Site icon News Continuous Bureau | Mumbai

Amitabh Bachchan: ભારત ની જીત પર ઝૂમી ઉઠ્યા અમિતાભ બચ્ચન, જીત્યા ના 48 કલાક બાદ પોસ્ટ કરતા યુઝર્સે બિગ બી ને આપ્યા આવા રિએક્શન

Amitabh Bachchan: એજબેસ્ટન ટેસ્ટમાં ભારતની ઐતિહાસિક જીત બાદ અમિતાભ બચ્ચન એ ટ્વીટ કરીને ટિમ ઇન્ડિયા ને અભિનંદન પાઠવ્યા, ફેન્સે આના ઉપર તેમને મજેદાર રિએક્શન આપ્યા

Amitabh Bachchan Congratulates Team India 48 Hours After Historic Win Fans React

Amitabh Bachchan Congratulates Team India 48 Hours After Historic Win Fans React

News Continuous Bureau | Mumbai

Amitabh Bachchan: ઇંગ્લેન્ડ  સામે એજબેસ્ટન ટેસ્ટમાં ભારતે 336 રનથી ઐતિહાસિક જીત મેળવી હતી. આ જીત બાદ અનેક બોલીવૂડ  સેલિબ્રિટીઝે ટીમ ઇન્ડિયાને અભિનંદન પાઠવ્યા હતા. હવે 48 કલાક પછી અમિતાભ બચ્ચનએ ટ્વીટ કરીને પોતાની ખુશી વ્યક્ત કરી છે. તેમણે લખ્યું, “ઠોક દીધા ક્રિકેટમાં!” – જે ટ્વીટ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ ગયું છે.

Join Our WhatsApp Channel

આ સમાચાર પણ વાંચો : Suresh Raina: ક્રિકેટ બાદ હવે ફિલ્મી પિચ પર ધૂમ મચાવવા આવી રહ્યો છે સુરેશ રૈના, આ ફિલ્મ થી કરી રહ્યો છે ડેબ્યુ

ફેન્સના મજેદાર રિએક્શન

અમિતાભ બચ્ચનના ટ્વીટ પર યુઝર્સે મજેદાર ટિપ્પણીઓ કરી. એક યુઝરે લખ્યું, “કાલે ઠોક્યું હતું સર, આજે નહીં!” બીજાએ લખ્યું, “સાબુન સ્લો છે શું?” તો કોઈએ પૂછ્યું, “કયા મેચની હાઇલાઇટ જોઈ રહ્યા છો સર?” આ ટ્વીટ હાસ્ય અને પ્રેમથી ભરપૂર છે.


અમિતાભ બચ્ચનનો ક્રિકેટ માટેનો પ્રેમ કોઈ નવી વાત નથી. તેઓ વારંવાર ટીમ ઇન્ડિયાના પ્રદર્શન પર ટ્વીટ કરીને પોતાની ભાવનાઓ વ્યક્ત કરે છે. વર્લ્ડ કપ હોય કે ટેસ્ટ સિરીઝ, બિગ બી હંમેશા ટીમને સપોર્ટ કરે છે.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

India First A Rated Film શું તમે જાણો છો ભારતની સૌથી પહેલી ‘A’ સર્ટિફિકેટ મેળવનારી ફિલ્મ કઈ હતી? ૧૬ વર્ષની એક્ટ્રેસના અંદાજે મધ્યયુગના ભારતમાં લાવી દીધો હતો ભૂકંપ!
Gadar 3 Movie Update ૬૦૦ કરોડની ‘ગદર ૨’ બાદ હવે ‘ગદર ૩’ ની વારો ડાયરેક્ટરે સત્તાવાર જાહેરાત કરીને જણાવ્યું ક્યારે શરૂ થશે ફિલ્મનું શૂટિંગ
Rashmika Mandanna Beauty Secret મોંઘી પ્રોડક્ટ્સ નહીં પણ આ છે રશ્મિકા મંદાનાની ગ્લોઇંગ સ્કીનનું સિક્રેટ! અભિનેત્રીએ ખુદ ફેન્સ સામે ખોલ્યું પોતાની સુંદરતાનું રહસ્ય
Sanchita Ugale Last Post હસતો ચહેરો અને અંદર આટલું દર્દ? સંચિતા ઉગલેની અંતિમ સોશિયલ મીડિયા પોસ્ટ થઈ વાયરલ, મોત પહેલાં ખુશમિજાજ અંદાજમાં દેખાઈ હતી અભિનેત્રી
Exit mobile version