Site icon News Continuous Bureau | Mumbai

Amitabh Bachchan: કેબીસી બંધ થતા જ અમિતાભ બચ્ચને શોધી કાઢ્યો ઇન્કમ નો નવો સોર્સ,બિગ બી એ તેમની પ્રોપર્ટી ને લઈને લીધો આ નિર્ણય

Amitabh Bachchan:અમિતાભ બચ્ચન ફરી તેમની પ્રોપર્ટી ને લઈને ચર્ચામાં આવ્યા છે. મીડિયા રિપોર્ટ મુજબ અમિતાભ બચ્ચને તેમની ઓશિવારા માં આવેલી ઓફિસ એક મ્યુઝિક કંપની ને ભાડે આપી છે.

amitabh bachchan rents out his mumbai office

amitabh bachchan rents out his mumbai office

News Continuous Bureau | Mumbai

Amitabh Bachchan:બોલિવૂડ ના મેગાસ્ટાર અમિતાભ બચ્ચન અને તેમનો પરિવાર હાલ ચર્ચામાં છે. પહેલા અમિતાભ બચ્ચને તેમનો પ્રતીક્ષા બંગલો પુત્રી શ્વેતા બચ્ચન ના નામે કરવાને કારણે ચર્ચામાં આવ્યા હતા. ત્યારબાદ અમિતાભ બચ્ચન ના પુત્ર અભિષેક અને પુત્રવધુ ઐશ્વર્યા રાય બચ્ચન ના અલગ થવાના સમાચાર ને કારણે પણ તેઓ ચર્ચામાં આવ્યા હતા.હવે આ બધાની વચ્ચે બિગ બી ફરી એક વખત ચર્ચામાં આવ્યા છે. અને આ વખતે ચર્ચાનું કારણ છે તેમની પ્રોપર્ટી. મીડિયા રિપોર્ટ મુજબ અમિતાભ બચ્ચને તેમની ચાર યુનિટની લક્ઝરી ઓફિસ એક મ્યુઝિક કંપની ને ભાડે આપી છે.

Join Our WhatsApp Channel

આ સમાચાર પણ વાંચો : Kaun banega crorepati 15: અમિતાભ બચ્ચને ભીની આંખે કહ્યું કૌન બનેગા કરોડપતિ ને અલવિદા, વિડીયો જોઈ ચાહકો પણ થયા ભાવુક

અમિતાભ બચ્ચને પોતાની ઓફિસ આપી ભાડે 

મીડિયા રિપોર્ટ મુજબ અમિતાભ બચ્ચને તેમની લોટસ સિગ્નેચર બિલ્ડિંગમાં આવેલી ઓફિસ લીઝ પર આપી છે. રિપોર્ટ અનુસાર, આ પ્રોપર્ટી 10,000 ચોરસ ફૂટ ની છે. અમિતાભ બચ્ચને આ ડીલ 5 વર્ષ માટે કરી છે જે હવે નવા વર્ષ 2024થી શરૂ થશે. અભિનેતાને આ માટે દર વર્ષે 2.07 કરોડ રૂપિયાનું ભાડું પણ મળશે, જ્યારે 1.03 કરોડ રૂપિયા સિક્યોરિટી તરીકે જમા કરવામાં આવ્યા છે. તમને જણાવી દઈએ કે , અમિતાભ બચ્ચને આ આ કોમર્શિયલ પ્રોપર્ટી વર્ષ 2023માં ખરીદી હતી અને તેની કિંમત લગભગ 7.18 કરોડ રૂપિયા છે. 

Madhu Kambikar Passes Away પીઢ અભિનેત્રી અને લાવણી સમ્રાજ્ઞી મધુ કાંબીકરનું નિધન મરાઠી સહિત હિન્દી અને ગુજરાતી ફિલ્મોમાં આપ્યું હતું અવિસ્મરણીય યોગદાન
Ramayana Global Release 40 Languages ૪૦ ભાષાઓમાં રિલીઝ થશે ‘રામાયણ’ વિશ્વભરના બોક્સ ઓફિસ પર ધૂમ મચાવવા મેગા બજેટ ફિલ્મ સજ્જ
Virat Anushka Mumbai Luxury Flats વિરાટ અને અનુષ્કાએ મુંબઈમાં એકસાથે ખરીદ્યા ૩ આલીશાન ફ્લેટ્સ કિંમત જાણીને આંખો પહોળી થઈ જશે
Saif Ali Khan Instagram Debut સૈફ અલી ખાનનું ઓફિશિયલી ઇન્સ્ટાગ્રામ ડેબ્યૂ વર્ષોના ઇંતજાર બાદ શેર કરી પ્રથમ પોસ્ટ, બતાવી ‘પટૌડી લાઇબ્રેરી’ની ઝલક
Exit mobile version