Site icon News Continuous Bureau | Mumbai

Anant and Radhika: નીતા અને મુકેશ અંબાણી પણ રંગાયા હલ્દી ના રંગમાં, હોળી ની જેમ સેલિબ્રેટ કરવામાં આવી હતી અનંત અને રાધિકા ની હલ્દી સેરેમની, જુઓ વિડીયો

Anant and Radhika: અનંત અને રાધિકા લગ્ન ના બંધન માં બંધાઈ ગયા છે પરંતુ હજુ પણ તેમના લગ્ન ના વિડીયો સામે આવી રહ્યા છે તાજેતર માં અનંત અને રાધિકા ની હલ્દી સેરેમની નો વિડીયો સામે આવ્યો છે જેમાં નીતા અંબાણી અને મુકેશ અંબાણી પણ હલ્દી ના રંગ માં રંગાયેલા જોવા મળી રહ્યા છે.

Anant and Radhika haldi ceremony inside video goes viral

Anant and Radhika haldi ceremony inside video goes viral

News Continuous Bureau | Mumbai

Anant and Radhika: અનંત અને રાધિકા લગ્ન ના બંધન માં બંધાઈ ગયા છે. અંબાણી પરિવારે આ લગ્ન માં કોઈ કસર નહોતી છોડી. અનંત અને રાધિકા ના લગ્ન ના ઘણા વિડીયો વાયરલ થયા હતા અને હજુ હજુ પણ તેમના લગ્ન ના વિડીયો સામે આવી રહ્યા છે તાજેતર માં અનંત અને રાધિકા ની હલ્દી સેરેમની નો વિડીયો સામે આવ્યો છે જેમાં નીતા અંબાણી અને મુકેશ અંબાણી પણ હલ્દી ના રંગ માં રંગાયેલા જોવા મળી રહ્યા છે. 

Join Our WhatsApp Channel

આ સમાચાર પણ વાંચો: Abhishek and Aishwarya: અભિષેક અને ઐશ્વર્યા ના છુટા થવાના સમાચાર પર લાગી બ્રેક, અભિનેતા ના ગાડી પર જોવા મળી અભિનેત્રી ની ફેવરીટ વસ્તુ

અનંત અને રાધિકા ની હલ્દી સેરેમની નો વિડીયો 

અનંત-રાધિકાની હલ્દીનો વીડિયો વાયરલ થઇ રહ્યો છે જેમાં રણવીર સિંહ અને હાર્દિક પંડ્યા મસ્તી કરતા જોવા મળી રહ્યા છે સાથે અનંત પણ ખુબ મસ્તી કરી રહ્યો છે. આ સાથે જ અનંત નીતા અંબાણી અને મુકેશ અંબાણી પણ હલ્દી લગાવતો જોવા મળી રહ્યો છે. આ દરમિયાન ત્યાં ઉપસ્થિત મહેમાનો એ ખુબ મસ્તી કરી હતી.


મીડિયા રિપોર્ટ મુજબ અનંત અને રાધિકા ના પોસ્ટ લગ્ન ના કાર્યક્રમ લંડન માં થવા જઈ રહ્યા છે જેને લઈને મુકેશ અંબાણી એ 2 મહિના માટે 7 સ્ટાર હોટલ બુક કરાવી છે.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Toxic Update। રોકી ભાઈની ૫०० કરોડની ‘ટોક્સિક’માં કેવો હશે નયનતારા અને કિયારા અડવાણીનો રોલ? સુપરસ્ટાર યશે પોતે કર્યો ખુલાસો
Mom 2 Update| નોઈડા ફિલ્મ સિટીનો પ્રથમ ઓફિશિયલ પ્રોજેક્ટ બનશે ‘Mom 2’, બોની કપૂરે શેર કરી અંદરની વિગત
Don 3 Controversy| ફરહાન અખ્તર અને રણવીર સિંહ વચ્ચેનો વિવાદ વકર્યો, ડિરેક્ટરે ફિલ્મ એસોસિએશનમાં કરી સત્તાવાર ફરિયાદ
Bollywood Kissa| જ્યારે કિશોર કુમારે જમીન પર સૂઈને રેકોર્ડ કર્યું ‘શરાબી’ ફિલ્મનું આ આઇકોનિક ગીત! સિંગરની અજીબોગરીબ જીદ પાછળનું રહસ્ય આઉટ
Exit mobile version