Site icon News Continuous Bureau | Mumbai

Amitabh Bachchan: અમિતાભ બચ્ચન પણ થયા ‘લબૂબૂ’ ટ્રેન્ડમાં શામેલ, કારમાંથી શેર કર્યો મજેદાર વીડિયો, લોકો એ આપી આવી પ્રતિક્રિયા

Amitabh Bachchan: બિગ બીએ પોતાની કારમાં લાલ રંગ ની લબૂબૂ ડોલ લટકાવી છે જેનો વિડીયો તેમને તેમના સોશિયલ મીડિયા પર શેર કર્યો છે આ વિડીયો વાયરલ થઇ રહ્યો છે.

Amitabh Bachchan Joins the ‘Labubu’ Trend, Shares Fun Video from His Car

Amitabh Bachchan Joins the ‘Labubu’ Trend, Shares Fun Video from His Car

News Continuous Bureau | Mumbai

Amitabh Bachchan: બોલીવૂડના મહાનાયક અમિતાભ બચ્ચન હવે ‘લબૂબૂ’ ડોલના ટ્રેન્ડમાં જોડાઈ ગયા છે. તેમણે તાજેતરમાં પોતાના ઇન્સ્ટાગ્રામ પર એક વીડિયો શેર કર્યો છે, જેમાં તેમની કારના અંદરના ભાગમાં લાલ રંગની લબૂબૂ ડોલ લટકતી જોવા મળે છે. આ વીડિયોમાં બિગ બી પોતાના  અવાજમાં કહે છે: “દેવીઓ અને સજ્જનો, લબૂબૂ હાજર છે… હવે મારી કારમાં.”

Join Our WhatsApp Channel

આ સમાચાર પણ વાંચો : Bigg boss 19: બિગ બોસ 19ના સ્ટેજ પર સલમાને પહેલીવાર અરિજીત સાથેના વિવાદ પર કરી વાત, જાણો ભાઈજાન એ શું આપી સ્પષ્ટતા 

સેલેબ્સ અને ફેન્સે આપ્યો મજેદાર પ્રતિસાદ

વિડિયો પોસ્ટ થતાં જ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ ગયો. લિઝેલ ડીસૂઝા અને વિંદૂ દારા સિંહે લાલ દિલના ઇમોજી સાથે પ્રતિસાદ આપ્યો. એક્ટર કરણવીર શર્માએ લખ્યું: “સર, લબૂબૂ સાથે હનુમાન ચાલીસા જરૂરી છે.” એક ફેન લખે છે: “લકી લબૂબૂ કે જે અમિતાભ બચ્ચન સાથે શ્વાસ લઈ રહી છે!”


તાજેતરમાં યોજાયેલા 70મા ફિલ્મફેર એવોર્ડ્સમાં બચ્ચન પરિવાર માટે ખાસ પળ રહી. અમિતાભ, જયા અને અભિષેક – ત્રણેયને એવોર્ડ મળ્યા. બિગ બીએ ફોટો શેર કરીને લખ્યું: “એક પરિવાર… એક જ દિવસમાં ત્રણ એવોર્ડ. અમારું સૌભાગ્ય અને આપનો આભાર.”

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

RJ Mitte Passes Away વોલ્ટર વ્હાઇટ જુનિયર’ નું પાત્ર ભજવનાર સ્ટાર આરજે મિટ્ટેનું નિધન; ૩૪ વર્ષની નાની વયે અંતિમ શ્વાસ લીધા
Madhu Kambikar Passes Away પીઢ અભિનેત્રી અને લાવણી સમ્રાજ્ઞી મધુ કાંબીકરનું નિધન મરાઠી સહિત હિન્દી અને ગુજરાતી ફિલ્મોમાં આપ્યું હતું અવિસ્મરણીય યોગદાન
Ramayana Global Release 40 Languages ૪૦ ભાષાઓમાં રિલીઝ થશે ‘રામાયણ’ વિશ્વભરના બોક્સ ઓફિસ પર ધૂમ મચાવવા મેગા બજેટ ફિલ્મ સજ્જ
Virat Anushka Mumbai Luxury Flats વિરાટ અને અનુષ્કાએ મુંબઈમાં એકસાથે ખરીદ્યા ૩ આલીશાન ફ્લેટ્સ કિંમત જાણીને આંખો પહોળી થઈ જશે
Exit mobile version