Site icon

Navya Nanda: અમિતાભ બચ્ચનની નાતિનનો મોટો નિર્ણય, આ કારણે નવ્યા નંદાએ એક્ટિંગને ના કહી!

Navya Nanda: ફિલ્મી પરિવાર હોવા છતાં નવ્યાએ પસંદ કર્યો બિઝનેસનો માર્ગ, કહ્યું – “મારું દિલ ટ્રેક્ટર્સ અને પપ્પાના કામમાં હતું”

Amitabh Bachchan’s Granddaughter Navya Nanda Reveals Why She Chose Not to Join Films

Amitabh Bachchan’s Granddaughter Navya Nanda Reveals Why She Chose Not to Join Films

News Continuous Bureau | Mumbai

Navya Nanda: અમિતાભ બચ્ચન ની નાતીન નવ્યા નવેલી નંદા એ હમેશા ફિલ્મોથી દૂર રહેવાનો નિર્ણય લીધો છે. જ્યારે તેનો ભાઈ અગસ્ત્ય નંદા ફિલ્મોમાં પ્રવેશ કરી ચુક્યો  છે, ત્યારે નવ્યાએ પોતાનું કરિયર બિઝનેસ અને સોશિયલ એન્ટરપ્રાઈઝમાં બનાવ્યું છે.

Join Our WhatsApp Community

આ સમાચાર પણ વાંચો : Satish Shah Funeral: સારાભાઈ vs સારાભાઈ’ ની ટીમ એ અનોખી રીતે આપી સતીશ શાહ ને શ્રદ્ધાંજલિ, રડી પડી રૂપાલી ગાંગુલી

ફિલ્મો નહીં, પેશન છે બીજું

મીડિયા સાથેની વાતચીતમાં નવ્યાએ કહ્યું કે “મને એવું શીખવવામાં આવ્યું છે કે જ્યાં તમારું 100% પેશન અને આત્મવિશ્વાસ ન હોય, એ કામ ન કરવું જોઈએ. ફિલ્મો ક્યારેય મારી પસંદગી નહોતી. હું પપ્પાના કામ અને ટ્રેક્ટર્સ તરફ વધુ આકર્ષિત હતી.”નવ્યાએ કહ્યું કે “હું ફિલ્મ ઇન્ડસ્ટ્રી માટે ખૂબ માન રાખું છું અને પ્રેમ પણ છે, પણ હું ક્યારેય તેનો ભાગ બનવા માંગતી નહોતી. મારો ઉત્સાહ અને રસ બીજાં ક્ષેત્રોમાં છે.” તેણે જણાવ્યું કે તે ફિલ્મો જોવી અને સંગીત સાંભળવું પસંદ કરે છે.


નવ્યાએ હસતાં હસતાં જણાવ્યું કે “મારું સિક્રેટ ટેલેન્ટ એ છે કે હું કોઈ પણ ગીતનું હૂક સ્ટેપ તરત બતાવી શકું છું.” તેનું આ મસ્તીભર્યું ટેલેન્ટ સોશિયલ મીડિયા પર પણ લોકપ્રિય છે.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Dhurandhar 2 Box Office: કમાણી ભારતની અને હક પાકિસ્તાનનો? ‘ધુરંધર 2’ ના ૯૦૦ કરોડના કલેક્શન પર લ્યારીના લોકોનો અનોખો દાવો; સોશિયલ મીડિયા પર મચી ધમાલ
Aditya Dhar Success Story: દગાથી ડર્યા વગર ફરી ઉભા થયા આદિત્ય ધર! ‘ધુરંધર 2’ ના અસલી ધુરંધરની સફર; જ્યારે પોતાની જ સ્ક્રિપ્ટ પર બીજાએ જમાવ્યો હક
Vadh 2 OTT Release: સંજય મિશ્રા અને નીના ગુપ્તાનો ફરી જોવા મળશે દમદાર અંદાજ: ‘વધ 2’ હવે OTT પર ધમાકો કરવા તૈયાર; નોંધી લો આ તારીખ
Avatar 3 OTT Release: થઈ જાઓ તૈયાર! ૧૩,૦૭૦ કરોડની ‘અવતાર 3’ હવે તમારા ટીવી પર; જાણો કયા OTT પ્લેટફોર્મ પર અને કઈ તારીખે થશે રિલીઝ
Exit mobile version