Site icon News Continuous Bureau | Mumbai

Anant Ambani and Radhika merchant: અનંત અને રાધિકા ના લગ્ન ની અંતાક્ષરી માં રણવીર સિંહ સહીત આ સ્ટાર્સ એ જમાવ્યો રંગ, સોશિયલ મીડિયા પર વાયરલ થઇ કલીપ

Anant Ambani and Radhika merchant: અનંત અંબાણી અને રાધિકાના લગ્નમાં બોલિવૂડ સ્ટાર્સની અંતાક્ષરીનો વીડિયો વાયરલ થઇ રહ્યો છે. જેમાં રણવીર સિંહ, શાહરુખ ખાન, અબરામ ખાન, કિયારા અડવાણી જેવા સ્ટાર્સ ગીત ગાતા જોવા મળી રહ્યા છે.

Anant Ambani and Radhika merchant antakshari clip goes viral

Anant Ambani and Radhika merchant antakshari clip goes viral

News Continuous Bureau | Mumbai

Anant Ambani and Radhika merchant: અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના લગ્ન ને એક વર્ષ થઈ ગયું છે. હવે સોશિયલ મીડિયા પર તેમની વેડિંગ સેરેમની સેલિબ્રેશનની એક ક્લિપ વાયરલ થઈ રહી છે. આ ક્લિપમાં શાહરૂખ ખાન, તેના દીકરા અબરામ  , રણવીર સિંહ, કિયારા અડવાણીઅને સિદ્ધાર્થ મલ્હોત્રા ગાતા દેખાઈ રહ્યા છે. આ અંતાક્ષરીનો મુકાબલો છે જેમાં સેલેબ્સ વચ્ચે સ્પર્ધા જોવા મળી રહી છે. અનંત અંબાણી અને રાધિકા ની વેડિંગ સેરેમનીઝમાં  ફિલ્મી  સિતારાઓની સાથે અંતાક્ષરી  પણ થઈ હતી. તેનો એક વીડિયો હવે સામે આવ્યો છે, જેણે દર્શકોમાં ઉત્સાહ જગાવ્યો છે.

Join Our WhatsApp Channel

આ સમાચાર પણ વાંચો : Battle of Galwan: સલમાન ખાન સાથે ‘બેટલ ઑફ ગલવાન’માં કામ કરવાને લઈ ચિત્રાંગદા સિંહ ઉત્સાહિત, કહી ખાસ વાત

રણવીર સિંહ સહીત આ સ્ટાર્સ એ રંગ જમાવ્યો

સોશિયલ મીડિયા પર અનંત અને રાધિકા ના લગ્ન ની અંતાક્ષરી નો એક વિડીયો વાયરલ થઇ રહ્યો છે જેમાં રણવીર સિંહ ગીત ગાતો જોવા મળે છે. કલીપ માં  પછી અનંત અંબાણી, ત્યારબાદ શાહરૂખ ખાન, તેના દીકરા અબરામ, અને અનેક સેલેબ્સ ગાતા દેખાય છે. કિયારા અને સિદ્ધાર્થ ગીતની સાથે નાચતા પણ દેખાઈ રહ્યા છે. કલીપ જોતા એવું લાગી રહ્યું છે કેઆ સ્ટાર્સ એ મહેફિલમાં ખૂબ રંગ જમાવ્યો હશે.


અનંત અને રાધિકા ની અંતાક્ષરી ની કલીપ પર લોકો ખુબ કમેન્ટ કરી રહ્યા છે. તમને જણાવી દઈએ કે ગયા વર્ષે 12 જુલાઈના રોજ અનંત અંબાણી અને રાધિકાના લગ્ન મુંબઈમાં તેમના ઘર એન્ટિલિયામાં થયા હતા. વેડિંગ  સેરેમની ના ફંક્શન્સ ઘણા દિવસો સુધી ચાલ્યા હતા.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

India First A Rated Film શું તમે જાણો છો ભારતની સૌથી પહેલી ‘A’ સર્ટિફિકેટ મેળવનારી ફિલ્મ કઈ હતી? ૧૬ વર્ષની એક્ટ્રેસના અંદાજે મધ્યયુગના ભારતમાં લાવી દીધો હતો ભૂકંપ!
Gadar 3 Movie Update ૬૦૦ કરોડની ‘ગદર ૨’ બાદ હવે ‘ગદર ૩’ ની વારો ડાયરેક્ટરે સત્તાવાર જાહેરાત કરીને જણાવ્યું ક્યારે શરૂ થશે ફિલ્મનું શૂટિંગ
Rashmika Mandanna Beauty Secret મોંઘી પ્રોડક્ટ્સ નહીં પણ આ છે રશ્મિકા મંદાનાની ગ્લોઇંગ સ્કીનનું સિક્રેટ! અભિનેત્રીએ ખુદ ફેન્સ સામે ખોલ્યું પોતાની સુંદરતાનું રહસ્ય
Sanchita Ugale Last Post હસતો ચહેરો અને અંદર આટલું દર્દ? સંચિતા ઉગલેની અંતિમ સોશિયલ મીડિયા પોસ્ટ થઈ વાયરલ, મોત પહેલાં ખુશમિજાજ અંદાજમાં દેખાઈ હતી અભિનેત્રી
Exit mobile version