Site icon News Continuous Bureau | Mumbai

Aanat and Radhika: ગુજરાતી ટ્રેડિશનલ મામેરું સેરેમની થી થઇ અનંત અને રાધિકા ના લગ્ન ની શરૂઆત, જાણો તે વિધિ વિશે

Aanat and Radhika: અનંત અને રાધિકા ના લગ્ન ની શરૂઆત મામેરું સેરેમની થી થઇ હતી. તો ચાલો જાણીયે આ વિધિ માં શું હોય છે.

anant ambani radhika merchant wedding rituals stared from mameru ceremony

anant ambani radhika merchant wedding rituals stared from mameru ceremony

News Continuous Bureau | Mumbai

Aanat and Radhika: અનંત અને રાધિકા ના લગ્ન 12 થી 14 જુલાઈ સુધી ચાલવાના છે. આ માટે અંબાણી પરિવાર માં લગ્ન ને લઈને ખુબ ઉત્સાહ જોવા મળી રહ્યો છે. અનંત અને રાધિકા ના બે વાર પ્રિ વેડિંગ ફંક્શન થયા હતા. હવે અનંત અને રાધિકા ના લગ્ન ની શરૂઆત ગુજરાતી ટ્રેડિશનલ મામેરું વિધિ થી થઇ હતી. જેમાં ત્યાં ઉપસ્થિત મહેમાનો ખુબ ખુશ જોવા મળ્યા હતા. તો ચાલો જાણીયે મામેરું વિધિ વિશે 

Join Our WhatsApp Channel

આ સમાચાર પણ વાંચો: Amitabh bachchan: અમિતાભ બચ્ચને આ વચન પાળવા માં કરી ચૂક, વહુ ઐશ્વર્યા રાય સાથે છે આ વાત નું કનેક્શન

મામેરું વિધિ માં શું હોય છે. 

મામેરું નું બીજું નામ મોસાળું પણ છે. ગુજરાતી સંસ્કૃતિમાં વાસ્તવિક લગ્નના થોડા દિવસો પહેલા ઉજવવામાં આવતો પરંપરાગત સમારોહ એટલે મોસાળું. મોસાળું માં વરરાજા ની માતાના પરિવાર દ્વારા આ દંપતીને ભેટ અને પ્રસાદ સાથે આશીર્વાદ આપવામાંઆવે છે. વરરાજાના મામા અને કુટુંબીજનો વર અને વધુ ને ‘મામેરુ’ તરીકે ઓળખાતી ભેટોનો પરંપરાગત સમૂહ આપે છે. એક રીતે, મોસાળું અને મામેરુ લગ્નની ઉજવણીમાં વિસ્તૃત પરિવારને આપવામાં આવતા આદર અને સહભાગિતાનું પ્રતિનિધિત્વ કરે છે. આ સમારોહમાં શ્રીમતી નીતા અંબાણીના પરિવારજનો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા.


અનંત અને રાધિકા ના મોસાળું વિધિ માં નીતા અંબાણી તેના પરિવાર એટલે કે તેની માતા નૂન સ્વાગત કરતી જોવા મળી હતી. આ દરમિયાન પૂરો અંબાણી પરિવાર ખુશી થી ઝૂમતો જોવા મળ્યો હતો.  

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Prabhas Fauzi Movie પોસ્ટપોન નથી થઈ પ્રભાસની ફિલ્મ ‘ફૌજી’, અજય દેવગણ અને અક્ષય કુમારની ફિલ્મો સાથે થશે ટક્કર; ટીઝર પર પણ મોટું અપડેટ
Gandhari Trailer Out અંધ માતાના રોલ ધૂમ મચાવવા તૈયાર તાપસી પન્નુ પુત્રીને બચાવવા માટે લડશે જંગ, જાણો ક્યારે રિલીઝ થશે ‘ગાંધારી’?
Samay Raina And Devendra Fadnavis Video જ્યારે સમય રૈનાએ દેવેન્દ્ર ફડણવીસને પૂછ્યું ‘સર, બિસ્કિટ લઈ શકું?’, વાયરલ વીડિયો પર લોકો થયા ફિદા!
Asha Bhosle Last Song દિગ્ગજ સિંગર આશા ભોસલેનું છેલ્લું ગીત તેમની જન્મજયંતિ પર થશે રિલીઝ, અવાજ આજે પણ અમર
Exit mobile version