Site icon News Continuous Bureau | Mumbai

Lawrence bishnoi: લોરેન્સ બિશ્નોઇ પર બનવા જઈ રહી છે વેબ સિરીઝ, નોઈડા સ્થિત આ નિર્માતા એ કરી જાહેરાત

Lawrence bishnoi: સલમાન ખાન ને મારી નાખવાની ધમકી આપનાર ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઇ પર વેબ સિરીઝ બની રહી છે. નોઈડા સ્થિત નિર્માતા એ તેની જાહેરાત કરી છે. રિપોર્ટ મુજબ આ સિરીઝ માટે કલાકારોની જાહેરાત દિવાળી પછી કરવામાં આવશે.

Amit Jani has announced a web series based on gangster Lawrence Bishnoi life.

Amit Jani has announced a web series based on gangster Lawrence Bishnoi life.

News Continuous Bureau | Mumbai

Lawrence bishnoi: લોરેન્સ બિશ્નોઈ આ દિવસોમાં ચર્ચામાં છે. સલમાન ખાન ને મારી નાખવાની ધમકી આપનાર ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઇ પર વેબ સિરીઝ બની રહી છે. આ વેબ સિરીઝ નું નામ ‘લોરેન્સ-એ ગેંગસ્ટર સ્ટોરી’ નક્કી કરવામાં આવ્યું છે. નોઈડા સ્થિત નિર્માતા એ તેની જાહેરાત કરી છે. રિપોર્ટ મુજબ આ સિરીઝ માટે કલાકારોની જાહેરાત દિવાળી પછી કરવામાં આવશે.

Join Our WhatsApp Channel

આ સમાચાર પણ વાંચો : Salman Khan Threat : અભિનેતા સલમાન ખાનને ફરી મળી ધમકી, કહ્યું-‘ધમકીને હલકામાં ન લેવી, બાબા સિદ્દીકી જેવા થશે હાલ’, સાથે કરી આ માંગ..

લોરેન્સ બિશ્નોઇ પર બની રહી છે વેબ સિરીઝ 

મીડિયા રિપોર્ટ મુજબ ફાયર ફોક્સ પ્રોડક્શન હાઉસના માલિક અમિત જાનીએ સિરીઝ બનાવવા માટે ઈન્ડિયન મોશન પિક્ચર્સ એસોસિએશન પાસેથી પરવાનગી લીધી છે.આ વેબ સિરીઝ નું નામ ‘લોરેન્સ-એ ગેંગસ્ટર સ્ટોરી’ નક્કી કરવામાં આવ્યું છે.સિરીઝના કલાકારો અને વધુ માહિતી દિવાળી પછી આપવામાં આવશે. 


લોરેન્સ બિશ્નોઈ તરફ થી સલમાન ખાનને ઘણી વખત ધમકી આપવામાં આવી છે. તેમજ બાબા સિદ્દીકીની હત્યા બાદ સલમાન ખાન ને ફરી ધમકી આપવામાં આવી છે. 

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Raaka Movie Cast શું અલ્લુ અર્જુન અને દીપિકા પાદુકોણની ‘રાકા’ માં મૃણાલ ઠાકુર નહીં હોય? અભિનેત્રીએ કર્યો મોટો ખુલાસો
Tumbbad 2 Sohum Shah શું વિષ્ણુના પુત્રની નવી કહાણી રૂંપી દેશે? ‘તુમ્બાડ ૨’ માટે સોહમ શાહે આપ્યા ચોંકાવનારા સંકેત જાણો આ વખતે શું નવું જોવા મળશે
Jailer 2 Mithun Chakraborty રજનીકાંતની ‘જેલર ૨’ સાઈન કરતાં પહેલાં મિથુન ચક્રવર્તીએ મૂકી હતી અનોખી શરત, સુપરસ્ટારે કર્યો ખુલાસો
RJ Mitte Passes Away વોલ્ટર વ્હાઇટ જુનિયર’ નું પાત્ર ભજવનાર સ્ટાર આરજે મિટ્ટેનું નિધન; ૩૪ વર્ષની નાની વયે અંતિમ શ્વાસ લીધા
Exit mobile version