Site icon News Continuous Bureau | Mumbai

Ambani family at Haridwar: હરિદ્વાર માં હરકી પૌડી પર ભજનમાં લીન થયા મુકેશ અંબાણી અને નીતા અંબાણી ના બાળકો,રાધિકા અને શ્લોકા આ કામ માં જોવા મળ્યા વ્યસ્ત

Ambani family at Haridwar: અંબાણી પરિવારના બાળકો એ હરિદ્વાર અને ઋષિકેશની યાત્રા દરમિયાન, ગંગા આરતી અને ભજનમાં ભાગ લીધો હતો જેનો વિડીયો વાયરલ થઇ રહ્યો છે.

ambani family were seen performing bhajan in haridwar

ambani family were seen performing bhajan in haridwar

News Continuous Bureau | Mumbai

Ambani family at Haridwar: અંબાણી પરિવાર ના બાળકો તાજેતરમાં હરિદ્વારની યાત્રાએ ગયા હતા. જ્યાં અનંત અંબાણી , રાધિકા મર્ચન્ટ, આકાશ અંબાણી અને શ્લોકા અંબાણી સાથે હરકી પૌડી પર માતા ગંગાના દર્શન કર્યા. પરિવારએ ભજન-કીર્તન અને ગંગા આરતીમાં ભાગ લીધો. આ દરમિયાન અનંત ભક્તિમાં લીન જોવા મળ્યો હતો. 

Join Our WhatsApp Channel

આ સમાચાર પણ વાંચો:  Shahrukh Khan Routine: કેમેરા વગર કંઈક આવું હોય છે શાહરુખ ખાન નું રૂટિન, કિંગ ખાન એ જણાવી તેના ઘર પર ની દિનચર્યા

અંબાણી પરિવાર નો વિડીયો વાયરલ 

સોશિયલ મીડિયા પર એક વિડીયો વાયરલ થઇ રહ્યો હે. જેમાં અનંત, આકાશ, શ્લોકા અને રાધિકા હરકી પૌડી પર ગંગા આરતી તેમજ ભજન કરતા જોવા મળી રહ્યા હસે. આ દરમિયાન આકાશ અને શ્લોકા ના બાળકો મસ્તી કરતા જોવા મળ્યા હતા જેને રાધિકા અને શ્લોકા મળીને સાચવવામાં વ્યસ્ત જોવા મળ્યા હતા. અંબાણી પરિવારના આ ધાર્મિક પળોના વીડિયો અને તસવીરો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યા છે. એક યુઝરે લખ્યું, “વાહ! ભક્તિમાં પણ અંબાણી પરિવાર આગળ છે.” બીજાએ લખ્યું, “માત્ર નીતા અંબાણી નહીં, આખો પરિવાર જ પૂજા-પાઠમાં લીન રહે છે.”


અંબાણી પરિવાર છેલ્લા કેટલાક સમયથી વિવિધ ધાર્મિક યાત્રાઓ પર જઈ રહ્યો છે. થોડા સમય પહેલા તેઓ પ્રયાગરાજ ગયા હતા, ત્યારબાદ આકાશ અંબાણી રામેશ્વરમ ગયા હતા અને અનંત અંબાણી પગપાળા દ્વારકાધીશ ધામ પહોંચ્યા હતા. હવે તેઓ હરિદ્વાર અને ઋષિકેશમાં માતા ગંગાના આશીર્વાદ માટે પહોંચ્યા છે.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Amitabh Bachchan Clarifies ICU Hospitalization Rumors અમિતાભ બચ્ચન બિલકુલ સાજાનરવા છે! ICU માં હોવાના દાવાઓ પર પોતે જ સ્પષ્ટતા આપી…
Harshad Chopda Faces Online Backlash ટીવીનો ‘સંસ્કારી બોય’ વિવાદમાં શ્રેયા કાલરા સાથેની ઉગ્ર દલીલ વચ્ચે હર્ષદ ચોપડાએ મર્યાદા વટાવી..
Jennifer Winget Wedding Pics જેનિફર વિંગેટે લોન્ગ ટાઇમ બોયફ્રેન્ડ વિલિયમ ઇશ્માએલ સાથે લગ્ન કર્યા, ડ્રીમી વેડિંગના ફોટોઝ કર્યા શેર
Why Aryan Khan Rarely Smiles આર્યન ખાન પબ્લિકમાં કેમ હસતા નથી? રાઘવ જુયાલે ખુલાસો કર્યો
Exit mobile version