ચુક્યા છે. હવે નતાશા અને હાર્દિક પણ અલગ થઇ ગયા છે. તાજેતર માં એક પોડકાસ્ટ માં અલી એ તેના અને નતાશા ના બ્રેકઅપ નું કારણ જણાવ્યું છે જેના કારણે સોશિયલ મીડિયા પર હંગામો મચી ગયો છે. 

Join Our WhatsApp Channel

આ સમાચાર પણ વાંચો: Stree 3: શું સ્ત્રી 3 માં અક્ષય કુમાર નહીં આ અભિનેતા ભજવશે સુપર વીલન ની ભૂમિકા? અભિનેતા અભિષેક બેનર્જી એ ખોલ્યું રહસ્ય!

અલી ગોની એ તેના અને નતાશા ના બ્રેકઅપ નું કારણ જણાવ્યું 

અલી ગોની તાજેતર માં ભરતી સિંહ ના પોડકાસ્ટ માં પહોંચ્યો હતો આ દરમિયાન અલી એ નતાશા નું નામ લીધા વગર તેના બ્રેકઅપ નું કારણ આપતા જણાવ્યું કે, ‘મારો અગાઉનો સંબંધ પણ ઘણો ગંભીર હતો. તે મારા પરિવાર સાથે રહેવા માંગતી ન હતી. તેણે મને કહ્યું- અમે લગ્ન કર્યા પછી ભવિષ્યમાં અમારા પરિવારથી અલગ રહીશું. તે વસ્તુ મને જામી નહીં. અલીએ કહ્યું, હું જ્યાં પણ જઈશ મારા પરિવારને મારી સાથે લઈ જઈશ, હું મારા પરિવારને છોડી નહીં શકું.’


આ સિવાય અલી એ તેની ગર્લફ્રેન્ડ જાસ્મીન વિશે પણ વાત કરી હતી.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Bollywood Reactions On Pradhan Resignation ‘અચ્છા ચલતા હું દુઆઓ મેં યાદ રખના…’ ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા પર બોલિવૂડ સ્ટાર્સની કટાક્ષભરી પ્રતિક્રિયાઓ વાયરલ
Apara Mehta On Separation Darshan Jariwala દર્શન જરીવાલા સાથે અલગ રહેવા પર અપરા મહેતાનો મોટો ખુલાસો, વિવાહિત જીવનના વિવાદો પર તોડી ચુપકી
Shabana Azmi Swine Flu Health Update બોલિવૂડ અભિનેત્રી શબાના આઝમીની તબિયત બગડી, આ બીમારી થતાં આંદોલનો અને પ્રદર્શનમાં નહીં લઈ શકે ભાગ
Narayani Shastri TV Industry Drug Abuse Claims ટીવી જગતમાં નશાનો કાળો કારોબાર? ટીવી ઈન્ડસ્ટ્રીની આ જાણીતી અભિનેત્રીએ પાર્ટીઓમાં ડ્રગ્સના ભારે બજેટનો કર્યો પર્દાફાશ
Exit mobile version