Site icon News Continuous Bureau | Mumbai

જેમ્સ બૉન્ડ થયો એમેઝોનનો; હૉલિવુડનો પ્રખ્યાત MGM સ્ટુડિયો અધધધ.. આટલા હજાર કરોડમાં ખરીદાશે…

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, ૨૭ મે ૨૦૨૧

Join Our WhatsApp Channel

ગુરુવાર

જેમ્સ બૉન્ડની ફિલ્મો માટે છેલ્લી ચાર પેઢી સુધીના સિનેમેટોગ્રાફરોનાં હૃદયની નજીક રહેલી કંપની, MGM હવે એમેઝોનની થઈ જશે.                                                                           

આ સોદો 8.45 અબજ ડૉલર (અંદાજે રૂ. 60,000 કરોડ)માં થયો હોવાનું કહેવાય છે. આ સોદો નિયમનકારી સંસ્થાઓની મંજૂરીની સાથે જ અમલમાં આવશે.                                              

મૂવીઝ, વેબ-સિરીઝ અને સીધા OTT પરની અન્ય સામગ્રીનું વિતરણ કરવાના આ યુગમાં, મનોરંજન જગતની બે મોટી કંપનીઓનું તેમના પ્રકારનું આ પ્રથમ મર્જર છે.

 

Rajinikanth Jailer 2 Storms US Box Office ટિકિટ બારીઓ પર ભારે ધસારો ‘જેલર 2’ ના તોફાન સામે હોલિવૂડ પણ સ્તબ્ધ! યુએસ માર્કેટમાં શો હાઉસફુલ
Janhvi Kapoor Deepfake AI Video ઘૃણાસ્પદ, શરમજનક અને અત્યંત હલકી હરકત’ જ્હાનવી કપૂરના ડીપફેક AI વીડિયો પર ભડક્યા જુનિયર NTR, લીગલ એક્શનની આપી ચેતવણી
Allu Arjun Starrer Raaka Female Rumours અલ્લુ અર્જુનની આગામી ફિલ્મ ‘રાકા’માં નેગેટિવ રોલમાં દેખાશે આ અભિનેત્રી? કાસ્ટિંગને લઈને મોટો ખુલાસો
Salman Khan Film Maatrubhumi સેન્સર અને સરકારી અડચણો દૂર, સલમાન ખાન અભિનીત ‘માતૃભૂમિ’ ટૂંક સમયમાં સિનેમાઘરોમાં રિલીઝ થશે
Exit mobile version