Site icon News Continuous Bureau | Mumbai

Anant ambani and radhika merchant: અનંત અંબાણી થી આટલી મોટી છે રાધિકા મર્ચન્ટ, એજ ગેપ હોવા ઉપરાંત બંને વચ્ચે છે જબરજસ્ત બોન્ડિંગ

Anant ambani and radhika merchant: અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટ 12 જુલાઈ એ લગ્નના બંધનમાં બંધાશે. પરંતુ શું તમે જાણો છે રાધિકા અનંત કરતા ઉંમર માં મોટી છે

Anant ambani and radhika merchant age gape

Anant ambani and radhika merchant age gape

News Continuous Bureau | Mumbai 

Anant ambani and radhika merchant: અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટ 12 જુલાઈ એ લગ્નના બંધનમાં બંધાશે. અનંત અને રાધિકા ના પ્રથમ પ્રિ વેડિંગ ફંક્શન જામનગર માં યોજાયા હતા. અને કપલ ના બીજા પ્રિ વેડિંગ ફંક્શન એક ક્રુઝ પર યોજાયા હતા. અનંત અને રાધિકા ના આ પ્રિ વેડિંગ ફંક્શન માં ઘણી મોટી હસ્તીઓએ હાજરી આપી હતી. અનંત અને રાધિકા બાળપણ ના મિત્રો છે બંને વચ્ચે જબરજસ્ત બોન્ડિંગ પણ જોવા મળે છે પરંતુ શું તમે જાણો છો કે રાધિકા ઉંમર માં અનંત થી મોટી છે. 

Join Our WhatsApp Channel

આ સમાચાર પણ વાંચો: Priyanka chopra: ફિલ્મ ના શૂટિંગ દરમિયાન ઘાયલ થઇ પ્રિયંકા ચોપરા, શરીરના આ ભાગ પર થઇ ઇજા

અનંત અને રાધિકા વચ્ચે ઉંમર નો તફાવત 

રાધિકા મર્ચન્ટનો જન્મ 18 ડિસેમ્બર 1994માં થયો હતો, હાલ તે 29 વર્ષની છે અને આ વર્ષે તે 30 વર્ષની થઇ જશે.અનંત અંબાણી નો જન્મ 10 એપ્રિલ 1995ના રોજ થયો હતો. મુંબઇમાં જન્મેલા અનંતની ઉંમર 29 વર્ષ છે. રાધિકા અને અનંત અંબાણીની વચ્ચે અંદાજિત 4 મહિનાનો એજ ગેપ છે.આ કપલની વચ્ચે માત્ર ચાર મહિનાનો જ ગેપ છે, આ અંતર ‘ના’ બરાબર છે. આ બંનેના કેસમાં બસ અંતર એ છે કે, રાધિકાનો જન્મ 1994માં થયો હતો અને અનંતનો જન્મ 1995ના એપ્રિલ મહિનામાં.


અનંત અને રાધિકા ની વચ્ચે તેમની ઉંમર ને લઇ કોઇ ફરક નથી જોવા મળી રહ્યો.અનંત અને રાધિકા એકબીજા સાથે ભાવનાત્મક રીતે જોડાયેલા છે. આજ કારણ છે કે અનંત અને રાધિકા વચ્ચે જબરજસ્ત બોન્ડિંગ જોવા મળે છે. 

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Samantha Exit Over Pregnancy Rumors સમાંથા રૂથ પ્રભુ પ્રોજેક્ટમાંથી બહાર? અફવાઓ વચ્ચે નવી અભિનેત્રીની એન્ટ્રીથી ઈન્ડસ્ટ્રીમાં મોટો ગણગણાટ!
Bigg Boss Season 20 First Eviction ‘બિગ બોસ ૨૦’ માં થયું પહેલું એલિમિનેશન જાણો કયા કન્ટેસ્ટન્ટનું કપાયું પત્તુ?
Marathi Film Gondhal Official Oscar Entry ઓસ્કાર ૨૦૨૭માં મરાઠી ફિલ્મ ‘ગોંધળ’ની સત્તાવાર એન્ટ્રી ૩૩ ફિલ્મોમાંથી થઈ પસંદગી, ૯૯મા એકેડેમી એવોર્ડ્સમાં કરશે ભારતનું પ્રતિનિધિત્વ
Lucky Ali On Leaving Bollywood ‘અહીં માત્ર વ્યાપાર છે!’ લકી અલીએ બોલિવૂડથી દૂરી બનાવવા પાછળનું અસલ કારણ આવ્યું સામે..
Exit mobile version