Site icon

Amitabh bachchan: સાઉથ ના આ સુપરસ્ટાર ના ફેન છે અમિતાભ બચ્ચન, કલ્કિ 2898 એડી ના ડિરેક્ટરે નાગ અશ્વિન એ કર્યો ખુલાસો

Amitabh bachchan: અમિતાભ બચ્ચન બોલિવૂડના મેગાસ્ટાર છે. તાજેતર માં કલ્કિ 2898 એડી ના ડાયરેક્ટર એ ખુલાસો કર્યો હતો કે બિગ બી સાઉથ ના આ સુપરસ્ટાર અભિનેતા ના મોટા ફેન છે અને તેમને એ અભિનેતા ની ફિલ્મ બે વાર જોઈ હતી.

amitabh bachchan is huge fan of prabhas

amitabh bachchan is huge fan of prabhas

News Continuous Bureau | Mumbai

Amitabh bachchan: અમિતાભ બચ્ચન બોલિવૂડના મેગાસ્ટાર છે. બિગ બી ની ફેન ફોલોઇંગ માત્ર દેશ માંજ નહીં વિદેશમાં પણ છે. પરંતુ શું તમે જાણો છો કે બિગ બી સાઉથ સુપરસ્ટાર ના મોટા ફેન છે. જી હા તાજેતર માં કલ્કિ 2898 એડી ના ડાયરેક્ટર એ ખુલાસો કર્યો હતો કે બિગ બી સાઉથ ના આ સુપરસ્ટાર અભિનેતા ના મોટા ફેન છે અને તેમને એ અભિનેતા ની ફિલ્મ બે વાર જોઈ હતી. 

Join Our WhatsApp Community

આ સમાચાર પણ વાંચો: TMKOC abdul: તારક મહેતા ને અલવિદા કહેવા પર અબ્દુલ એ તોડ્યું મૌન, પોતાની ભૂમિકા ને લઈને શરદ એ કહી આવી વાત

અમિતાભ બચ્ચન પ્રભાસ ના મોટા ફેન છે. 

એક મીડિયા હાઉસ ને આપેલા ઇન્ટરવ્યૂ દરમિયાન કલ્કિ 2898 એડી ના ડાયરેક્ટર નાગ અશ્વિન એ જણાવ્યું કે, ‘જ્યારે હું પહેલો સીન શૂટ કરી રહ્યો હતો જેમાં પ્રભાસ અને અમિતાભ બચ્ચન સાથે હતા. તે સમયે અશ્વત્થામા ખૂબ જ ખુશ હતા. જ્યારે પ્રભાસ આવ્યો ત્યારે તેણે કહ્યું- ‘મને વિશ્વાસ નથી આવતો કે આ વ્યક્તિ સેટ પર છે. હું વિશ્વાસ કરી શકતો નથી કે હું આ સાથે અભિનય કરીશ. તેઓખૂબ જ ખુશ હતા.. પ્રભાસ નમ્ર છે પરંતુ બિગ બી ખૂબ ખુશ હતા.’


‘પ્રભાસ સાથે શૂટિંગ કર્યા બાદ બિગ બીએ મજાકમાં કહ્યું કે બાહુબલીના ચાહકો કદાચ મારાથી નારાજ હશે કારણ કે મેં તેમના હીરો ને માર્યો છે.’નાગ અશ્વિને જણાવ્યું કે, ‘શૂટના છેલ્લા દિવસોમાં જ્યારે સાલાર રિલીઝ થઈ ત્યારે બિગ બી ખૂબ જ ઉત્સાહિત હતા. તેણે પ્રભાસને ફોન કરીને કહ્યું- મેં તમારી ફિલ્મ બે વાર જોઈ છે. આ એક અદ્ભુત ફિલ્મ છે.’

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Divyanka Tripathi Baby Shower: દિવ્યાંકા ત્રિપાઠી અને વિવેક દહિયા ટૂંક સમયમાં બનશે માતા-પિતા, બેબી શોવરની તસવીરો વાયરલ
Dhurandhar 2 Box Office: ધુરંધર 2 એ બોક્સ ઓફિસ પર મચાવી ધૂમ! 18 દિવસમાં 1000 કરોડની ક્લબમાં ફિલ્મ, આદિત્ય-રણવીરની જોડીનો વાગ્યો ડંકો
Kishore Kumar Hit Songs: કિશોર કુમારના અવાજનો જાદુ: ૪૩ વર્ષ જૂનું આ રોમેન્ટિક ગીત આજે પણ છે એવરગ્રીન, સાંભળતા જ તાજી થઈ જશે જૂની યાદો!
Dhurandhar 2: રણવીર સિંહ તો માત્ર ચહેરો છે, પણ ‘ધુરંધર’ ની જાન તો આ છે! આદિત્ય ધરની વાયરલ પોસ્ટમાં થયો મોટો ખુલાસો
Exit mobile version