Site icon News Continuous Bureau | Mumbai

Amitabh bachchan: અયોધ્યા નગરી પહોંચ્યા અમિતાભ બચ્ચન, અયોધ્યા વાસીઓ એ આ રીતે કર્યું તેમનું સ્વાગત, જુઓ વિડિયો

Amitabh bachchan: અયોધ્યા માં આજે દિવાળી જેવો માહોલ છે. આજે અયોધ્યા માં રામ મંદિર ની પ્રાણ પ્રતિષ્ઠા નો સમારોહ છે. આ ઐતિહાસિક ક્ષણના સાક્ષી બનવા અમિતાભ બચ્ચન તેમના પુત્ર અભિષેક સાથે અયોધ્યા પહોંચ્યા છે. જ્યાં તેમનું ઢોલ-નગારા સાથે સ્વાગત કરવામાં આવ્યું હતું

amitabh bachchan reached ayodhya

amitabh bachchan reached ayodhya

News Continuous Bureau | Mumbai

Amitabh bachchan: આજે એ ક્ષણ આવી ગઈ જેની દેશવાસીઓ રાહ જોઈ રહ્યા હતા. આજે અયોધ્યા ,આ રામ મંદિર ના પ્રાણ પ્રતિષ્ઠા નો સમારોહ યોજવાનો છે. જેની તૈયારીઓ ચાલી રહી છે. આ ભવ્ય સમારોહમાં ભાગ લેવા માટે બોલિવૂડ અને સાઉથ ઈન્ડસ્ટ્રીની મોટી હસ્તીઓ અયોધ્યા પહોંચી રહી છે.

Join Our WhatsApp Channel


 

આ ઐતિહાસિક ક્ષણના સાક્ષી બનવા માટે સદી ના મહાનાયક અમિતાભ બચ્ચન તેમના પુત્ર અભિષેક સાથે અયોધ્યા શહેર પહોંચ્યા છે. તેમની સાથે મુકેશ અંબાણી ના નાના ભાઈ અનિલ અંબાણી પણ જોવા મળી રહ્યા છે. અહીં તેમનું ઢોલ-નગારા સાથે સ્વાગત કરવામાં આવ્યું હતું.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Arvind Vekaria Passes Away રંગભૂમિ સૂની થઈ દિગ્ગજ કલાકાર અરવિંદ વેકરિયાનું નિધન, કલા જગતમાં શોકની લહેર
Padma Shri Award કલા જગતમાં ખુશીનો માહોલ; અલ્કા યાગ્નિક અને મમૂટીને પદ્મ ભૂષણ, આર. માધવનને પદ્મશ્રી એવોર્ડ
Amit Bhatt Taarak Mehta Champak Chacha રિયલ લાઈફમાં ૨ બાળકોના પિતા છે ‘બાપુજી’ અમિત ભટ્ટ, ૨૭ વર્ષ પહેલાં કર્યા હતા લગ્ન; લાઈમલાઈટથી કેમ દૂર રહે છે પત્ની?
Dheeraj Dhoopar Lock Upp 2 Entry ટીવીનો ‘ચોકલેટ બોય’ હવે જેલના સળિયા પાછળ! ‘Lock Upp 2’ માં ધીરજ ધૂપરની સરપ્રાઈઝ એન્ટ્રીથી ફેન્સ ચોંક્યા
Exit mobile version