Site icon News Continuous Bureau | Mumbai

Amitabh bachchan: અમિતાભ બચ્ચન ની એક ઝલક મેળવવા જલસા ની બહાર જામી લોકોની ભીડ, બિગ બી એ આ રીતે કર્યું તેમના ચાહકો નું અભિવાદન

Amitabh bachchan: અમિતાભ બચ્ચન ને જોવા લોકો દર રવિવારે અભિનેતા ના નિવાસસ્થાન જલસા ની બહાર એકઠા થાય છે. અને અમિતાભ બચ્ચન પર દર રવિવારે તેમના ફેન્સ નું અભિવાદન કરે છે. હંમેશ ની જેમ આ રવિવારે પણ બિગ બી પોતાના બંગલા 'જલસા' માંથી બહાર આવ્યા અને તેમના ચાહકોનું અભિવાદન કર્યું.

amitabh bachchan fans gathered outside jalsa for ravivar darshan

amitabh bachchan fans gathered outside jalsa for ravivar darshan

News Continuous Bureau | Mumbai 

Amitabh bachchan: અમિતાભ બચ્ચન એ બોલિવૂડના મેગાસ્ટાર છે. અમિતાભ બચ્ચન ના લાખો ફેન્સ છે. બિગ બી ના ચાહકો તેમની એક ઝલક મેળવવા તેમના ઘર જલસા ની બહાર એકઠા થાય છે. અમિતાભ બચ્ચન પણ દર રવિવારે તેમના ઘર જલસા ની બહાર આવી તેમના ચાહકો નું અભિવાદન કરે છે. અમિતાભ બચ્ચને આજે પણ આ પરંપરા જાળવી રાખી છે. હંમેશ ની જેમ આ રવિવારે પણ અમિતાભ બચ્ચન પોતાના બંગલા ‘જલસા’ માંથી બહાર આવ્યા અને તેમના ચાહકોનું અભિવાદન કર્યું.

Join Our WhatsApp Channel

આ સમાચાર પણ વાંચો : Dev anand: દેવ આનંદ ના ફેન્સ માટે સારા સમાચાર, અહીં ખરીદી શકશો દિગ્ગ્જ અભિનેતા ની યાદગાર વસ્તુઓ

 

અમિતાભ બચ્ચને કર્યું ચાહકો નું અભિવાદન 

આ દરમિયાન અમિતાભ બચ્ચન સફેદ કુર્તા પાયજામાં જોવા મળ્યા હતા. આ સાથે તેમને લાલ શાલ પણ ઓઢી હતી. પોતાના મેગાસ્ટાર અમિતાભ બચ્ચન ને જોતા જ તેમના ફેન્સ ખુશી થી ઝૂમી ઉઠ્યા અને બિગ બી ની તસવીરો ખેંચવા લાગ્યા હતા. આ દરમિયાન અમિતાભ બચ્ચન પણ ઉત્સાહ થી તેમના ચાહકો નું અભિવાદન કરતા જોવા મળ્યા હતા. જ્યાં સુધી જલસા ના દરવાજા બંધ ન થયા ત્યાં સુધી તે ખુલ્લા પગે ઉભા રહ્યા હતા. 


તમને જણાવી દઈએ કે, અમિતાભ બચ્ચન છેલ્લા 40 વર્ષથી દર રવિવારે તેમના ફેન્સ ને મળે છે. અમિતાભ બચ્ચને તેમના બ્લોગ માં કેમ તેઓ દર રવિવારે તેમના ફેન્સ ને ખુલ્લા પગે મળવા જાય છે તેનું કારણ પણ જણાવ્યું હતું. 

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Karan Kundrra| ઘૂંટણિયે બેસી કરણે તેજસ્વીને પહેરાવી વીંટી, દુબઈથી સામે આવ્યા રોમેન્ટિક વિઝ્યુઅલ્સ
Dhurandhar Controversy| બોલિવૂડ ફિલ્મ ‘ધુરંધર’ પર મોટું સંકટ દેશની સુરક્ષા સાથે બાંધછોડનો આક્ષેપ, હાઈકોર્ટે એક્શન લેવા આપ્યો મોટો આદેશ
Ahaan Panday| થિયેટર્સમાં મચશે ધમાલ! અલી અબ્બાસ ઝફરની નવી ફિલ્મમાં અહાન પાંડેનો જોવા મળશે શાનદાર અંદાજ, ફેન્સ ઉત્સાહિત
Gullak Season 5| મિશ્રા પરિવાર ફરી કરાવશે મનોરંજન, ‘ગુલ્લક 5’ માં આવશે નવો ટ્વિસ્ટ, નોંધી લો રિલીઝ ડેટ
Exit mobile version