Site icon News Continuous Bureau | Mumbai

Amitabh Bachchan: મુંબઈ માં ભારે વરસાદ હોવા છતાં અમિતાભ બચ્ચને નિભાવી તેમની પરંપરા, દર રવિવાર ની જેમ આ રવિવારે પણ ચાહકો ને મળ્યા બિગ બી, જુઓ વિડીયો

Amitabh Bachchan: 82 વર્ષની ઉંમરે પણ અમિતાભ બચ્ચનનો જુસ્સો યથાવત છે તેઓ દર રવિવાર ની જેમ આ રવિવાર એ પણ 'જલસા' બહાર ફેન્સને મળવા આવ્યા

Amitabh Bachchan greets fans in heavy rain during Sunday Darshan

Amitabh Bachchan greets fans in heavy rain during Sunday Darshan

News Continuous Bureau | Mumbai

Amitabh Bachchan: અભિનેતા અમિતાભ બચ્ચન અને તેમના ફેન્સ વચ્ચેનો સંબંધ વર્ષોથી ખાસ રહ્યો છે. દર રવિવારે તેઓ મુંબઈ સ્થિત પોતાના બંગલા ‘જલસા’  બહાર ફેન્સને મળવા આવે છે. 15 જૂનના રોજ ભારે વરસાદ હોવા છતાં પણ ફેન્સની ભીડ ઉમટી પડી હતી. શહેનશાહ પણ તેમને નિરાશ કર્યા વગર બહાર આવ્યા અને હાથ જોડીને સૌને અભિવાદન કર્યું .

Join Our WhatsApp Channel

આ સમાચાર પણ વાંચો : Amitabh Bachchan: અમદાવાદ પ્લેન ક્રેશ પર પોસ્ટ કરી ફરી ટ્રોલર્સ ના નિશાના પર આવ્યા અમિતાભ બચ્ચન, બિગ બી ને લોકો એ કહી આવી વાત

‘રવિવાર દર્શન’ની પરંપરા

અમિતાભ બચ્ચન વર્ષોથી દર રવિવારે પોતાના ઘરના બહાર ફેન્સને મળવા આવે છે. આ પરંપરાને ‘રવિવાર દર્શન’ તરીકે ઓળખવામાં આવે છે. આ વખતે પણ તેઓ છત્રી વિના બહાર આવ્યા અને ફેન્સના પ્રેમ માટે આભાર વ્યક્ત કર્યો. સોશિયલ મીડિયા પર આ ઘટનાનો વીડિયો વાયરલ થયો છે


82 વર્ષની ઉંમરે પણ અમિતાભ બચ્ચન ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ખૂબ જ સક્રિય છે. તાજેતરમાં તેમણે માત્ર બે કલાકમાં 7 પ્રોજેક્ટ્સ નું શૂટિંગ પૂર્ણ કર્યું હતું, જેમાં 2 ફોટોશૂટ અને 5 જાહેરાતો શામેલ છે.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

King Teaser| કિંગ ઇઝ બેક! શાહરૂખ ખાનની ‘કિંગ’ ની રિલીઝ ડેટ જાહેર, ટીઝરમાં જોવા મળ્યો ખતરનાક લુક
Ramayana Movie| “૪૦૦૦ કરોડના બજેટમાં બનતી ફિલ્મ ‘રામાયણ’ વિશે નવી માહિતી ફિલ્મની વાર્તામાં આ હશે મુખ્ય આકર્ષણ
Lawrence of Punjab| ‘લૉરેન્સ ઓફ પંજાબ’ પર મોટું સંકટ હવે ZEE5 પર નહીં રિલીઝ થાય લૉરેન્સ બિશ્નોઈ પર આધારિત સીરીઝ, સરકારનો મોટો નિર્ણય
Aakhiri Sawaal| વિવાદોમાં ‘આખરી સવાલ’! ફિલ્મના પ્રોમોમાં ૧૯૯૨ની અયોધ્યા ઘટનાનો ઉલ્લેખ થતા લોકોમાં રોષ, જાણો શું છે વિવાદ
Exit mobile version