Site icon News Continuous Bureau | Mumbai

Amitabh bachchan: જલસા ની બહાર ચાહકો ની ભીડ જોઈ ભાવુક થયા અમિતાભ બચ્ચન, વિડીયો શેર કરી ફેન્સ માટે કહી મોટી વાત

Amitabh bachchan:અમિતાભ બચ્ચન દર રવિવારે તેમના ઘર જલસા ની બહાર આવી તેમના ચાહકો નું અભિવાદન કરે છે. આ રવિવારે પણ તેઓ ચાહકોને મળ્યા હતા, જેનો વીડિયો શેર કરીને બિગ બી એ ચાહકોનો આભાર વ્યક્ત કર્યો હતો.

amitabh bachchan gets emotional and share video as he meets fans outside jalsa

amitabh bachchan gets emotional and share video as he meets fans outside jalsa

News Continuous Bureau | Mumbai 

Amitabh bachchan: અમિતાભ બચ્ચન બોલિવૂડ ના મેગાસ્ટાર છે. તેઓ છેલ્લા 55 વર્ષ થી ઇન્ડસ્ટ્રી માં સક્રિય છે. અમિતાભ બચ્ચન ની ફેન ફોલોઇંગ ખુબ મોટી છે. અમિતાભ બચ્ચન ના ચાહકો તેમના ફેવરેટ સ્ટાર ની એક ઝલક મેળવવા દર રિવારે તેમના મુંબઈ ના ઘર જલસા ની બહાર એકઠા થયા છે. અને અમિતાભ બચ્ચન પણ દર રવિવારે તેમના ઘર જલસા ની બહાર આવી તેમના ચાહકો નું ઉષ્મભેર અભિવાદન કરે છે. આ રવિવારે પણ અમિતાભ બચ્ચન તેમના ચાહકો ને મળ્યા હતા અને તેમને એક વિડીયો શેર કરીને તેમને ફેન્સ નો આભાર પણ વ્યક્ત કર્યો હતો. 

Join Our WhatsApp Channel

આ સમાચાર પણ વાંચો : Ashram 4: ‘જપનામ જપનામ’ થઇ જાઓ તૈયાર આવી રહ્યા છે બાબા નિરાલા, જાણો ક્યારે રિલીઝ થશે બોબી દેઓલ ની આશ્રમ 4

અમિતાભ બચ્ચને શેર કર્યો વિડીયો 

અમિતાભ બચ્ચને તેમના સોશિયલ મીડિયા પર એક વિડીયો શેર કર્યો છે જેમાં ચાહકો તેમના ફેવરિટ સુપરસ્ટારની તસવીરો અને તેમની ફિલ્મ ના પોસ્ટર સાથે રાહ જોતા જોવા મળે છે. ત્યારબાદ બિગ બી હાથ જોડીને અને મોટી સ્મિત સાથે ચાહકોનું અભિવાદન કરતા જોવા મળે છે. તેમને પાછળ બેઠેલા ચાહકો તરફ હાથ લહેરાવ્યો અને કેટલાક ચાહકોની આર્ટવર્ક પર હસ્તાક્ષર પણ કર્યા.


આ વિડીયો શેર કરતા અમિતાભ બચ્ચને લખ્યું, ‘આ નહીં તો કઈ નથી.’ આ વાકય તેમને તેમના ચાહકો માટે લખ્યું છે અને તેમના ચાહકો નો આભાર માન્યો છે.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

 

Aishwarya Rai Caste Bunt। માત્ર એક્ટ્રેસ જ નહીં, પોતાના સમુદાયનું રત્ન છે ઐશ્વર્યા રાય; જાણો ‘બંટ સમુદાય’ માં કેમ છે તેમનો આટલો દબદબો
KSBKBT 2 Spoiler। શાંતિનિકેતનમાં આવશે નવું તોફાન! અંશના દીકરા રિયાંશની એન્ટ્રીએ તુલસીને આપ્યો મોટો આંચકો, જાણો શું થશે હવે
Salman Khan Weight Loss| ઉંમર તો માત્ર એક આંકડો છે! સલમાન ખાને ૬૦ વર્ષની વયે બનાવી એવી બોડી કે યુવા કલાકારો પણ શરમાઈ જશે, નવો લૂક વાયરલ
Cannes 2026| રેડ કાર્પેટ પર ફરી જોવા મળશે બોલિવૂડ સુંદરીઓનો દબદબો; ઐશ્વર્યા રાય સાથે આ 2 અભિનેત્રીઓ મચાવશે ધૂમ
Exit mobile version