Site icon News Continuous Bureau | Mumbai

Ambika Ranjankar: શું ખરેખર કોમલ ભાભી એ છોડ્યો તારક મહેતા શો? અંબિકા રંજણકરે આપી સ્પષ્ટતા

Ambika Ranjankar: ‘તારક મહેતા…’ની કોમલ ભાભી એટલે કે અંબિકા રંજણકરે શો છોડ્યો હોવાના સમાચાર સામે આવ્યા છે હવે આ સમાચાર પર કોમલ ભાભી એ સ્પષ્ટતા આપી છે.

Ambika Ranjankar Clarifies She Has Not Quit Taarak Mehta Ka Ooltah Chashmah

Ambika Ranjankar Clarifies She Has Not Quit Taarak Mehta Ka Ooltah Chashmah

News Continuous Bureau | Mumbai

Ambika Ranjankar: પોપ્યુલર ટીવી શો ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ (Taarak Mehta Ka Ooltah Chashmah)માં કોમલ હાથી નું પાત્ર ભજવનારી એક્ટ્રેસ અંબિકા રંજનકર ના શો છોડવાની અફવા ચાલી રહી હતી. છેલ્લા કેટલાક એપિસોડથી તે શોમાં દેખાઈ નહોતી, જેના કારણે ફેન્સમાં ચિંતા જોવા મળી હતી. હવે અંબિકાએ પોતે આ અફવાઓ પર નિવેદન આપીને સ્પષ્ટતા કરી છે કે તે હજુ પણ શોનો ભાગ છે.

Join Our WhatsApp Channel

આ સમાચાર પણ વાંચો : War 2 Box Office: સોમવાર ટેસ્ટ માં ફેલ થઇ વોર 2,હૃતિક રોશન અને જુનિયર એનટીઆરની ફિલ્મ ની કમાણીમાં મોટો ઘટાડો, જાણો બોક્સ ઓફિસ આંકડા

અંબિકા રંજણકરનું નિવેદન

મીડિયા સાથેની વાતચીતમાં અંબિકાએ કહ્યું, “નહીં, મેં શો છોડ્યો નથી. હું હજુ પણ ‘તારક મહેતા’નો ભાગ છું. થોડા વ્યક્તિગત કારણોસર હું થોડા સમય માટે દૂર હતી. મને મારા માટે થોડો સમય જોઈએ હતો.” આ નિવેદનથી તેમના ચાહકોમાં રાહત જોવા મળી છે. અંબિકા શોની શરૂઆતથી જોડાયેલી છે અને તેણે 17 વર્ષથી વધુ સમય સુધી આ પાત્ર ભજવ્યું છે.


પાછલા કેટલાક વર્ષોમાં શૈલેષ લોઢા, જેનિફર મિસ્ત્રી સહિત ઘણા મહત્વપૂર્ણ પાત્રો ભજવનારા કલાકારોએ શો છોડ્યો છે. તેમ છતાં, શોની લોકપ્રિયતા યથાવત છે અને નવા પાત્રો સાથે શો આગળ વધી રહ્યો છે.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Cannes 2026| કાન્સ ક્વીન ઐશ્વર્યા રાય ઇલેક્ટ્રિક બ્લુ ગાઉનમાં રેડ કાર્પેટ પર ગ્લેમરસ એન્ટ્રી, ઇન્ટરનેટ પર ફોટોઝ વાયરલ
TMKOC Set Reality| વાસ્તવમાં આવી દેખાય છે તારક મહેતાની ગોકુલધામ સોસાયટી, જેઠાલાલના ઘરનો અસલી વીડિયો વાયરલ
System Movie Review| હલી જશે આખી ‘સિસ્ટમ’! સોનાક્ષી સિન્હા અને જ્યોતિકાની દમદાર એક્ટિંગે જીત્યા દિલ, મુવી જોતા પહેલા વાંચી લો આ રીપોર્ટ
Khatron Ke Khiladi 15। આવી ગઈ ખતરોં કે ખિલાડી ૧૫ ની પહેલી ઝલક, રોહિત શેટ્ટી સાથે જોખમ ખેડવા કન્ટેસ્ટન્ટ્સ તૈયાર
Exit mobile version