Site icon News Continuous Bureau | Mumbai

Anant and Radhika wedding: અનંત અને રાધિકા ની સંગીત સેરેમની હશે ખાસ, કપલ સાથે જોડાયેલી આ વસ્તુ આવશે સામે

Anant and Radhika wedding: અનંત અને રાધિકા 12 જુલાઈ ના રોજ લગ્નના બંધનમાં બંધાશે. આ દરમિયાન એવા સમાચાર સામે આવી રહ્યા છે કે અનંત અને રાધિકા ની સંગીત સેરેમની ભવ્ય થવાની છે તેમજ કપલ સાથે જોડાયેલી વસ્તુ પણ જોવા મળશે.

anant ambani radhika merchant wedding couple to portray their love story sangeet ceremony

anant ambani radhika merchant wedding couple to portray their love story sangeet ceremony

News Continuous Bureau | Mumbai

Anant and Radhika wedding: અનંત અને રાધિકા તેમના લગ્ન ને લઈને ચર્ચા માં છે. અનંત અને રાધિકા ના પ્રિ વેડિંગ ફંક્શન પહેલા જામનગર અને ત્યારબાદ ક્રુઝ પર યોજાયા હતા. જેમાં ઘણી મોટી હસ્તીઓએ હાજરી આપી હતી. અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના લગ્ન 12 જુલાઈએ થશે આ કપલના લગ્ન 12 થી 14 જુલાઈ દરમિયાન મુંબઈના Jio વર્લ્ડ સેન્ટરમાં ઉજવવામાં આવશે. 12મી જુલાઈએ લગ્ન, 13મીએ શુભ આશીર્વાદ નો કાર્યક્રમ અને 14મીએ રિસેપ્શન યોજાશે.આ દરમિયાન એવા સમાચાર સામે આવી રહ્યા છે કે અનંત અને રાધિકા ની સંગીત સેરેમની ભવ્ય થવાની છે તેમજ કપલ સાથે જોડાયેલી વસ્તુ પણ જોવા મળશે. 

Join Our WhatsApp Channel

આ સમાચાર પણ વાંચો: Anant-Radhika wedding: મુકેશ અંબાણી ના ઘર એન્ટેલિયા માં થયું મોહન ભાગવત નું ઉષ્માભેર સ્વાગત,અતિથિ ના સરભરા માં જોવા મળ્યો અંબાણી પરિવાર, જુઓ વિડીયો

અનંત અને રાધિકા ની સંગીત સેરેમની 

અનંત અને રાધિકાના લગ્ન માટે અંબાણી પરિવારમાં જોરશોરથી તૈયારીઓ ચાલી રહી છે. આ દરમિયાન એવા સમાચાર સામે આવી રહ્યા છે કે અનંત અને રાધિકા ની સંગીત સેરેમની ભવ્ય થવાની છે મીડિયા રિપોર્ટ મુજબ અનંત-રાધિકાના મ્યુઝિકલ પર્ફોર્મન્સ માટે 2 અલગ-અલગ બેચનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાંથી એક ડાન્સ પરફોર્મન્સ અનંતના મિત્રોનું અને બીજું રાધિકા મર્ચન્ટ ના મિત્રો દ્વારા કરવામાં આવશે.


મીડિયા રિપોર્ટ મુજબ અનંત અને રાધિકાના સંગીત સેરેમની માં, નૃત્ય અને સંગીત દ્વારા બંનેની પ્રેમ કહાની રજૂ કરવામાં આવશે જેમાં તેઓ કેવી રીતે મળ્યા અને તેમનો પ્રેમ કેવી રીતે ખીલ્યો. આ સેરેમની માં બોલિવૂડના ગીતોથી લઈને રાધિકા મર્ચન્ટની ફેવરિટ સિંગર્સ કેટી પેરી, બ્રિટની સ્પીયર્સ અને રિહાન્ના ના ગીતો બધું જ વગાડવામાં આવશે. એવા પણ સમાચાર છે કે અનંત-રાધિકાના સંગીત ફંક્શનમાં બોલિવૂડ સ્ટાર્સ પણ પરફોર્મ કરશે.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Hanuman Ansh Box Office ‘હનુમાન અંશ’નું બોક્સ ઓફિસ પર તોફાન યથાવત્! ૪૬મા દિવસે ૩૫૦ કરોડની ક્લબમાં એન્ટ્રી, મોટા રેકોર્ડ્સ ધ્વસ્ત
Drishyam ‘દ્રશ્યમ 3’ નું નામ બદલીને ‘દ્રશ્યમ ધ કન્ક્લૂઝન’ કેમ રાખ્યું? ડિરેક્ટર અભિષેક પાઠકે કર્યો રસપ્રદ ખુલાસો, વિજય સાલગાંવકરની સફરનો આખરી અધ્યાય!
Ajay Devgn Son Yug Impressive Physique 16 વર્ષની ઉંમરે અજય દેવગનના દીકરા યુગે બનાવી શાનદાર બોડી જિમમાં પરસેવો વહાવતો દેખાયો સ્ટારકિડ, વીડિયો વાયરલ!
O Mere Sona Re Sona 60 Years આશા ભોંસલે અને મોહમ્મદ રફીના આ 60 વર્ષ જૂના ગીતનો જાદુ અકબંધ શમ્મી કપૂરના અંદાજ પર આજે Gen Z પણ ઝૂમી રહ્યા છે!
Exit mobile version