Site icon

Amit shah The sabarmati report: ધ સાબરમતી રિપોર્ટ ની ટીમ ને મળ્યા ગૃહમંત્રી અમિત શાહ, તસવીરો શેર કરી કહી આવી વાત

Amit shah The sabarmati report: ધ સાબરમતી રિપોર્ટ એ ગુજરાતના ગોધરા કાંડ પર આધારિત છે. થોડા દિવસો પહેલા અમિત શાહ એ આ ફિલ્મ ના વખાણ કર્યા હતા તાજેતરમાં આ ફિલ્મની ટીમ અમિત શાહ ને મળી હતી. હવે અમિત શાહે ફિલ્મ ની ટીમ સાથે ની તસવીરો શેર કરી તેમના વિશે આવી વાત કરી છે.

amit shah meet the sabarmati report team

amit shah meet the sabarmati report team

News Continuous Bureau | Mumbai

Amit shah The sabarmati report: ધ સાબરમતી રિપોર્ટ એ ગુજરાતના ગોધરા કાંડ પર આધારિત છે.આ ફિલ્મ ને દર્શકો તરફ થી મિશ્ર પ્રતિસાદ મળી રહ્યો છે. આ ફિલ્મ ને ઘણા રાજ્યો માં ટેક્સ ફ્રી પણ કરવામાં આવી છે. આ ફિલ્મ ને પીએમ મોદી એ પણ વખાણી હતી ત્યારબાદ ગ્રહમંત્રી અમિત શાહે પણ આ ફિલ્મ ના વખાણ કર્યા હતા. તાજેતરમાં આ ફિલ્મની ટીમ અમિત શાહ ને મળી હતી. હવે અમિત શાહે ફિલ્મ ની ટીમ સાથે ની તસવીરો શેર કરી તેમના વિશે આવી વાત કરી છે. 

Join Our WhatsApp Community

આ સમાચાર પણ વાંચો : Salman khan: 67 વર્ષ જૂની પિતા સલીમ ખાન ની બાઈક પર જોવા મળ્યો સલમાન ખાન, ભાઈજાન એ તસવીરો શેર કરી કહી આવી વાત

અમિત શાહે શેર કરી ધ સાબરમતી રિપોર્ટ ની ટીમ ની તસવીર 

ધ સાબરમતી રિપોર્ટ ના મેમ્બર વિક્રાંત મેસી, રિદ્ધિ ડોગરા અને એકતા કપૂર ગૃહમંત્રી અમિત શાહ ને મળ્યા હતા. હવે અમિત શાહે તેમના X એકાઉન્ટ પર ફિલ્મ ની ટીમ સાથે ની તેમની તસવીરો શેર કરીને લખ્યું, “ધ સાબરમતી રિપોર્ટની ટીમને મળ્યા અને સત્ય બહાર લાવવાની હિંમત બદલ અભિનંદન આપ્યા. આ ફિલ્મ જૂઠાણાં અને ભ્રામક તથ્યોનો પર્દાફાશ કરે છે અને સત્યને બહાર લાવે છે જે રાજકીય હિતોને પૂરા કરવા માટે લાંબા સમયથી દબાવી દેવામાં આવ્યું હતું. #સાબરમતી રિપોર્ટ’.


ધ સાબરમતી રિપોર્ટ એ વર્ષ 2002 માં ગુજરાત માં થયેલા ગોધરા ટ્રેન અકસ્માત પર આધારિત છે. જેમાં ઓછામાં ઓછા 59 હિંદુ શ્રદ્ધાળુઓ અયોધ્યાથી પરત ફરતી વખતે સળગી ગયા હતા. જે બાદ રાજ્યમાં રમખાણો ફેલાઈ ગયા હતા.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Kishore Kumar-Madhubala Relation: મધુબાલા વિશે કિશોર કુમારે કહી હતી આ મોટી વાત, જાણો બોલિવૂડની બ્યુટી ક્વીનના છેલ્લા દિવસોનું સત્ય.
Happy Birthday Joshi: હેપ્પી બર્થડે જોશી! AI પાવર સાથે અજય દેવગણને ખાસ ગિફ્ટ, લેન્સ વોલ્ટ સ્ટુડિયોની અદભૂત શોર્ટ ફિલ્મ વાયરલ
Aakhri Sawaal’ Teaser Out: ઇતિહાસના પાનાઓમાંથી બહાર આવશે સત્ય! સંજય દત્તની ‘આખરી સવાલ’નું દમદાર ટીઝર રિલીઝ, ફેન્સ થયા રોમાંચિત
Teri Baaton Mein Aisa Uljha Jiya 2: શાહિદ કપૂર અને કૃતિ સેનનની ફિલ્મ ‘તેરી બાતોં મેં ઐસા ઉલ્ઝા જિયા ૨’ ના સિક્વલ અંગે મોટી જાહેરાત.
Exit mobile version