Site icon News Continuous Bureau | Mumbai

Amitabh Bachchan: ફિલ્મો અને જાહેરાતો બાદ હવે આ ક્ષેત્ર માં પણ અમિતાભ બચ્ચન નો પગપેસારો, બિગ બી ના સાહસ થી ચાહકો થયા ખુશ

Amitabh Bachchan: ફિલ્મો અને જાહેરાતો બાદ અમિતાભ બચ્ચન એ ગેમિંગ ની દુનિયા માં એન્ટ્રી કરી છે જેને લઈને તેમના ચાહકો માં ખુબ ઉત્સાહ છે.

amitabh bachchan joins forces with tara gaming limited as co founder

amitabh bachchan joins forces with tara gaming limited as co founder

News Continuous Bureau | Mumbai

Amitabh Bachchan: બોલીવૂડના મહાનાયક અમિતાભ બચ્ચન હવે ગેમિંગ જગતમાં પણ પ્રવેશ કરી રહ્યા છે. તેમણે તારા ગેમિંગ લિમિટેડ (Tara Gaming Ltd.) સાથે સહ-સ્થાપક તરીકે જોડાણ કર્યું છે. આ પ્રોજેક્ટમાં તેમની સાથે જાણીતા લેખક અમિશ ત્રિપાઠી અને ગેમિંગ ઉદ્યોગના અનુભવી નૂરીદીન અબૂદ પણ જોડાયા છે.

Join Our WhatsApp Channel

આ સમાચાર પણ વાંચો: Shahrukh khan King: શાહરુખ ખાન ની ફિલ્મ કિંગ માં મુખ્ય ભૂમિકા ભજવશે દીપિકા પાદુકોણ! આ દિગ્ગ્જ અભિનેતા ની એન્ટ્રી ને લઈને પણ આવ્યું મોટું અપડેટ

The Age of Bhaarat’ – ભારતીય વારસાની નવી રજૂઆત

‘The Age of Bhaarat’ એક AAA એક્શન-એડવેન્ચર (Action-Adventure) ગેમ છે, જે PC અને કન્સોલ (PlayStation, Xbox) માટે ઉપલબ્ધ થશે. આ ગેમમાં પ્રાચીન ભારતની વારસાગત વાર્તાઓ, મહાકાવ્ય અને પરંપરાઓને રોમાંચક અને દ્રશ્યપટ્ટીશીલ રીતે રજૂ કરવામાં આવશે.તારા ગેમિંગ નું લક્ષ્ય છે કે ભારતીય વારસાને ગ્લોબલ ગેમિંગજગતમાં સ્થાન મળે. ભારત વાર્તાઓથી ભરપૂર છે, પરંતુ ગેમિંગ ઉદ્યોગમાં તેની હાજરી હજુ પણ ઓછી છે.


અમિતાભ બચ્ચન એ આ પ્રોજેક્ટ અંગે ખુશી વ્યક્ત કરી અને જણાવ્યું કે, “ભારત માં ઘણી શક્તિશાળી વાર્તાઓ છે, અને હવે અમે તેને ગેમિંગ દ્વારા વિશ્વ સુધી પહોંચાડી શકીશું.”

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Adhik Mehta Show। અનુપમા છોડ્યા બાદ ચમક્યું એક્ટરનું નસીબ! હવે આ ટીવી ક્વીન સાથે સ્ક્રીન પર ઈશ્ક લડાવશે અધિક મહેતા
Sridevi Classic Movies। માત્ર ૧૩ વર્ષની ઉંમરે શ્રીદેવી બની હતી સાવકી માતા’, બોક્સ ઓફિસ પર ફિલ્મે મચાવ્યો હતો ધમાકો
South Movie Tickets|શું તમે પણ સાઉથની ફિલ્મો જોવા માટે ચૂકવી રહ્યા છો વધુ પૈસા? જાણો ટિકિટ મોંઘી થવા પાછળનું આ અંદરનું રહસ્ય
Hai Jawani Toh Ishq Hona Hai Review|વરુણ ધવનની ‘હૈ જવાની તો ઇશ્ક હોના હૈ’ માં કૉમેડીનો તડકો કે ઇમોશનલ ડ્રામા? ટિકિટ બુક કરાવતા પહેલાં જાણી લો પ્લસમાઈનસ પોઈન્ટ્સ
Exit mobile version