Site icon News Continuous Bureau | Mumbai

Amitabh bachchan: રામ મંદિર પ્રતિષ્ઠા દરમિયાન યોગી આદિત્યનાથે આ રીતે કર્યું અમિતાભ બચ્ચન અને અભિષેક બચ્ચન નું અભિવાદન,સોશિયલ મીડિયા પર વાયરલ થઈ તસવીરો

Amitabh bachchan: ગઈકાલે અયોધ્યા રામ મંદિરમાં રામલલ્લાની મૂર્તિના અભિષેકનો કાર્યક્રમ પૂર્ણ થયો હતો. આ ઐતિહાસિક પ્રસંગમાં ભાગ લેવા અમિતાભ બચ્ચન તેમના પુત્ર અભિષેક બચ્ચન સાથે આવ્યો હતો આ દરમિયાન તેઓ સીએમ યોગી આદિત્યનાથ ને પણ મળ્યા હતા. આ દરમિયાન ની તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહી છે.

amitabh bachchan meet up cm yogi adityanath during ayodhya ram mandir pran pratishtha ceremony

amitabh bachchan meet up cm yogi adityanath during ayodhya ram mandir pran pratishtha ceremony

News Continuous Bureau | Mumbai

Amitabh bachchan: ગઈકાલે  અયોધ્યા રામ મંદિરમાં રામલલ્લાની મૂર્તિના અભિષેકનો કાર્યક્રમ પૂર્ણ થયો હતો.આ ઐતિહાસિક ક્ષણ ના સાક્ષી બનવા ઘણી હસ્તીઓ આવી હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદી ના હાથે આ કાર્યક્રમ થયો હતો. આ પ્રાણ પ્રતિષ્ઠા સમારોહ માં ભાગ લેવા બોલિવૂડના મેગાસ્ટાર અમિતાભ બચ્ચન તેમના પુત્ર અભિષેક બચ્ચન સાથે આવ્યા હતા. આ સમારોહ દરમિયાન અમિતાભ બચ્ચન ઉત્તર પ્રદેશ ના સીએમ યોગી આદિત્યનાથ ને મળ્યા હતા, જેની તસવીરો વાયરલ થઇ રહી છે.  

Join Our WhatsApp Channel

આ સમાચાર પણ વાંચો : Rashmika mandanna: રશ્મિકા મંદાના ના ડીપફેક વિડીયો બનાવનાર આરોપી ની દિલ્હી પોલીસે આ રીતે કરી ધરપકડ, અભિનેત્રી એ આપી આવી પ્રતિક્રિયા

અમિતાભ બચ્ચન યોગી આદિત્યનાથ ને મળ્યા 

સીએમ યોગી આદિત્યનાથે અમિતાભ બચ્ચન અને અભિષેક બચ્ચન સાથેની તેમની મુલાકાતની તસવીર તેમના ઈન્સ્ટાગ્રામ પર શેર કરી છે. આ તસવીરમાં અમિતાભ બચ્ચન અને યુપીના સીએમ વાત કરતા જોવા મળ્યા હતા. આ દરમિયાન તેઓ શ્રી શ્રી રવિશંકર ને પણ મળ્યા હતા.યુપી ના સીએમ યોગી આદિત્યનાથે આ બધા અતિથિઓનું  ઉષ્મા ભેર અભિવાદન કર્યું હતું.


સીએમ યોગી આદિત્યનાથે આ તસવીરો પોસ્ટ કરી ને તેમના કેપ્શનમાં લખ્યું, ‘બધાને રામ રામ. ભગવાન શ્રી રામના આશીર્વાદ આપ સૌ પર રહે.’

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Riteish Deshmukh CM Son Tag Riteish Deshmukh CM Son Tag Lock Upp 2 ‘મુખ્યમંત્રીના પુત્ર’ નું ટેગ હટાવવામાં ૨૩ વર્ષ લાગ્યા, ‘લોક અપ ૨’ ના સેટ પર ભાવુક થયા રિતેશ દેશમુખ, કરિયરના સંઘર્ષ પર મોટો ખુલાસો
Dhamaal 4 Advance Booking અજય દેવગનની ‘ધમાલ 4’ ની એડવાન્સ બુકિંગ શરૂ, જાણો રિલીઝ પહેલાં જ ફિલ્મ કેટલા કરોડ કમાઈ ગઈ!
Shailesh Lodha Daughter Wedding શૈલેષ લોઢાની પુત્રીના ભવ્ય લગ્ન, સીએમથી લઈને અનેક VIP સિતારાઓ પહોંચ્યા, પણ ક્યાં ગાયબ રહી ‘તારક મહેતા’ની ટીમ?
Urvashi Dholakia Son Car Accident મુંબઈમાં ભારે વરસાદ વચ્ચે ઉર્વશી ધોળકિયાના પુત્રની કાર પર પડ્યું ઝાડ, મોટી દુર્ઘટના ટળી
Exit mobile version