Site icon

Amitabh bachchan: શું રણબીર કપૂર ની રામાયણ માં થઇ અમિતાભ બચ્ચન ની એન્ટ્રી? આ મહત્વ ના રોલ માટે કરવામાં આવ્યો બિગ બી નો સંપર્ક

Amitabh bachchan: રામાયણ તેની સ્ટારકાસ્ટ ને લઈને ચર્ચામા છે. રણબીર કપૂર, યશ, સની દેઓલ બાદ હવે અમિતાભ બચ્ચન નું નામ પણ આ ફિલ્મ સાથે જોડાઈ ચૂક્યું છે. મીડિયા રિપોર્ટ મુજબ અમિતાભ બચ્ચન ને ફિલ્મ ની એક મહત્વની ભૂમિકા માટે અપ્રોચ કરવામાં આવ્યો છે.

amitabh bachchan will play king dashrath in nitesh tiwari film ramayana

amitabh bachchan will play king dashrath in nitesh tiwari film ramayana

News Continuous Bureau | Mumbai 

Amitabh bachchan: નિતેશ તિવારી તેમની ફિલ્મ રામાયણ ને કારણે ચર્ચા માં છે. આ ફિલ્મ ને સ્ટારકાસ્ટ ને લઈને રોજ નવા નવા અપડેટ આવતા રહે છે. મીડિયા રિપોર્ટ મુજબ આ ફિલ્મ માં ભગવાન રામ ની ભૂમિકા માં રણબીર કપૂર, માતા સીતા ની ભૂમિકા માં સાઈ પલ્લવી, રાવણ ની ભૂમિકા માં સાઉથ સુપરસ્ટાર યશ, કૈકઈ ની ભૂમિકામાં લારા દત્તા અને પવનપુત્ર હનુમાન ની ભૂમિકામાં સની દેઓલ ના નામ લગભગ ફાઇનલ થઇ ચુક્યા છે. થોડા દિવસ પહેલા એવા અહેવાલ આવ્યા હતા કે વિભીષણ ની ભૂમિકા માટે વિજય સેતુપતિ નો સંપર્ક કરવામાં આવ્યો છે. હવે આ ફિલ્મ સાથે વધુ એક નામ જોડાઈ ચૂક્યું છે અને તે નામ એ અમિતાભ બચ્ચન. જી હા અમિતાભ બચ્ચન ને પણ આ ફિલ્મ માટે અપ્રોચ કરવામાં આવ્યા છે.  

Join Our WhatsApp Community

આ સમાચાર પણ વાંચો : Dharmendra: 88 વર્ષ ની ઉંમર માં ધર્મેન્દ્ર એ બદલ્યું પોતાનું નામ, જાણો ઇન્ડસ્ટ્રીના ‘હી-મેન’ ના નવા ઓનસ્ક્રીન નામ વિશે

અમિતાભ બચ્ચન ને રાજા દશરથ ની ભૂમિકા માટે કરવામાં આવ્યા અપ્રોચ 

એક મીડિયા હાઉસ ના અહેવાલ મુજબ નિતેશ તિવારીની ‘રામાયણ’માં ભગવાન રામના પિતા રાજા દશરથ ની ભૂમિકા માટે અમિતાભ બચ્ચનનો સંપર્ક કરવામાં આવ્યો છે.ફિલ્મની ટીમે અન્ય મહત્વના રોલ માટે કાસ્ટિંગને ફાઈનલ કરી દીધું છે. જો કે આ સમાચાર અંગે હજુ સુધી અમિતાભ બચ્ચન અને ફિલ્મ ના મેકર્સ તરફથી કોઈ પ્રતિક્રિયા આવી નથી.

 

Gustaakh Ishq Trailer: ટ્રેલર આઉટ! ‘ગુસ્તાખ ઇશ્ક’માં વિજય વર્મા અને ફાતિમાની કેમેસ્ટ્રી જોઈને ફેન્સ થયા ખુશ, શાયરી થઈ વાયરલ
Jolly LLB 3: ડબલ ધમાકો, એક નહીં બે ઓટિટિ પ્લેટફોર્મ પર રિલીઝ થશે જોલી એલએલબી 3, જાણો ક્યારે અને ક્યાં જોઈ શકશો અક્ષય ની ફિલ્મ
Anupamaa New entry: અનુપમા પર નવો ખતરો! હવે ગૌતમ નહીં, આ ‘નવા વિલન’ થી સિરિયલમાં વધશે ઘમાસાણ!
120 Bahadur: જાણો કેમ! ‘120 બહાદુર’ ફિલ્મને રાજસ્થાનમાં ટેક્સ ફ્રી કરવાની માંગ થઈ, વિધાન સભ્યએ શું દલીલ આપી?
Exit mobile version