Site icon News Continuous Bureau | Mumbai

Amitabh bachchan: ‘હું મારા દીકરા અભિષેક અને આરાધ્યા સાથે વાત કરવા જઈ રહ્યો છું’, જાણો કયા વિષય પર પુત્ર અને પૌત્રી સાથે વાત કરવા માંગે છે બિગ બી

Amitabh bachchan: અમિતાભ બચ્ચન નું ફેમેલી હાલ ચર્ચા નો વિષય બન્યો છે. અભિષેક અને ઐશ્વર્યા ના અલગ થવાના સમાચારે જોર પકડ્યું છે તેવામાં બિગ બી નો એક ઇન્ટરવ્યૂ વાયરલ થઇ રહ્યો છે જેમાં તેઓ કહી રહ્યા છે કે તેઓ અભિષેક અને આરાધ્યા ને મળવા જઈ રહ્યા છે અને તેઓ તેમની સાથે વાત કરશે.

amitabh bachchan wants to conversation with son abhishek and granddaughter aradhya

amitabh bachchan wants to conversation with son abhishek and granddaughter aradhya

News Continuous Bureau | Mumbai

Amitabh bachchan: અમિતાભ બચ્ચન તેમની ફિલ્મ કલ્કિ 2898 એડી ની સફળતા નો આનંદ માણી રહ્યા છે. હાલ અમિતાભ બચ્ચન નું ફેમેલી હાલ ચર્ચા નો વિષય બન્યો છે.  અભિષેક અને ઐશ્વર્યા ના અલગ થવાના સમાચારે જોર પકડ્યું છે તેવામાં બિગ બી નો એક ઇન્ટરવ્યૂ વાયરલ થઇ રહ્યો છે જેમાં તેઓ કહી રહ્યા છે કે તેઓ અભિષેક અને આરાધ્યા ને મળવા જઈ રહ્યા છે અને તેઓ તેમની સાથે વાત કરશે.તો ચાલો જાણીયે અમિતાભ બચ્ચન તેમના પુત્ર અને પૌત્રી સાથે કયા વિષય પર વાત કરવા માંગે છે.  

Join Our WhatsApp Channel

આ સમાચાર પણ વાંચો: Bhumi pednekar birthday special: ફેટ ટૂ ફિટ જાણો કેવી રીતે ભૂમિ પેડણેકરે ઘટાડ્યું તેનું 32 કિલો વજન

અમિતાભ બચ્ચન નો ઇન્ટરવ્યૂ થયો વાયરલ 

વૈજયંતિ મૂવીઝે હાલમાં જ તેની યુટ્યુબ ચેનલ પર અમિતાભ બચ્ચનનો એક વિડિયો રિલીઝ કર્યો છે. આ વીડિયોમાં અમિતાભ બચ્ચન યુવાનો સાથે ‘કલ્કી 2898 એડી’ વિશે વાત કરવા માંગે છે. અમિતાભ બચ્ચન કહી રહ્યા છે કે, ‘ફિલ્મ જોયા પછી થિયેટરમાંથી બહાર આવતા લોકોને પૂછો કે તેમને ફિલ્મ કેવી લાગી? બરાબર. પણ આપણે યુવાનોને પકડીને તેમને કહેવું જોઈએ, ‘ચાલો બેસીને વાત કરીએ… અને અમને કહો કે તમે ફિલ્મમાં શું જોયું?તેમજ યુવાઓને પૂછવું જોઈએ કે જ્યારે તમે બેસીને ફિલ્મ જોઈ રહ્યા હતા ત્યારે તમારા મનમાં શું ચાલી રહ્યું હતું? મને લાગે છે કે તે ખૂબ જ મજા આવશે. હું મારા પુત્ર અભિષેક અને પૌત્રી આરાધ્યાને મળવા જઈ રહ્યો છું અને હું તેમની સાથે પણ આ વિશે વાત કરીશ.’

તમને જણાવી દઈએ કે, નાગ અશ્વિન ના નિર્દેશક માં બનેલી ફિલ્મ કલ્કિ 2898 એડી એ 1000 કરોડ ની કમાણી કરી છે. આ ફિલ્મ એક બ્લોકબસ્ટર ફિલ્મ સાબિત થઇ છે. 27 જૂને થિયેટરોમાં રિલીઝ થયેલી આ ફિલ્મમાં અમિતાભ બચ્ચન ની એક્ટિંગના ખૂબ વખાણ થયા હતા. કલ્કિ 2898 એડી માં અમિતાભ બચ્ચને મહાભારતના પાત્ર ‘અશ્વત્થામા’ની ભૂમિકા ભજવી છે. 

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Samay Raina Fined Samay Raina Fined સુપ્રીમ કોર્ટે સમય રૈનાને ફટકારી ફટકાર, 3 લાખ રૂપિયાનો દંડ કર્યો
Dilip Joshi Exiting TMKOC તારક મહેતા ફેન્સ માટે મોટા સમાચાર દિલીપ જોશી શો છોડવાના છે? પ્રોડક્શન હાઉસે તોડ્યું મૌન.
Son Pari Tanvi Hegde ‘સોન પરી’ ની નાની ‘ફ્રુટી’ અત્યારે ક્યાં છે અને શું કરે છે? લાઈમલાઈટથી દૂર થઈ ગયેલી તન્વી હેગડેનો બદલાયેલો લૂક જોઈને ઓળખી નહીં શકો!
Sagar Parekh Replaces Rohit Chandel ગંભીર કેસમાં રોહિત ચંદેલની ધરપકડ બાદ ‘સૈરાબ’ શોમાંથી રાતોરાત પત્તુ કપાયું, ‘અનુપમા’ ના આ ફેમસ એક્ટરની થઈ એન્ટ્રી
Exit mobile version