Site icon

અમૃતા ખાનવિલકરે હાઈ સ્લિટ બ્લેક ડ્રેસ માં કરાવ્યુ બોલ્ડ ફોટોશૂટ, તસવીરો જોઈ ચાહકો થયા દીવાના; જુઓ ફોટોગ્રાફ્સ

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, 23 ડિસેમ્બર 2021

Join Our WhatsApp Community

ગુરુવાર

બોલિવૂડની બોલ્ડ ગર્લ્સમાંથી એક અમૃતા ખાનવિલકરે ફરી એકવાર પોતાની સ્ટાઈલથી સોશિયલ મીડિયાનું તાપમાન વધારી દીધું છે. ઘણી ફિલ્મો અને ટીવી શોમાં પોતાની બોલ્ડનેસને કારણે ચર્ચામાં રહેલ અભિનેત્રીએ બ્લેક કલરના હાઈ સ્લિટ અને ડીપ નેક ડ્રેસમાં ફોટોશૂટ કરાવ્યું છે. જેને જોઈને સોશિયલ મીડિયા યુઝર્સ તેમના દિવાના થઈ રહ્યા છે.

અમૃતા ખાનવિલકરે તાજેતરમાં આ ઇન્ડોર ફોટોશૂટ સોશિયલ મીડિયા પર શેર કર્યું છે.

આ તસવીરોમાં તે હંમેશા પહેલા કરતા વધુ બોલ્ડ અંદાજમાં જોવા મળી રહી છે. તેણે બ્લેક ડ્રેસ માં  આ શૂટ કરાવ્યું છે .

તેના બ્લેક ગાઉનનું ડીપ નેક લોકોને પ્રિયંકા ચોપરાના ડ્રેસની યાદ અપાવે છે, જેના કારણે તે આખી દુનિયામાં હેડલાઈન્સ બની હતી. કારણ કે અમૃતાનો ઉમદા ડ્રેસ પણ લગભગ તેના પેટ સુધી પહોંચે છે.

તેની સાથે તેના ડ્રેસની ઉંચી સ્લિટ પણ લોકોને તેના વખાણ કરવા મજબૂર કરી રહી છે. તસવીરોમાં તે તેના સુંદર ટોન્ડ પગને ફ્લોન્ટ કરી રહી છે. તેની સ્ટાઈલ જોઈને લોકો તેને 'બ્લેક કેટ' કહીને બોલાવે છે.

 

 

Dhurandhar The Revenge Runtime: રેકોર્ડબ્રેક રન-ટાઈમ સાથે આવી રહી છે ‘ધુરંધર ૨’: રણવીર સિંહની આ ફિલ્મમાં જોવા મળશે પહેલા ભાગ કરતાં પણ ડબલ એક્શન!
Dhurandhar The Revenge Trailer: ‘ધુરંધર: ધ રિવિંજ’ ના ટ્રેલરની નવી તારીખ જાહેર: ગ્રાન્ડ ઈવેન્ટ રદ, હવે આ દિવસે ડિજિટલી ધૂમ મચાવશે રણવીર સિંહનું ટ્રેલર.
Is Thalapathy Vijay Dating Trisha Krishnan:વિજય-તૃષાના અફેરની ચર્ચાઓએ પકડ્યું જોર! સંગીતા સાથેના છૂટાછેડાના વિવાદમાં નવો વળાંક; જાણો ઇન્ડસ્ટ્રીમાં શું ચાલી રહ્યું છે
Rashmika Vijay Tirupati Balaji Visit: લગ્ન બાદ તિરુપતિ બાલાજીના શરણે પહોંચ્યા રશ્મિકા-વિજય: પરંપરાગત લુકમાં ભગવાન વેંકટેશ્વરના લીધા આશીર્વાદ; દેશભરમાં મીઠાઈ અને અન્નદાનની કરી જાહેરાત.
Exit mobile version