Site icon News Continuous Bureau | Mumbai

Amitabh Bachchan and Aamir Khan: અમિતાભ બચ્ચન અને આમિર ખાન પર લાગ્યો લાખોનો દંડ, જાણો શું છે સમગ્ર મામલો

Amitabh Bachchan and Aamir Khan: અમિતાભ બચ્ચન અને આમિર ખાન પર કર્ણાટક RTO દ્વારા રોલ્સ રોયસ કારના ટેક્સ મામલે મોટો દંડ લાગ્યો છે.

Amitabh Bachchan and Aamir Khan Fined Over Luxury Cars Linked to 'KGF Babu'

Amitabh Bachchan and Aamir Khan Fined Over Luxury Cars Linked to 'KGF Babu'

News Continuous Bureau | Mumbai

Amitabh Bachchan and Aamir Khan: બોલીવૂડના મહાનાયક અમિતાભ બચ્ચન અને ‘મિસ્ટર પરફેક્શનિસ્ટ’ આમિર ખાનના નામે રજિસ્ટર થયેલી બે રોલ્સ રોયસ કારો પર કર્ણાટક RTO દ્વારા કુલ  38.26 લાખનો દંડ ફટકારવામાં આવ્યો છે. આ કારો હાલમાં બેંગલુરુના ઉદ્યોગપતિ અને રાજકારણી યૂસુફ શરીફ ઉર્ફે ‘KGF બાબુ’ના કબજામાં છે. જોકે, કાગળ પર હજુ પણ આ કારો અમિતાભ અને આમિર ના નામે રજિસ્ટર છે.

Join Our WhatsApp Channel

આ સમાચાર પણ વાંચો : Ramayana: રણબીર કપૂર ની રામાયણ માં આ મરાઠી અભિનેતા ને મળ્યો ભરત નો રોલ, એક્ટરે તેની ભૂમિકા ને લઈને કહી આવી વાત

દંડ લાગવાનું કારણ શું?

ફેન્ટમ મોડલની રોલ્સ રોયસ 2021થી અને ઘોસ્ટ મોડલ 2023થી બેંગલુરુની રસ્તાઓ પર ચાલી રહી છે. કર્ણાટકના નિયમો અનુસાર, રાજ્યમાં એક વર્ષથી વધુ સમયથી ઉપયોગમાં લેવાતી કારોને સ્થાનિક રીતે ફરીથી રજિસ્ટર કરવી જરૂરી છે. આ નિયમનું ઉલ્લંઘન થવાને કારણે ફેન્ટમ પર  18.53 લાખ અને ઘોસ્ટ પર 19.73 લાખનો દંડ લાગ્યો છે. 


યૂસુફ શરીફ, જેને ‘KGF બાબુ’ તરીકે ઓળખવામાં આવે છે, બેંગલુરુના જાણીતા ઉદ્યોગપતિ અને રાજકારણી છે. તેમણે  અમિતાભ અને આમિર ની કારો ખરીદી છે, પણ કાગળ પર માલિકી હક ટ્રાન્સફર કરાવ્યું નથી. તેથી RTOના દસ્તાવેજોમાં કારો હજુ પણ બંને અભિનેતાઓના નામે છે.જેમ કે કારો હજુ પણ અમિતાભ અને આમિરના નામે રજિસ્ટર છે, તેથી RTOના દંડના નોટિસમાં તેમનાં નામ દર્શાવવામાં આવ્યા છે. જોકે, વાસ્તવિક દંડ યૂસુફ શરીફ પર લાગ્યો છે. આ મામલો હવે સોશિયલ મીડિયા પર ચર્ચાનો વિષય બન્યો છે.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Dhurandhar 2 OTT Release| ધુરંધરની ઓટીટી પર ફરી મચી ધૂમ, શું બનશે એવરગ્રીન મૂવી? જાણો ફિલ્મોની શેલ્ફ લાઈફ કેવી રીતે નક્કી થાય છે
Twisha Sharma Mugguru Monagallu| ટ્વિશા શર્માની ‘મુગ્ગુરુ મોનાગાલ્લુ’ સાઉથની આ સસ્પેન્સ ફિલ્મ ઓટીટી પર કેમ મચાવી રહી છે ધમાલ? જાણો વિગત
YRKKH Twist।ટીવી જગતમાં ખળભળાટ ‘યે રિશ્તા…’ માંથી અરમાનઅભિરાની એક્ઝિટ? આ બે નવા પાત્રો સાથે શરૂ થશે શોની આગામી પેઢી
Anupamaa Alka Kaushal Jail| ‘અનુપમાની ‘મોટી બા’ ની જિંદગીનો એ કાળો અધ્યાય જ્યારે સગી માતા સાથે એક્ટ્રેસ પહોંચી ગઈ જેલના સળિયા પાછળ, આ હતું કારણ
Exit mobile version