Site icon News Continuous Bureau | Mumbai

TV Highest Paid Host: હોસ્ટિંગ ની કમાણી ને મામલે સલમાન ખાન ને પાછળ છોડી આગળ નીકળ્યા આ સુપરસ્ટાર, એક એપિસોડ હોસ્ટ કરવાના લે છે અધધ આટલા પૈસા

TV Highest Paid Host: સલમાન ખાન ને ટીવી નો હાઈએસ્ટ પેઈડ હોસ્ટ ગણવામાં આવતો હતો હવે આ મામલે અમિતાભ બચ્ચને તેને પાછળ છોડી દીધો છે.

Amitabh Bachchan Becomes TV Highest Paid Host, Beats Salman Khan

Amitabh Bachchan Becomes TV Highest Paid Host, Beats Salman Khan

News Continuous Bureau | Mumbai

TV Highest Paid Host: ટીવી જગતમાં હવે સૌથી વધુ ફી લેતા હોસ્ટ તરીકે અમિતાભ બચ્ચનનું નામ આગળ આવ્યું છે. અત્યાર સુધી આ સ્થાન સલમાન ખાનના નામે હતું, જે બિગ બોસ માટે દર અઠવાડિયે 24 કરોડ રૂપિયા લેતો હતો. પરંતુ હવે કેએબીસી 17 માટે અમિતાભ બચ્ચન દર એપિસોડ માટે 5 કરોડ રૂપિયા લે છે અને શો અઠવાડિયામાં પાંચ દિવસ આવતો હોવાથી તેમની કુલ અઠવાડિયાની ફી 25 કરોડ રૂપિયા છે

Join Our WhatsApp Channel

આ સમાચાર પણ વાંચો : Priyanka Chopra and Nick Jonas: પત્ની પ્રિયંકા પર પ્રેમ વરસાવતો જોવા મળ્યો નિક જોનાસ, કપલ નો રોમેન્ટિક વિડીયો થયો વાયરલ

સલમાન ખાનની ફી સામે અમિતાભ બચ્ચનનો દબદબો

રિપોર્ટ મુજબ સલમાન ખાન બિગ બોસ ઓટીટી 2 માટે દર અઠવાડિયે 24 કરોડ રૂપિયા લેતો હતો, જેમાં તે માત્ર શનિવાર અને રવિવારના એપિસોડ માટે શૂટ કરતો હતો. જ્યારે અમિતાભ બચ્ચન દરરોજ શૂટ કરે છે અને તેમની ફી વધુ છે. આથી તેઓ હવે ટીવીના સૌથી મોંઘા હોસ્ટ બની ગયા છે.


ટીવી ઇન્ડસ્ટ્રીમાં હવે હોસ્ટ્સ માટે પણ મોટી કમાણીના દરવાજા ખુલ્યા છે. અમિતાભ બચ્ચનના આ પગલાથી હવે અન્ય શો માટે પણ હોસ્ટ્સની ફી વધવાની શક્યતા છે. સોની ટીવી પર 11 ઓગસ્ટથી શરૂ થનારા કેએબીસી  17 માટે અમિતાભ બચ્ચનનો એક નવો રેકોર્ડ બન્યો છે. શો દર સોમવારથી શુક્રવાર રાત્રે 9 વાગ્યે ટેલિકાસ્ટ થશે. 

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Rajinikanth Jailer 2 Storms US Box Office ટિકિટ બારીઓ પર ભારે ધસારો ‘જેલર 2’ ના તોફાન સામે હોલિવૂડ પણ સ્તબ્ધ! યુએસ માર્કેટમાં શો હાઉસફુલ
Janhvi Kapoor Deepfake AI Video ઘૃણાસ્પદ, શરમજનક અને અત્યંત હલકી હરકત’ જ્હાનવી કપૂરના ડીપફેક AI વીડિયો પર ભડક્યા જુનિયર NTR, લીગલ એક્શનની આપી ચેતવણી
Allu Arjun Starrer Raaka Female Rumours અલ્લુ અર્જુનની આગામી ફિલ્મ ‘રાકા’માં નેગેટિવ રોલમાં દેખાશે આ અભિનેત્રી? કાસ્ટિંગને લઈને મોટો ખુલાસો
Salman Khan Film Maatrubhumi સેન્સર અને સરકારી અડચણો દૂર, સલમાન ખાન અભિનીત ‘માતૃભૂમિ’ ટૂંક સમયમાં સિનેમાઘરોમાં રિલીઝ થશે
Exit mobile version