Site icon News Continuous Bureau | Mumbai

અમિતાભ બચ્ચન તેમની એક પોસ્ટને લઈને થયા જબરજસ્ત ટ્રોલ; જાણો વિગત

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો  

મુંબઈ, 2 ઑગસ્ટ, 2021

Join Our WhatsApp Channel

સોમવાર

બૉલિવુડના શહેનશાહ અમિતાભ બચ્ચન જેટલી તેમના અભિનય માટે પ્રશંસા મેળવે છે એટલા જ તેઓ તેમની સોશિયલ મીડિયાની પોસ્ટ ને લઈને પણ ટ્રોલ થતા રહે છે. યુઝર્સે અમિતાભ ઉપર વ્હૉટ્સઍપ જૉક્સને ચેક કર્યા વગર આગળ મોકલવા માટેનો આરોપ લગાવ્યા છે. આ વખતે અમિતાભ બચ્ચને તેમની નવી લખેલી પંક્તિઓને લીધે જબરજસ્ત ટ્રોલ થવું પડ્યું છે. વાત એમ છે કે અમિતાભ બચ્ચને તેમના ટ્વિટર હૅન્ડલ પર લખ્યું છે’ ,'बहुत गुरुर था छत को छत होने पर, एक मंजिल और बनी छत फर्श हो गयी…।' એક તરફ કેટલાક લોકો આ પંક્તિની પ્રશંસા કરતા જોવા મળ્યા છે તો બીજી તરફ કેટલાક લોકો તેમને ટ્રોલ કરી રહ્યા છે. એક યુઝરે કમેન્ટ કરીને લખ્યું છે કે કુલ મિલાકે બાબુજી એક ખરાબ સિવિલ એન્જિનિયર થે’. બીજાએ લખ્યું કે બસ યહી કરતે રહેના કૉપી ઓર પોસ્ટ’.

અનુ મલિક સોશિયલ મીડિયા ઉપર ટ્રોલરના નિશાના ઉપર, ફરી એક વાર ધૂન ચોરાવાનો આરોપ લાગ્યો; જાણો વિગત

અમિતાભ બચ્ચન સમય સમય પર ટ્રોલરોને પાઠ ભણાવતા રહેતા હોય છે, પરંતુ હમણાં તેમની દરેક પોસ્ટને લઈને તેમને ટ્રોલ થવું પડે છે.

Rohit Sharma TV Show ક્રિકેટ પીચ બાદ હવે ટીવી સ્ક્રીન પર ધમાકો કરશે રોહિત શર્મા, નવા શોના પ્રોમોમાં જોવા મળ્યો ‘હિટમેન’ નો અંદાજ
Hanuman Ansh ૮૦ કરોડ પાર કરી ચૂકેલી ‘હનુમાન અંશ’ ફિલ્મ માટે ડિરેક્ટરે ગામડે ગામડે ફરીને કેવી રીતે એકઠી કરી હતી ભીડ, વાયરલ વિડીયો આવ્યો સામે
Mirzapur The Movie Review વેબ સિરીઝ કરતાં પણ વધુ દમદાર! ‘મિર્ઝાપુર ધ મૂવી’ જોઈને દર્શકો થયા ખુશખુશાલ; જાણો કેવો છે રિવ્યૂ?
Love And War Shooting Wrap રણબીરઆલિયાવિકીની બહુચર્ચિત ફિલ્મનું શૂટિંગ પૂર્ણ! જાણો ક્યારે સિનેમાઘરોમાં રિલીઝ થશે ‘લવ એન્ડ વોર’?
Exit mobile version