Site icon News Continuous Bureau | Mumbai

Amitabh bachchan: અમિતાભ બચ્ચને તેમના સિગ્નેચર રન નો વિડીયો શેર કરી કહી આવી વાત, લોકો એ આપી મજેદાર પ્રતિક્રિયા

Amitabh bachchan: અમિતાભ બચ્ચન સોશિયલ મીડિયા પર ખુબ એક્ટિવ છે. તાજેતરમાં જ તેમને તેમના સોશિયલ મીડિયા પર એક વિડીયો શેર કર્યો છે જેમાં અમિતાભ બચ્ચન તેમના સિગ્નેચર રન સ્ટાઇલ કરતા જોવા મળે છે

amitabh bachchan share his signature run style video

amitabh bachchan share his signature run style video

News Continuous Bureau | Mumbai

 Amitabh bachchan: અમિતાભ બચ્ચન ને બોલિવૂડ ના મહાનાયક કહેવામાં આવે છે. 70-80 ના દાયકા માં તેમને એન્ગ્રી યન્ગમેન નું બિરુદ મળ્યું હતું. 81 વર્ષ ની ઉંમર માં પણ અમિતાભ બચ્ચન ફિલ્મો માં સક્રિય છે. અમિતાભ બચ્ચન સોશિયલ મીડિયા પર ખુબ એક્ટિવ છે. તાજેતરમાં જ તેમને તેમના સોશિયલ મીડિયા પર એક વિડીયો શેર કર્યો છે જેમાં અમિતાભ બચ્ચન તેમના સિગ્નેચર રન સ્ટાઇલ કરતા જોવા મળે છે

Join Our WhatsApp Channel

આ સમાચાર પણ વાંચો: Orry: શું સ્ટારકિડ નો ફેવરેટ ઓરી હવે અભિનય શેત્ર માં પણ અજમાવશે પોતાનું નસીબ? સોશિયલ મીડિયા પર તેની એક પોસ્ટ એ મચાવ્યો હંગામો

અમિતાભ બચ્ચને શેર કર્યો વિડીયો 

અમિતાભ બચ્ચને તેમનાં ઇન્સ્ટાગ્રામ પર એક વિડીયો શેર કર્યો છે જેમાં તેમના જુના ફિલ્મ ની એક કલીપ ચાલી રહી છે તેમાં અમિતાભ બચ્ચન તેમના સીગ્નચર રન માં જોવા મળી રહ્યા છે ત્યારબાદ બીજી કલીપ માં 81 વર્ષ ની ઉંમર ના અમિતાભ બચ્ચન જોવા મળી રહ્યા છે અને તેઓ તેમના સીગ્નેચર રન ની કોપી કરી રહ્યા છે. આ વિડીયો શેર કરતા અમિતાભ બચ્ચને કેપ્શનમાં લખ્યું,  “હજુ પણ કામ માટે દોડી રહ્યો છું.”


અમિતાભ બચ્ચન ની આ પોસ્ટ પર લોકો મજેદાર પ્રતિક્રિયા આપી રહ્યા છે એક યુઝરે લખ્યું, “તમે કમાલ છો સર સાદર પ્રણામ”, બીજા એક એ લખ્યું, “કેટલું સુંદર…દોડતી મુદ્રા અને શૈલી…મેં ક્યારેય જોઈ નથી.” આ પોસ્ટ પર  રણવીર સિંહે પ્રતિક્રિયા આપતા કહ્યું, “ધ સિગ્નેચર રનિંગ સ્ટાઇલ!!!”.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Jailer 2 Advance Booking Record ૨૨ લાખ ટિકિટો વેચાઈ, કમાણી અધધ આટલા કરોડને પાર બોક્સ ઓફિસ પર તોફાન બનીને આવી રહી છે રજનીકાંતની ‘જેલર ૨’
Arijit Singh Phir Se Grammy અરિજિત સિંહના ગીત ‘ફિર સે’ ની ગ્રેમી એવોર્ડ્સમાં થઈ એન્ટ્રી, વૈશ્વિક મંચ પર ચમકશે ભારતીય સંગીત
KSBKBT 2 Climax ‘ક્યોંકિ સાસ ભી કભી બહૂ થી ૨’ ઓફએર થવાની તૈયારીમાં; તમામ વિવાદોના અંત સાથે પરિવારોના પુનઃમિલનની પટકથા તૈયાર
Udta Teer Second Trailer ‘ઉડતા તીર’ માં ૯૦ના દાયકાનો ખતરનાક વિલન ગુલશન ગ્રોવર કરશે કોમેડી, બીજા ટ્રેલરમાં સામે આવી અનોખી ઝલક
Exit mobile version