Site icon News Continuous Bureau | Mumbai

Anant and Radhika: મહાદેવ ની ભક્તિ માં લીન જોવા મળ્યા અનંત અને રાધિકા, કપલ નો શિવ શક્તિ પૂજા નો પહેલો વિડીયો આવ્યો સામે

Anant and Radhika: અનંત અને રાધિકા ના લગ્ન ને માત્ર એક જ દિવસ બાકી છે આવી સ્થિતિ માં અંબાણી પરિવારે ગઈકાલે શિવ શક્તિ પૂજા નું આયોજન કર્યું હતું. જેમાંથી અનંત અને રાધિકા નો લુક સામે આવ્યો છે.

anant and radhika first glimpse form the shiv puja

anant and radhika first glimpse form the shiv puja

News Continuous Bureau | Mumbai

Anant and Radhika: અનંત અને રાધિકા ના લગ્ન 12 જુલાઈ ના રોજ થવાના છે. અનંત અને રાધિકા ના લગ્ન ને લઈને અંબાણી પરિવાર માં ઉત્સાહ નો માહોલ છે. અનંત અને રાધિકા ના લગ્ન ની શરૂઆત મામેરું સેરેમની થી થઇ  હતી. ત્યારબાદ સંગીત, હલ્દી અને મહેંદી નું આયોજન કરવામાં આવ્યું હતું. અનંત અને રાધિકા ના લગ્ન ને માત્ર એક જ દિવસ બાકી છે આવી સ્થિતિ માં અંબાણી પરિવારે ગઈકાલે શિવ શક્તિ પૂજા નું આયોજન કર્યું હતું. જેમાંથી અનંત અને રાધિકા નો લુક સામે આવ્યો છે. 

Join Our WhatsApp Channel

આ સમાચાર પણ વાંચો: Anant and radhika haldi ceremony: હોળી ની જેમ સેલિબ્રેટ થઇ અનંત અને રાધિકા ની હલ્દી સેરેમની, હલ્દી ના રંગ માં રંગાયેલા જોવા મળ્યા અનિલ અને ટીના અંબાણી

અનંત અને રાધિકા નો શિવ શક્તિ પૂજા નો લુક 

અનંત અને રાધિકા ના લગ્ન નિમિતે અંબાણી પરિવારે શિવશક્તિ પૂજા નું આયોજન કર્યું હતું. તેમાંથી અનંત અને રાધિકા નો લુક વાયરલ થઇ રહ્યો છે. આ વાયરલ થયેલ વિડીયો માં શિવ શક્તિ પૂજા માટે, રાધિકા મર્ચન્ટ વાદળી રંગના ભારે ભરતકામવાળા લહેંગા અને તે જ રંગની ચોલીમાં જોવા મળી રહી છે.તો બીજી તરફ અનંત અંબાણી પણ વાદળી કલર ના કુર્તા પાયજામા માં સજ્જ જોવા મળી રહ્યો છે બંને એક મહારાજ સાથે વાત કરી રહ્યા છે.


અનંત અને રાધિકા માટે રાખવામાં આવેલી આ શિવ શક્તિ પૂજા માં ઘણા સેલેબ્રિટીઓ એ  હાજરી આપી હતી. જેમના ફોટા અને વિડીયો વાયરલ થઇ રહ્યા છે. 

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Nidhi Shah Kyunki Saas Bhi Kabhi Bahu Thi 2| નિધિ શાહનો ચોંકાવનારો ખુલાસો ‘અનુપમા’ બાદ આ સુપરહિટ શોમાં મળવાનો હતો મોટો રોલ, છેલ્લી ઘડીએ બદલાયું નસીબ!
Pati Patni Aur Woh 2 Controversy| ફિલ્મ ‘પતિ, પત્ની ઔર વો ૨’ પર લાગ્યો છેતરપિંડીને પ્રોત્સાહન આપવાનો આરોપ, આયુષ્માન ખુરાનાએ આપી સફાઈ
Isha Ambani| મેટ ગાલામાં ભારતનો ડંકો ઈશા અંબાણીના આઉટફિટમાં દેખાઈ ભારતીય કારીગરીની તાકાત, જાણો શું છે આ ડ્રેસની ખાસિયત
Lata Mangeshkar Horror Song| શું તમે સાંભળ્યું છે લતા મંગેશકરનું આ હોરર ગીત? ૬ દાયકા પહેલા આ ગીતે મચાવ્યો હતો ફફડાટ, જાણો રસપ્રદ કિસ્સો
Exit mobile version