Site icon News Continuous Bureau | Mumbai

Amitabh bachchan birthday: ફેન હોય તો આવો, અમિતાભ બચ્ચન ના ઘર ની બહાર એક રિક્ષાવાળા એ ખાસ અંદાજ માં મનાવ્યો બિગ બી નો જન્મદિવસ, જુઓ વિડીયો

Amitabh bachchan birthday: બોલિવૂડ ના મેગાસ્ટાર અમિતાભ બચ્ચન નો આજે જન્મદિવસ છે. અભિનેતા ના ઘર જલસા ની બહાર તેમના એક ફેન એ અનોખી રીતે તેમનો જન્મદિવસ ઉજવ્યો હતો જેનો વિડીયો વાયરલ થઇ રહ્યો છે.

amitabh bachchan birthday fans celebrate his birthday outside jalsa

amitabh bachchan birthday fans celebrate his birthday outside jalsa

News Continuous Bureau | Mumbai 

Amitabh bachchan birthday: બોલિવૂડ ના મેગાસ્ટાર અમિતાભ બચ્ચન નો આજે જન્મદિવસ છે. 11 ઓક્ટોબર 1942ના રોજ ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં જન્મેલા અમિતાભ બચ્ચન આજે તેમનો 82 મોં જન્મદિવસ ઉજવી રહ્યા છે. અમિતાભ બચ્ચનના માત્ર દેશમાં જ નહીં પરંતુ સમગ્ર વિશ્વમાં કરોડો ચાહકો છે. પોતાના ફેવરેટ સ્ટાર ના જન્મદિવસ પર તેમના ઘર જલસા ની બહાર એક ફેન એ અનોખી રીતે તેમનો જન્મદિવસ ઉજવ્યો હતો જેનો વિડીયો વાયરલ થઇ રહ્યો છે. 

Join Our WhatsApp Channel

આ સમાચાર પણ વાંચો : Alia bhatt: બોલિવૂડ નહીં સાઉથ ના આ ગીત પર નાચે છે રણબીર કપૂર ની દીકરી રાહા કપૂર, આલિયા ભટ્ટે કર્યો ખુલાસો

ફેન એ મનાવ્યો અમિતાભ બચ્ચન નો જન્મદિવસ 

સોશિયલ મીડિયા પર એક વિડીયો વાયરલ થઇ રહ્યો છે જેમાં જોવા મળી રહ્યું છે કે અમિતાભ બચ્ચન ના ઘર જલસા ની બહાર તેમનો એક ફેન જે એક રિક્ષાવાળો છે તે કેક કાપી ને તેમનો જન્મદિવસ ઉજવી રહ્યો છે.આ સાથે જ તેને તેની રીક્ષા પણ ખુબ જ સુંદર રીતે સજાવી હતી. આ વિડીયો ખુબ વાયરલ થઇ રહ્યો છે. 


અમિતાભ બચ્ચન  કેબીસી 16 ને હોસ્ટ કરી રહ્યા છે તેઓ છેલ્લે ફિલ્મ કલ્કિ 2898 એડી માં અશ્વથામા ની ભૂમિકામાં જોવા મળ્યા હતા. 

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Allu Arjun Raka Movie Villain અલ્લુ અર્જુનની ‘રાકા’ ફિલ્મમાં ધમાકો આ ખુંખાર હોલીવુડ એક્ટર બની શકે છે ફિલ્મનો મેઈન વિલન!
Salman Khan vs Prabhas Clash Eid 2027 શું ઈદ ૨૦૨૭ પર નહીં થાય સલમાન ખાન અને પ્રભાસ વચ્ચે ટક્કર? શું ટળશે ફિલ્મ ‘સ્પિરિટ’ ની રિલીઝ ડેટ?
Bollywood Actresses from Army Families દેશસેવા સાથે ગ્લેમરનું કનેક્શન આ જાણીતી અભિનેત્રીઓનો છે મજબૂત આર્મી બેકગ્રાઉન્ડ, જાણો કોણકોણ છે લિસ્ટમાં?
Govinda Sunita Ahuja Divorce Rumors શું ગોવિંદા સાથેના છૂટાછેડાની ચર્ચાઓ સાચી છે? પત્ની સુનિતા આહુજા પુત્ર સાથે પહોંચી ફેમિલી કોર્ટ
Exit mobile version