Site icon News Continuous Bureau | Mumbai

અમૂલે રણબીર-આલિયા ને માતા પિતા બનવા બદલ ખાસ અંદાજ માં પાઠવ્યા અભિનંદન-આ ઉપર મજાક ઉડાવતા લોકોએ કહી આવી વાત

 News Continuous Bureau | Mumbai

બોલિવૂડના ક્યૂટ કપલ્સમાંથી એક રણબીર કપૂર અને આલિયા ભટ્ટ તાજેતરમાં પેરેન્ટ્સ(parents) બન્યા છે. આ દંપતિએ રવિવારે જ તેમની પુત્રીનું (baby girl)સ્વાગત કર્યું. કપૂર પરિવારમાં નાની પરી નો જન્મ થયો ત્યારથી જ અભિનંદનનો(congratulate) સિલસિલો ચાલુ છે. બોલિવૂડ સ્ટાર્સથી લઈને ફેન્સ સુધી, દરેક જણ રણબીર અને આલિયાને આ ખાસ અવસર પર શુભેચ્છા પાઠવી રહ્યા છે. આ દરમિયાન એક પ્રખ્યાત ડેરી પ્રોડક્ટ(dairy product) કંપનીએ પણ આ કપલને ખાસ રીતે અભિનંદન પાઠવ્યા છે.અમૂલ ઈન્ડિયાએ(Amul India) પણ આલિયાના માતા બનવા પર ખુશી વ્યક્ત કરી છે.

Join Our WhatsApp Channel

અમૂલ ઈન્ડિયાએ તેના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ(instagram) પર એક નવો વિષય શેર કરીને આલિયા અને રણબીર કપૂરને અભિનંદન પાઠવ્યા છે. તેણે લખ્યું કે, સ્ટાર કપલના ઘરે દીકરીનો જન્મ થયો છે. તે જ સમયે, અમૂલ દ્વારા શેર કરાયેલ પોસ્ટ માં, “આલિયા ભેટ્ટી.” લખ્યું છે. અમૂલની આ પોસ્ટ પર લોકો ઘણી કોમેન્ટ(comment) કરી રહ્યા છે અને પોતાની પ્રતિક્રિયા આપી રહ્યા છે. જોકે કેટલાક લોકો આ પોસ્ટને લઈને અમૂલ ઈન્ડિયાને ખૂબ ટ્રોલ (troll Amul India)પણ કરી રહ્યા છે. એક યુઝરે લખ્યું કે, આ ભારત માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે. ત્યારપછી અન્ય એક યુઝરે લખ્યું, “તમે જાહેરાત (advertise)માટે સમાજને લગતા મુદ્દા ઉઠાવતા હતા, પરંતુ હવે આ? તમારું સ્ટાન્ડર્ડ કેટલું નીચે ગયું છે.”

આ સમાચાર પણ વાંચો: ડિપ્રેશનના કારણે આ સ્ટાર્સે ટીવીની દુનિયાને કહ્યું અલવિદા, અનુપમાનું નામ પણ છે યાદીમાં…

તમને જણાવી દઈએ કે આલિયા ભટ્ટે રવિવારે સવારે મુંબઈની(Mumbai) એચએન રિલાયન્સ હોસ્પિટલમાં(HN reliance hospital) દીકરીને જન્મ આપ્યો હતો. આ સમાચાર સામે આવતાની સાથે જ ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં ખુશીનું મોજું ફરી વળ્યું હતું. પ્રિયંકા ચોપરાથી લઈને દીપિકા પાદુકોણ અને કરીના કપૂરે પણ આલિયા ભટ્ટ અને તેની પુત્રી પર પ્રેમ વરસાવ્યો હતો.

Ranbir Kapoor Ramayana Tax Free રણબીર કપૂરની મેગા બજેટ ફિલ્મ ‘રામાયણ’ ટેક્સ ફ્રી જાહેર, વિજયાદશમીના પર્વે કરાઈ મોટી જાહેરાત
Ramayan Kumbhakaran Vadh Scene રામાયણમાં કેવી રીતે શૂટ થયો હતો કુંભકર્ણ વધનો સીન? આ ટેકનિકથી કપાયા હતા હાથ, ધડ અને માથું
Ali Asgar Kapil Sharma Show ક્યાં છે અલી અસગર? વર્ષો પહેલાં કેમ છોડ્યો ‘ધ કપિલ શર્મા શો’? ઈન્ટરવ્યુમાં કર્યો ચોંકાવનારો ખુલાસો
Lawrence Bishnoi Gang Radar List લોરેન્સ બિશ્નોઈ ગેંગના રડાર પર આ ૭ મોટા ચહેરા જાણો કોના પર ક્યારે થયો હુમલો અને કોને મળી સીધી ધમકી
Exit mobile version