Site icon News Continuous Bureau | Mumbai

Anant and Radhika cruze: અનંત અને રાધિકા ના બીજા પ્રિ વેડિંગ ફંક્શન નો વિડીયો આવ્યો સામે, તો કુલ અંદાજ માં રણવીર સિંહ ની તસવીર થઇ વાયરલ

Anant and Radhika cruze: અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટ ના બીજા પ્રિ વેડિંગ ફંક્શન એક ક્રુઝ પર ચાલી રહ્યા છે જેમાં બોલિવૂડ ની ઘણી હસ્તીઓ પહોંચી છે. હવે આ ફંક્શન નો એક વિડીયો વાયરલ થઇ રહ્યો છે આ સાથે જે રણવીર સિંહ ની ક્રુઝ પર ની તસવીર પણ વાયરલ થઇ રહી છે.

Anant and Radhika 2nd pre wedding cruze video goes viral

Anant and Radhika 2nd pre wedding cruze video goes viral

News Continuous Bureau | Mumbai

Anant and Radhika cruze: અનંત અંબાણી તેની બાળપણ ની મિત્ર રાધિકા મર્ચન્ટ સાથે જુલાઈ મહિનામાં લગ્ન કરશે. હાલ અનંત અને રાધિકા ના બીજા પ્રિ વેડિંગ ફંક્શન એક ક્રુઝ પર ચાલી રહ્યા છે. આ ફંક્શન માં કુલ 800 મહેમાનો ને આમંત્રણ આપવામાં આવ્યું છે જેમાં બોલિવૂડ ની ઘણી મોટી હસ્તીઓ સામેલ છે. હવે અનંત અને રાધિકા ના બીજા પ્રિ વેડિંગ ની કેટલીક તસ્વીર અને વિડીયો સામે આવ્યા છે. 

Join Our WhatsApp Channel

આ સમાચાર પણ વાંચો: Anant and radhika 2nd pre wedding bash: અનંત અને રાધિકા ના બીજા પ્રિ વેડિંગ ફંક્શન માં મનોરંજન નો ડબલ ડોઝ, ગુરુ રંધાવા સાથે આ વિદેશી ગાયક કરશે પરફોર્મ

અનંત અને રાધિકા ના બીજા પ્રિ વેડિંગ નો વિડીયો 

અંબાણી પરિવારે એક મોંઘી ક્રુઝ પર અનંત અને રાધિકા ના બીજા પ્રિ વેડિંગ ફંક્શન નું આયોજન કર્યું છે. હવે આ ફંક્શન નો એક વિડીયો વાયરલ થયો છે જેમાં અમેરિકન બોય બેન્ડ બેકસ્ટ્રીટ બોયઝ ક્રુઝ પર પરફોર્મ કરી રહ્યા છે.


 

આ ઉપરાંત ક્રુઝ પરથી રણવીર સિંહ ની પણ તસવીર વાયરલ થઇ રહી છે જેમાં રણવીર સિંહ સફેદ ટ્રાઉઝર સાથે વાદળી રંગ ના શર્ટ માં એકદમ કુલ લાગી રહ્યો છે.


 

અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના લગ્નના ફંક્શન શુક્રવાર, 12 જુલાઈથી 14 જુલાઈ, રવિવારના રોજ સમાપ્ત થશે. 

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Shehzada Dhami Rajan Shahi Controversy ટીવી જગતમાં મોટો હોબાળો શહઝાદા ધામીએ પ્રોડ્યુસર સામે ખોલ્યો મોરચો; બાકી પેમેન્ટના મુદ્દે શિલ્પા શિંદેએ પણ આપ્યો સાથ
Ranveer Singh Media Ban Interview ‘ડૉન ૩’ ના વિવાદ વચ્ચે રણવીર સિંહનો મોટો માસ્ટરપ્લાન; ૧૮ મહિના સુધી કેમ ગાયબ રહેશે સુપરસ્ટાર?
Akashdeep Saigal Kyunki 2 Exit Lock Upp 2 ‘ક્યોંકિ ૨’ માં મોટો ઉલટફેર; એકતા કપૂરના ફેમસ રિયાલિટી શોમાં આ સુપરસ્ટાર મચાવશે ધમાલ
Shakti Shalini Leaked Video સોશિયલ મીડિયા પર ધમાકો ‘શક્તિ શાલિની’ના શૂટિંગ દરમિયાન કેમેરામાં કેદ થઈ અનીતવિશાલની રોમેન્ટિક કેમિસ્ટ્રી; વીડિયો વાયરલ
Exit mobile version