Site icon News Continuous Bureau | Mumbai

Ambani family: રંગો ના રંગ માં રંગાયો અંબાણી પરિવાર, ઈશા,શ્લોકા અને રાધિકા એ આ રીતે ઉજવ્યો હોળી નો તહેવાર

Ambani family: મુકેશ અંબાણી અને નીતા અંબાણી એ તેમના ઘર એન્ટિલિયા માં હોળી ની ઉજવણી નું આયોજન કર્યું હતું. આ હોળી અનંત અને રાધિકા ના લગ્ન બાદ ની પહેલી હોળી હતી. જે તેમને ધામધૂમ થી ઉજવી હતી.

ambani family celebrate holi at antilia

ambani family celebrate holi at antilia

News Continuous Bureau | Mumbai

Ambani family: મુકેશ અંબાણી અને નીતા અંબાણી એ તેમના ઘર એન્ટિલિયા માં હોળી ની ઉજવણી નું આયોજન કર્યું હતું.મુકેશ અને નીતા અંબાણી એ તેમના નાના દીકરા અનંત અને રાધિકા ના લગ્ન બાદ પહેલી હોળી ધામધૂમ થી ઉજવી હતી. સોશિયલ મીડિયા પર અંબાણી પરિવાર ની હોળી ના ઘણા વિડીયો અને ફોટા વાયરલ થઇ રહ્યા છે. જેમાં અંબાણી પરિવાર રંગો માં રંગાયેલો જોવા મળી રહ્યો છે. 

Join Our WhatsApp Channel

આ સમાચાર પણ વાંચો: Radhika Merchant: સિમ્પલ કપડાં માં જોવા મળી અંબાણી પરિવારની નાની વહુ, રાધિકા મર્ચન્ટ ની સાદગી અને ક્યૂટ સ્માઈલ એ જીત્યા લોકો ના દિલ

અંબાણી પરિવાર ની હોળી 

મુકેશ અંબાણી અને નીતા અંબાણીના ઘરે હોળીની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી.આ ઉજવણી નો એક વિડીયો વાયરલ થઇ રહ્યો છે જેમાં અનંત અને રાધિકા તેમના પરિવાર અને મિત્રો સાથે હોળી ઉજવતા જોવા મળે છે. અનંત-રાધિકા ઉપરાંત, ઈશા અંબાણી અને શ્લોકા મહેતા અંબાણી પણ તેમના મિત્રો સાથે હોળી રમતા જોવા મળ્યા હતા. 


અંબાણી પરિવાર હોળી હોય દિવાળી હોય કે ગણેશ ચતુર્થી હોય દરેક તહેવાર તેઓ ધામધૂમ થી ઉજવે છે. 

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Aishwarya Rai| સેટ પર સર્જાયો હતો ભયાનક અકસ્માત ઐશ્વર્યા રાયને બચાવવા માટે અમિતાભ બચ્ચને કરી હતી આ મોટી મદદ, જાણો શું હતી ઘટના
Dhurandhar 2| VFX તો માત્ર બહાનું છે! ‘ધુરંધર 2’ ના ક્લાઇમેક્સ માટે કરવામાં આવ્યો અસલી ધડાકો, ૫૦૦ લીટર પેટ્રોલનો થયો ઉપયોગ
Kalki 2| પ્રભાસનો ત્રિપલ રોલ કે ત્રિપલ ધમાકો? ‘કલ્કિ 2’ ના પ્લોટ વિશે જાણીને ચોંકી જશો, મેકર્સે ખોલ્યા રહસ્યના દ્વાર!
Amrita Shergill| કોણ હતા અમૃતા શેરગિલ? જેમની જીવનગાથાને પડદા પર જીવંત કરશે પ્રિયંકા ચોપરા, બાયોપિકને લઈને ભારે ઉત્સુકતા!
Exit mobile version