Site icon News Continuous Bureau | Mumbai

Viral video: એક જ મંચ પર જોવા મળ્યા અમિતાભ બચ્ચન, શાહરુખ ખાન અને સલમાન ખાન, બોલિવૂડ સુપરસ્ટાર્સ નો જૂનો વિડીયો જોઈ તમે પણ ઝૂમી ઉઠશો

Viral video: અમિતાભ બચ્ચન, શાહરુખ ખાન અને સલમાન ખાન એક જ મંચ પર જોવા મળ્યા હતા. આ ત્રેણય સુપરસ્ટાર ને એક મંચ પર જોઈ તેમના ફેન્સ ઝૂમી ઉઠશે. સોશિયલ મીડિયા પર હાલ આ જૂનો વિડીયો વાયરલ થઇ રહ્યો છે.

amitabh bachchan shahrukh khan and salman khan old video goes viral

amitabh bachchan shahrukh khan and salman khan old video goes viral

News Continuous Bureau | Mumbai

Viral video: અમિતાભ બચ્ચન, શાહરુખ ખાન અને સલમાન ખાન ને એક જ મંચ પર એકસાથે જોવું એ એક લ્હાવો છે. અમિતાભ બચ્ચન, શાહરુખ ખાન અને સલમાન ખાન બોલિવૂડ ઇન્ડસ્ટ્રી ના સુપરસ્ટાર છે. હવે આ ત્રણેય સુપરસ્ટાર્સ નો એક જૂનો વિડીયો વાયરલ થઇ રહ્યો છે જેને જોઈને આ ત્રેણય ના ચાહકો ખુશીથી ઝૂમી ઉઠશે. 

Join Our WhatsApp Channel

આ સમાચાર પણ વાંચો: Don 3: ડોન 3 માં શાહરુખ ખાન ની જગ્યા એ રણવીર સિંહ ને લેવાનું કારણ આવ્યું સામે, ફરહાન ખાને જણાવી હકીકત

અમિતાભ બચ્ચન, શાહરુખ ખાન અને સલમાન ખાન નો વિડીયો 

સોશિયલ મીડિયા પર એક જૂનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયો માં અમિતાભ બચ્ચન, શાહરૂખ ખાન અને સલમાન ખાન એક જ સ્ટેજ પર જોવા મળી રહ્યા છે. આ વીડિયો કોઈ ઈવેન્ટ દરમિયાન લેવામાં આવ્યો હોય તેવું લાગી રહ્યું છે બોલિવૂડ ના આ ત્રણેય સુપરસ્ટાર ઓલ બ્લેક લુકમાં જોવા મળી રહ્યા છે. આ દરમિયાન ત્રણેય સુપરસ્ટાર ના ગીત વાગે છે અને તેઓ તેની સાથે ગીત ગાતા જોવા મળી રહ્યા છે.

The super stardom that no one will ever reach.
byu/mintun_thesaiyan inBollyBlindsNGossip


તમને જણાવી દઈએ કે અમિતાભ બચ્ચને સલમાન ખાન અને શાહરૂખ ખાન બંને સાથે કામ કર્યું છે પરંતુ આ ત્રણેય એક પણ ફિલ્મ માં સાથે જોવા મળ્યા નથી.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Aishwarya Rai Caste Bunt। માત્ર એક્ટ્રેસ જ નહીં, પોતાના સમુદાયનું રત્ન છે ઐશ્વર્યા રાય; જાણો ‘બંટ સમુદાય’ માં કેમ છે તેમનો આટલો દબદબો
KSBKBT 2 Spoiler। શાંતિનિકેતનમાં આવશે નવું તોફાન! અંશના દીકરા રિયાંશની એન્ટ્રીએ તુલસીને આપ્યો મોટો આંચકો, જાણો શું થશે હવે
Salman Khan Weight Loss| ઉંમર તો માત્ર એક આંકડો છે! સલમાન ખાને ૬૦ વર્ષની વયે બનાવી એવી બોડી કે યુવા કલાકારો પણ શરમાઈ જશે, નવો લૂક વાયરલ
Cannes 2026| રેડ કાર્પેટ પર ફરી જોવા મળશે બોલિવૂડ સુંદરીઓનો દબદબો; ઐશ્વર્યા રાય સાથે આ 2 અભિનેત્રીઓ મચાવશે ધૂમ
Exit mobile version