Site icon News Continuous Bureau | Mumbai

Amitabh bachchan: એએનઆર એવોર્ડ ફંક્શન દરમિયાન અમિતાભ બચ્ચને ચિરંજીવી ની માતા સાથે કર્યું એવું કામ કે થઇ રહ્યા છે બિગ બી ના વખાણ, જુઓ વિડીયો

Amitabh bachchan: અમિતાભ બચ્ચને તાજેતર માં એએનઆર એવોર્ડ ફંક્શન માં હાજરી આપી હતી હવે આ ઇવેન્ટ નો એક વિડીયો વાયરલ થઇ રહ્યો છે જેને જોઈને લોકો બીગ બી ના વખાણ

amitabh bachchan touches chiranjeevi mothers feet at anr award

amitabh bachchan touches chiranjeevi mothers feet at anr award

News Continuous Bureau | Mumbai

Amitabh bachchan: અમિતાભ બચ્ચને તાજેતર માં એએનઆર એવોર્ડ ફંક્શન માં હાજરી આપી હતી. આ સમારોહ હૈદરાબાદ માં યોજવામાં આવ્યો હતો. હવે આ ફંકશન નો એક વિડીયો વાયરલ થઇ રહ્યો છે જેમાં અમિતાભ બચ્ચન ચિરંજીવી ની માતા ના આશીર્વાદ લેતા જોવા મળી રહ્યા છે. 

Join Our WhatsApp Channel

આ સમાચાર પણ વાંચો : Singham again: સિંઘમ અગેન માં થઇ આ પોલીસવાળા ની એન્ટ્રી, બિગ બોસ 18 ના મંચ પર રોહિત શેટ્ટી એ કર્યું કન્ફર્મ

અમિતાભ બચ્ચન નો વિડીયો થયો વાયરલ 

સોશિયલ મીડિયા પર અમિતાભ બચ્ચન નો એક વિડીયો વાયરલ થઇ રહ્યો છે જેમાં જોવા મળી રહ્યું છે કે, અમિતાભ બચ્ચન ચિરંજીવી ની માતા ના પગે પડીને તેમના આશીર્વાદ લઇ રહ્યા છે. આ ખાસ પળ પાપારાઝી ના કેમેરા માં કેદ થઇ ગઈ હતી.


અમિતાભ બચ્ચન નો આ વિડીયો સામે આવ્યા બાદ લોકો બિગ બી ના વખાણ કરી રહ્યા છે.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Ravi Kishan Viral Meme Song ‘મની ફોલોઝ માય બ્રધર…’ રવિ કિશનનો વાયરલ મીમ બન્યો ગીત, ટીસિરીઝ સાથે મળીને મચાવી ધૂમ
Mandakini On Dawood Ibrahim Photo વર્ષો જૂના અંડરવર્લ્ડ કનેક્શન પર ‘રામ તેરી ગંગા મૈલી’ ફેમ મંદાકિનીનો ઘટસ્ફોટ ‘એક ફોટોએ મારું બોલિવૂડ કરિયર ખતમ કરી નાખ્યું’
Ranbir Kapoor Ramayana Casting Controversy ‘રામાયણ’માં રામ બનેલા રણબીર કપૂરે પ્રસાદ લેવાનો કર્યો ઇનકાર જૂનો વિડીયો વાયરલ થતાં યુઝર્સે પૂછ્યું ‘આવા વ્યક્તિ શ્રીરામનો રોલ કરશે?’
Ronit Roy Seema Biswas Join Salman Khan Movie સલમાન ખાનની આગામી મેગા ફિલ્મમાં રોનિત રોય અને સીમા બિશ્વાસની એન્ટ્રી મહત્વપૂર્ણ પાત્ર ભજવશે
Exit mobile version