Site icon

Amitabh Bachchan: મિત્ર અનિલ અંબાણી ની વહારે આવ્યો અમિતાભ બચ્ચન!બિઝનેસ મેન પર આ કાર્યવાહીને લઈને ઉઠાવ્યા પ્રશ્ન, બિગ બી ની પોસ્ટ થઇ વાયરલ

Amitabh Bachchan: અમિતાભ બચ્ચન એ સોશિયલ મીડિયા પર પોસ્ટ શેર કરીને તેમનામિત્ર અનિલ અંબાણી માટે સહાનુભૂતિ વ્યક્ત કરી છે.

Amitabh Bachchan Questions ED Raids on Anil Ambani

Amitabh Bachchan Questions ED Raids on Anil Ambani

News Continuous Bureau | Mumbai

Amitabh Bachchan: બોલીવૂડના મેગાસ્ટાર અમિતાભ બચ્ચને તેમના જૂના મિત્ર અનિલ અંબાણી પર થયેલી Enforcement Directorate (ED)ની રેડ અંગે ઈશારાપૂર્વક પ્રશ્ન ઉઠાવ્યો છે. તેમણે “Curious Timing of ED Raids” શીર્ષકવાળી ન્યૂઝ લિંક પોતાના X અને ઇન્સ્ટાગ્રામ હેન્ડલ પર શેર કરી હતી, જેમાં કોઈ પણ સ્પષ્ટ ટિપ્પણી કર્યા વિના માત્ર #anilambani અને #reliance હેશટેગ લગાવ્યા હતા.

Join Our WhatsApp Community

આ સમાચાર પણ વાંચો : Shweta Tiwari on Daughter Palak: સિંગલ મધર પાસે થી પોકેટમની મેળવવા ઘર નું આવું કામ કરતી હતી પલક તિવારી, શ્વેતા તિવારી એ કર્યો ખુલાસો

EDની ટાઈમિંગ પર બચ્ચનનો ઈશારો

24 થી 26 જુલાઈ વચ્ચે EDએ મુંબઈ અને દિલ્હી સ્થિત રિલાયન્સ ગ્રુપની 35થી વધુ જગ્યા પર રેડ કરી હતી. અનિલ અંબાણીની કેટલીક કંપનીઓ દિવાળિયા જાહેર થઈ ચૂકી છે અને SBIએ તેમને ફ્રોડ તરીકે પણ જાહેર કર્યો છે.EDની કાર્યવાહી ત્યારે થઈ છે જ્યારે રિલાયન્સ ગ્રુપની કેટલીક કંપનીઓ પુનઃસ્થાપિત થવાની પ્રક્રિયામાં છે. અમિતાભ બચ્ચન દ્વારા શેર કરાયેલ આ લેખમાં પણ રેડની ટાઈમિંગ પર શંકા વ્યક્ત કરવામાં આવી છે. બચ્ચનની આ પોસ્ટ તેમના લાગણીસભર સમર્થન અને મિત્રતા દર્શાવે છે.


 

અમિતાભ બચ્ચન અને અનિલ અંબાણી વચ્ચે 1990ના દાયકાથી ઘનિષ્ઠ મિત્રતા છે. જ્યારે અમિતાભ બચ્ચનની કંપની ABCL (Amitabh Bachchan Corporation Ltd.) આર્થિક સંકટમાં હતી, ત્યારે અનિલ અંબાણીએ તેમને સહારો આપ્યો હતો.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Twinkle Khanna: આ બીમારી થી પીડાઈ રહી છે ટ્વિંકલ ખન્ના, અભિનેત્રી એ કર્યો ખુલાસો
Vijay Varma Struggle: સિમ કાર્ડથી સિલ્વર સ્ક્રીન સુધી,વિજય વર્માનો જીવનસંઘર્ષ, જાણો અભિનેતા બનવા માટે તેણે કેટલી મહેનત કરી
Bhavya Gandhi TMKOC: શું ખરેખર ‘તારક મહેતા’માં વાપસી કરી રહ્યો છે જૂનો ટપ્પુ? ભવ્ય ગાંધી એ જણાવી હકીકત
De De Pyaar De 2: ‘દે દે પ્યાર દે 2’ સામે છે 3 મોટાં ચેલેન્જ, જે 6 વર્ષ પહેલા અજય દેવગન એ જ ઊભાં કર્યા
Exit mobile version