Site icon News Continuous Bureau | Mumbai

Anant and radhika wedding: અનંત અને રાધિકા ની સંગીત સેરેમની માં પરફોર્મ કરવા પહોંચ્યો આ આંતરરાષ્ટ્રીય પૉપ સિંગર, 7 વર્ષ બાદ કરી ભારતમાં એન્ટ્રી, જુઓ વિડીયો

Anant and radhika wedding: અનંત અને રાધિકા ના લગ્ન ની પુરજોશ માં તૈયારીઓ ચાલી રહી છે તેવામાં સમાચાર આવી રહ્યા છે કે કપલ ની સંગીત સેરેમની માં પરફોર્મ કરવા આંતરરાષ્ટ્રીય પૉપ સિંગર જસ્ટિન બીબર ભારત આવી પહોંચ્યો છે.

anant ambani radhika merchant wedding justin bieber arrives in mumbai

anant ambani radhika merchant wedding justin bieber arrives in mumbai

News Continuous Bureau | Mumbai

Anant and radhika wedding:  અનંત અને રાધિકા ના લગ્ન ની ચારેબાજુ ચર્ચા ચાલી રહી છે. અનંત અને રાધિકા 12 જુલાઈ ના રોજ લગ્ન ના બંધન માં બંધાશે. આ લગ્ન ની શરૂઆત તેમની મામેરું સેરેમની થી થઇ ચુકી છે. હવે અનંત અને રાધિકા ના સંગીત સેરેમની ની તૈયારીઓ ચાલી રહી છે તેવામાં સમાચાર આવી રહ્યા છે કે કપલ ની સંગીત સેરેમની માં પરફોર્મ કરવા આંતરરાષ્ટ્રીય પૉપ સિંગર જસ્ટિન બીબર ભારત આવી પહોંચ્યો છે.

Join Our WhatsApp Channel

આ સમાચાર પણ વાંચો: Anant and radhika wedding: રિહાના બાદ અનંત અને રાધિકા ના લગ્ન માં આ ઇન્ટરનેશનલ સ્ટાર્સ કરશે પરફોર્મ! અંબાણી પરિવાર ના છેલ્લા લગ્ન બનશે ખાસ

અનંત અને રાધિકા માટે ભારત પહોંચ્યો જસ્ટિન બીબર 

આંતરરાષ્ટ્રીય પોપ સિંગર જસ્ટિન બીબર ગુરુવારે સવારે ભારત પહોંચ્યો હતો ગાયકના વાહનોના કાફલા નો  વીડિયો ઈન્ટરનેટ પર વાયરલ થઈ રહ્યો છે.મીડિયા રિપોર્ટ મુજબ જસ્ટિન બીબર અનંત અને રાધિકા ની સંગીત સેરેમની માં પરફોર્મ કરશે, જે શુક્રવાર, 5 જુલાઈના રોજ યોજાશે. 


જસ્ટિન બીબર 7 વર્ષ બાદ ભારત પરત આવ્યો છે. તે માત્ર અંબાણી પરિવાર અને તેમના મહેમાનો માટે જ પરફોર્મ કરશે. તમને જણાવી દઈએ કે, જસ્ટિન બીબરે વર્ષ 2022 માં ભારતમાં એક કોન્સર્ટની જાહેરાત કરી હતી, પરંતુ પછીથી તેની ખરાબ તબિયતને કારણે તે રદ કરવામાં આવી હતી. અનંત અને રાધિકા નો સંગીત સમારોહ શુક્રવાર, 5 જુલાઈએ મુંબઈમાં તેમના ઘર એન્ટિલિયામાં થશે.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Lawrence Bishnoi Threatens Salman Khan લોરેન્સ બિશ્નોઈના ભાઈએ સલમાન ખાન પર સાધ્યું નિશાન ‘આટલો અહંકાર શેનો?’ કહીને ફરી આપી ધમકી
Hanuman Ansh Saturday Collection શનિવારે સર્જાયો ચમત્કાર! ‘હનુમાન અંશ’ એ ૧૮ દિવસમાં જેટલી કમાણી નહોતી થઈ તેટલી એક જ દિવસમાં કરી નાખી
Dil Chahta Hai 25 Years ૨૫ વર્ષ પછી ફરી એકસાથે દેખાયા સ્ટાર્સ! આમિર ખાન અને સૈફ અલી ખાને ખાસ અંદાજમાં ઉજવી ‘દિલ ચાહતા હૈ’ની સિલ્વર જ્યુબિલી
Race 4 Aamir Khan શું બ્લોકબસ્ટર એક્શન ફ્રેન્ચાઇઝીમાં આમિર ખાનની થશે એન્ટ્રી? જાણો કાસ્ટિંગ અંગેનું મોટું અપડેટ
Exit mobile version