Site icon News Continuous Bureau | Mumbai

Amitabh bachchan: તો આ કારણ થી હાથ માં કાળો બેન્ડ બાંધે છે અમિતાભ બચ્ચન, પોતાના બ્લોગમાં આ વિશે કર્યો ખુલાસો

Amitabh bachchan: સદીના મહાનાયક અમિતાભ બચ્ચન હાલ સમાચારોમાં છે. તાજેતર માં જ સમાચાર આવ્યા હતા કે અમિતાભ બચ્ચને અયોધ્યામાં એક પ્લોટ લીધો છે. હવે અમિતાભ બચ્ચન ના સ્વાસ્થ્ય ને લઈને સમાચાર સામે આવી રહ્યા છે. અમિતાભ બચ્ચન ના હાથની સર્જરી થઇ છે

amitabh bachchan got hand surgery wearing bandage

amitabh bachchan got hand surgery wearing bandage

News Continuous Bureau | Mumbai

Amitabh bachchan: સદીના મહાનાયક અમિતાભ બચ્ચન આ ઉંમરે પણ ખુબ એક્ટિવ રહે છે. હાલ અમિતાભ બચ્ચન બધે છવાયેલા છે. જ્યારથી અમિતાભ બચ્ચને અયોધ્યા માં પ્લોટ લીધો છે તેવા સમાચાર સામે આવ્યા છે ત્યારથી બિગ બી ચર્ચામાં છે પરંતુ હાલ અમિતાભ બચ્ચન તેમના સ્વાસ્થ્ય ને લઈને ચર્ચામાં આવ્યા છે. વાસ્તવમાં અમિતાભ બચ્ચન ના હાથ ની સર્જરી થઇ છે જેની જાણકારી અમિતાભ બચ્ચને પોતે આપી છે. 

Join Our WhatsApp Channel

 

અમિતાભ બચ્ચન ના હાથની થઇ સર્જરી 

અમિતાભ બચ્ચને તાજેતરમાં જ ખુલાસો કર્યો છે કે તેણે પોતાના હાથની સર્જરી કરાવી છે. અમિતાભ બચ્ચને એક પોસ્ટ દ્વારા આ માહિતી આપી છે.અમિતાભ બચ્ચને ખુલાસો કર્યો હતો કે તેઓ ઈન્ડિયન સ્ટ્રીટ પ્રીમિયર લીગ (ISPL)ના લોન્ચિંગ પહેલા અક્ષય કુમાર સાથે શૂટિંગ કરી રહ્યા હતા. શૂટિંગ ના શોટ વચ્ચે અમિતાભ બચ્ચને  અક્ષય સાથે સર્જરી ની વાત કરી હતી. અમિતાભ બચ્ચને આ બ્લોગ સાથે તેમની કેટલીક તસવીરો પણ પોસ્ટ કરી છે જેમાં તેઓ હાથ માં બેન્ડ બાંધેલા જોવા મળે છે. 


જોકે અમિતાભ બચ્ચને એ ખુલાસો નથી કર્યો કે, તેમની સર્જરી ક્યારે અને શા માટે કરવામાં આવી હતી, પરંતુ બિગ બી એ જણાવ્યું કે શૂટિંગ દરમિયાન અક્ષય કુમાર અને સૂર્યા સાથે સેટ પર રિતિક રોશન પણ હાજર હતો.

આ સમાચાર પણ વાંચો : Amitabh bachchan Ayodhya: અમિતાભ બચ્ચને પ્રાણ પ્રતિષ્ઠા પહેલા અયોધ્યા માં ખરીદ્યો અધધ આટલો મોંઘો પ્લોટ, જાણો કેટલી છે જગ્યા અને તેની કિંમત

Randhir Kapoor Health Update રણધીર કપૂર આ ગંભીર બીમારીનો કરી રહ્યા છે સામનો, પુત્રી કરીના કપૂરે કર્યો મોટો ખુલાસો
Rashmika Mandanna Reacts To Trolls ‘૧૦૦ વાર તો કંઈ નથી…’, રશ્મિકા મંદાનાએ ટ્રોલ્સને આપ્યો જડબાતોડ જવાબ, વિજય સાથેના સંબંધો પર મૌન તોડ્યું
Ramayana Movie Advance Booking રિલીઝના ૧૦ દિવસ પહેલાં જ ‘રામાયણ’ ની સુનામી, એડવાન્સ બુકિંગમાં કમાઈ લીધા અધધ ૨૪ કરોડ રૂપિયા
Kabir Khan Son Directorial Debut જાણીતા ફિલ્મમેકર કબીર ખાનનો પુત્ર બન્યો ડિરેક્ટર, ૨૩ વર્ષની નાની ઉંમરે કર્યું ડેબ્યૂ
Exit mobile version