News Continuous Bureau | Mumbai

Amitabh bachchan birthday: અમિતાભ બચ્ચને આ રીતે પરિવાર સાથે ઉજવ્યો તેમનો જન્મદિવસ, એક જ ફ્રેમ માં જોવા મળ્યા બિગ બી ના ગ્રાન્ડ ચિલ્ડ્ર્ન

Amitabh bachchan birthday: સદી ના મહાનાયક અમિતાભ બચ્ચન આજે તેમનો 81 મોં જન્મદિવસ ઉજવી રહ્યા છે. આ ખાસ અવસર પર તેમની પુત્રી શ્વેતા બચ્ચન અને પૌત્રી નવ્યા નવેલી નંદાએ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને તેમને શુભેચ્છા પાઠવી છે.

amitabh bachchan celebrates his birthday with family navya naveli nanda share photo

News Continuous Bureau | Mumbai

 Amitabh bachchan birthday: બોલિવૂડના મેગાસ્ટાર અમિતાભ બચ્ચન આજે 81 વર્ષના થઇ ગયા છે.અમિતાભ બચ્ચન ના કરોડો ચાહકો તેમને સોશિયલ મીડિયા પર શુભેચ્છા પાઠવી રહ્યા છે એટલું જ નહીં, તેમની પુત્રી અને પૌત્રીએ પણ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને તેમને જન્મદિવસની શુભેચ્છા પાઠવી છે. અમિતાભ બચ્ચને તેમના પરિવાર સાથે તેમનો જન્મદિવસ ઉજવ્યો હતો.

Join Our WhatsApp Channel

 

શ્વેતા બચ્ચને પાઠવી અમિતાભ બચ્ચન ને શુભેચ્છા 

શ્વેતા બચ્ચને અમિતાભ બચ્ચન સાથે ની તસ્વીર શેર કરી ને લખ્યું, “હેપ્પી 81મો બર્થડે, પપ્પા. મોટા શૂઝ (અને આલિંગન) આજ સુધી તમારી જગ્યા કોઈ લઈ શક્યું નથી.” શ્વેતા બચ્ચને પોસ્ટ કરેલી પોસ્ટમાં અમિતાભ બચ્ચન તેમની પુત્રીને ગળે લગાવતા જોવા મળે છે.

નવ્યા નવેલી નંદા એ શેર કરી અમિતાભ બચ્ચન ની તસવીર 

અમિતાભ બચ્ચનની પૌત્રીએ પણ તેના નાના ના જન્મદિવસ પર તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર બે ખાસ તસવીરો શેર કરી છે. જેમાં નવ્યા નવેલી, આરાધ્યા, જયા બચ્ચન અને અગસ્ત્ય નંદા અમિતાભ બચ્ચનને ગળે લગાવતા જોવા મળે છે તસવીરના કેપ્શનમાં નવ્યાએ લખ્યું- ‘હેપ્પી બર્થ ડે નાના’.

amitabh bachchan celebrates his birthday with family navya naveli nanda share photo

બિગ બી ના કરોડો ચાહકો આ ખાસ દિવસે તેમના સારા સ્વાસ્થ્ય અને લાંબા આયુષ્ય માટે પ્રાર્થના કરી રહ્યા છે.અને તેમને તેમના જન્મદિવસ ની શુભેચ્છા પાઠવી રહ્યા છે. 

આ સમાચાર પણ વાંચોઃ Amitabh Bachchan: આ કારણે વર્ષમાં બે વખત ઉજવાય છે બિગ બીનો જન્મદિવસ, વાંચો રસપ્રદ કહાણી

Lawrence Bishnoi Gang Radar List લોરેન્સ બિશ્નોઈ ગેંગના રડાર પર આ ૭ મોટા ચહેરા જાણો કોના પર ક્યારે થયો હુમલો અને કોને મળી સીધી ધમકી
Udta Teer Nepal Release Banned આયુષ્માન ખુરાનાની ફિલ્મ ‘ઉડતા તીર’ આ દેશમાં બેન સરકારે રિલીઝની મંજૂરી આપવાનો કર્યો ઈનકાર, દર્શાવ્યું મોટું કારણ
Imran Khan Leave India Notice શું આમિર ખાનના ભત્રીજાને દેશ છોડવો પડશે? અભિનેતા ઇમરાન ખાન સામે ‘ભારત છોડો’ નોટિસ બોમ્બે હાઈકોર્ટ આ તારીખે કરશે સુનાવણી!
Salman Khan Bigg Boss Hosting આ અઠવાડિયે ‘બિગ બોસ’ હોસ્ટ નહીં કરે સલમાન ખાન આ અભિનેતા સંભાળશે ‘વીકેન્ડ કા વાર’ની કમાન…
Exit mobile version