Site icon

Amitabh bachchan: અમિતાભ બચ્ચન ની 3000 કરોડ ઉપર ની સંપત્તિ પર દીકરા અભિષેક કે દીકરી શ્વેતા કોણો રહેશે અધિકાર? બિગ બી એ પોતે કર્યો હતો આ વાત નો ખુલાસો

Amitabh bachchan: અમિતાભ બચ્ચન અને શ્વેતા બચ્ચન હાલ ચર્ચામાં છે. જ્યારથી અમિતાભ બચ્ચને તેમનો પ્રતીક્ષા બંગલો દીકરી શ્વેત ના નામે કર્યો છે ત્યારથી લોકો જાણવા માંગે છે કે શું અમિતાભ બચ્ચન તેમની સંપત્તિ દીકરી ના નામે કરશે.

amitabh bachchan announced property 3000 crore will be divided into two part

amitabh bachchan announced property 3000 crore will be divided into two part

News Continuous Bureau | Mumbai

Amitabh bachchan: અમિતાભ બચ્ચન અને તેનો પરિવાર હાલ ચર્ચામાં છે. થોડા દિવસો પહેલા એવા સમાચાર આવ્યા હતા કે, અભિષેક અને ઐશ્વર્યા રાય વચ્ચે કઈ બરાબર ચાલી નથી રહ્યું આ સાથે એવા પણ સમાચાર વહેતા થયા હતા કે ઐશ્વર્યા અભિષેક થી છૂટાછેડા લેવા માંગે છે.હજુ આ સમાચાર ઠંડા થાય તે પહેલા અમિતાભ બચ્ચન ચર્ચામાં આવ્યા. અમિતાભ બચ્ચને પોતાનો પ્રતીક્ષા બંગલો દીકરી શ્વેતા બચ્ચન ના નામે કરી ને ચર્ચામાં આવ્યા. હવે સવાલ એ ઉભો થાય છે કે અમિતાભ બચ્ચન પોતાની કરોડો ની સંપત્તિ કોના નામે કરશે.  

Join Our WhatsApp Community

 

અમિતાભ બચ્ચન ની સંપત્તિ 

મીડિયા રીપોર અનુસાર અમિતાભ બચ્ચન ની કુલ સંપત્તિ 3190 કરોડ છે. અમિતાભ બચ્ચન હાલ માં જે બંગલા માં રહે છે તે આલીશાન બંગલા જલસાની કિંમત ₹112 કરોડ છે. આ ઉપરાંત તેમની પાસે જનક અને વત્સ જેવા બંગલા પણ છે. આ સાથે તેઓ મોંઘી અને લક્ઝ્યુરિયસ વાહનોના માલિક પણ છે. જેની કિંમત કરોડોમાં છે. આ સાથે બિગ બી પાસે એક પ્રાઈવેટ જેટ પણ છે જેની કિંમત લગભગ ₹260 કરોડ છે. અમિતાભ પાસે માત્ર ભારતમાં જ નહીં પણ વિદેશમાં પણ ઘણી પ્રોપર્ટી છે. અમેરિકા, ફ્રાન્સ, સ્વિટ્ઝર્લૅન્ડ જેવા દેશોમાં તેમના ઘર છે. આ ઉપરાંત તેમની લોસ એન્જલસમાં એક હવેલી પણ છે

આ સમાચાર પણ વાંચોઃ Avatar 3: બોક્સ ઓફિસ પર ધૂમ મચાવવા આવી રહી છે અવતાર 3, જેમ્સ કેમરુન એ જાહેર કરી ફિલ્મની રિલીઝ ડેટ

અમિતાભ બચ્ચને એક ઇવેન્ટ દરમિયાન તેમની સંપત્તિ કોને મળશે તે અંગે ખુલાસો કર્યો હતો. બિગ બી એ જણાવ્યું હતું કે, ‘જયારે હું નહીં રહું ત્યારે મારી સંપત્તિ મારા બે સંતાનો અભિષેક બચ્ચન અને શ્વેતા બચ્ચન વચ્ચે સમાન રીતે વહેંચવામાં આવશે.’ આનો અર્થ એ છે કે અમિતાભ બચ્ચનની સંપત્તિ પર માત્ર અભિષેક બચ્ચનનો જ અધિકાર નહીં હોય, શ્વેતા બચ્ચનનો પણ તેમાં સમાન અધિકાર હશે.  

Kamini Kaushal passes away: બોલિવૂડના દિગ્ગજ અભિનેત્રી કામિની કૌશલનું 98 વર્ષની વયે નિધન.
De De Pyaar De 2 Review: તમે પણ વિકેન્ડ માં દે દે પ્યાર દે ર જોવા નું વિચારી રહ્યા છો તો ટિકિટ બુક કરાવતા પહેલા વાંચી લો ફિલ્મ નો રીવ્યુ
Dharmendra ICU Video Leak: ધર્મેન્દ્રનો ICU વીડિયો વાયરલ કરનાર હોસ્પિટલ સ્ટાફની ધરપકડ, પ્રાઇવસી ભંગ બદલ પોલીસની કાર્યવાહી
Jaya Bachchan: ફરી પાપારાઝી પર ગુસ્સે થઇ જયા બચ્ચન, ફોટો લેવા ને લઈને કહી આવી વાત
Exit mobile version