Site icon News Continuous Bureau | Mumbai

Ameesha Patel : લાખો ની બેગ, કરોડો નું ઘર ફિલ્મો ના કરવા છતાં પણ લક્ઝરી લાઈફ જીવે છે અમિષા પટેલ, જાણો અભિનેત્રિ ની નેટવર્થ વિશે

Ameesha Patel : ફિલ્મોમાં ઓછા દેખાવ છતાં અમીષા પટેલ બ્રાન્ડ એન્ડોર્સમેન્ટ, રિયલ એસ્ટેટ અને લક્ઝરી શોખથી કમાય છે કરોડો

Ameesha Patel 280 Crore Net Worth: Glamour, Real Estate & Designer Bags

Ameesha Patel 280 Crore Net Worth: Glamour, Real Estate & Designer Bags

News Continuous Bureau | Mumbai

Ameesha Patel : ‘કહો ના પ્યાર હે’થી બોલીવૂડમાં ધમાકેદાર એન્ટ્રી કરનાર અમીષા પટેલ આજે ફિલ્મોમાં ઓછી દેખાય છે, પણ તેમ છતાં તેની લક્ઝરી લાઈફસ્ટાઈલ અને નેટવર્થ ચર્ચામાં રહે છે. મીડિયા રિપોર્ટ મુજબ 2025 સુધીમાં તેની કુલ સંપત્તિ 280 કરોડથી વધુ છે

Join Our WhatsApp Channel

આ સમાચાર પણ વાંચો : Rashmika Mandanna: રશ્મિકા મંદાના એ પહેલીવાર ફ્લોન્ટ કરી પોતાની એંગેજમેન્ટ રિંગ, કિંમત જાણી તમારા પણ ઉડી જશે હોશ

કમાણીના મુખ્ય સ્ત્રોત

અમીષા પટેલની કમાણીના મુખ્ય સ્ત્રોતોમાં ફિલ્મો અને સ્ટેજ શોનો સમાવેશ થાય છે, જ્યાં તે એક સ્ટેજ પરફોર્મન્સ માટે આશરે ૨૫ થી  ૩૦ લાખ ચાર્જ કરે છે. આ ઉપરાંત, તે ઇવેન્ટ્સમાં હાજરી માટે  ૧૦ લાખ સુધી ચાર્જ કરે છે. તે સોશિયલ મીડિયા અને જાહેરાતો દ્વારા બ્રાન્ડ એન્ડોર્સમેન્ટ્સમાંથી પણ લગભગ  ૨૮ લાખ સુધીની કમાણી કરે છે. કમાણીનો અન્ય એક મહત્ત્વનો સ્ત્રોત રેન્ટલ ઇન્કમ છે, જે મુંબઈ અને અન્ય શહેરોમાં રિયલ એસ્ટેટમાંથી ભાડાની આવક દ્વારા મળે છે, અને તે પોતાના પ્રોડક્શન હાઉસ (Ameesha Patel Productions) દ્વારા ફિલ્મોનું નિર્માણ પણ કરે છે.


અમીષા પટેલનું દક્ષિણ મુંબઈમાં આવેલું ઘર લક્ઝરી અને આર્ટથી ભરેલું છે. ઘરમાં 300-400 લક્ઝરી બેગ્સ છે, જેમાં Birkin, Dior, YSL જેવી બ્રાન્ડ્સ છે. ઘરમાં MF Hussainના દુર્લભ પેઇન્ટિંગ્સ પણ છે. ઘરની ડિઝાઇન તેણે જાતે કરી છે.2023માં ‘ગદર 2’માં ‘સકીના’ તરીકે અમીષાએ કમબેક કર્યું હતું. 2024માં ‘તૌબા તેરા જલવા’માં ‘લૈલા ખાન’ તરીકે જોવા મળી. હાલમાં તે ફિલ્મોમાં ઓછી સક્રિય છે, પણ સોશિયલ મીડિયા અને બ્રાન્ડ્સ સાથે સતત એક્ટિવ છે

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Swara Bhasker Slams Priyanka Chahar Choudhary ગુસ્સામાં પ્રિયંકા ચાહર ચૌધરી પર ભડકી સ્વરા ભાસ્કર કહ્યું ‘મેકઅપ અને મોંઘા કપડાં અંદરની કદરૂપતા છુપાવી શકતા નથી’
Vijayendra Kumeria Divorce Preeti Bhatia ટીવી એક્ટર વિજયેન્દ્ર કુમેરિયાએ લગ્નના 13 વર્ષ બાદ પત્ની પ્રીતિ ભાટિયાથી લીધા છૂટાછેડા જણાવ્યું અલગ થવાનું કારણ
Rajpal Yadav Ancestral Property Court Settlement બાપદાદાની સંપત્તિ વેચશે રાજપાલ યાદવ! કોર્ટમાં જમા કરાવ્યા ₹1.15 કરોડ, બાકીની રકમ ચૂકવવા ડેડલાઇન નક્કી
Kiara Advani Announces Second Pregnancy ‘બ્લેસિડ વન્સ અગેઇન…’ ‘ટોક્સિક’ એક્ટ્રેસ કિયારા અડવાણીએ સિદ્ધાર્થ મલ્હોત્રા સાથે બીજી પ્રેગ્નન્સીની કરી સત્તાવાર જાહેરાત!
Exit mobile version